વોર્ડ નં.૧૪ માં સિદુંરીયાની ખાણ થી કસ્તુરબા હાઈસ્કુલ સુધી પાણીની લાઈન નાખવાનું કામનું ખાતમુહુર્ત કરતા રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૪માં સિંદુરીયાની ખાણથી કસ્તુરબા હાઈસ્કુલ સુધી પાણીની લાઈન નાખવાનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી તથા વોર્ડ નં.-૧૪ તમામ કોર્પોરેટર ઓના વરદહસ્તે કરવામાં આવ્યું. આ તકે રાજકોટ શહેર ભાજપ મંત્રી જ્યોત્સનાબેન હળવદિયા રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી રક્ષાબેન બોળીયા, પૂર્વ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચો ઉપપ્રમુખ નરેન્દ્ર બાપુ સોલંકી.
આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કોર્પોરેટર નિલેશભાઈ જલુ, વર્ષાબેન રાણપરા, ભારતીબેન મકવાણા, વોર્ડ નં.૧૪નાપ્રમુખ હરિભાઈ રતાડીયા, વોર્ડનં,૧૪ મહામંત્રી નરેન્દ્રભાઈ કુબાવત તથા વિપુલ માખેલા, કિશોરભાઈ પરમાર, શિક્ષણ સમિતિ સભ્ય મહેશભાઈ પરમાર, ગીરીશ પોપટ, અરવિંદ તલસાણીયા, વૈશાલીબેન મહેતા, દીપાલીબેન વોરા, હિનાબેન પટેલ, મનુભાઈ જોબનપુત્રા, અમિત બાવડેચા, ભનુંભાઈ પટેલ, રમેશભાઈ કિયાડા, કૌશલ ધામી, માણસુરભાઈ વાળા, મહેશભાઈ ચૌહાણ, લલીતભાઈ પારસાણા, કરણ સોરઠીયા, મયુર ટાંક, જયદીપ નકુમ, બકુલ મકવાણા, રઘુભાઈ બોળીયા, ભગીરથસિંહ ઝાલા, આશીષ ગોહેલ, સમીર મહેતા, રાજુભાઈ તથા લતાવાસીયો ઉપસ્થિત રહેલ.
- Advertisement -



