By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    2 hours ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    2 hours ago
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    23 hours ago
    ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો
    2 days ago
    દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે રાષ્ટ્રગાન પહેલાં રાષ્ટ્રગીત વાગશે
    2 minutes ago
    ચીનમાં દર 10 લાખની વસ્તીએ 300 જજ અને ભારતમાં ફક્ત 22, તો ઝડપી ન્યાય કેવી રીતે થશે?
    1 hour ago
    ‘બજેટમાં કંઈપણ ખાસ નહીં, જરૂરિયાતની વસ્તુઓ માટે કોઈ જોગવાઈ નહીં’, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
    2 hours ago
    8મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર
    2 hours ago
    15 ફેબ્રુઆરીએ જામશે ભારત-પાક. હાઈ-વોલ્ટેજ જંગ; ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 hours ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    1 day ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    2 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    4 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    1 day ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    5 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    5 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    6 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 5 વર્ષ પૂર્વે પ્રેમજાળમાં ફસાવી બર્થ-ડેમાં બોલાવી દુષ્કર્મ આચરનાર શખ્સ હથિયાર સાથે ઝડપાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > 5 વર્ષ પૂર્વે પ્રેમજાળમાં ફસાવી બર્થ-ડેમાં બોલાવી દુષ્કર્મ આચરનાર શખ્સ હથિયાર સાથે ઝડપાયો
રાજકોટ

5 વર્ષ પૂર્વે પ્રેમજાળમાં ફસાવી બર્થ-ડેમાં બોલાવી દુષ્કર્મ આચરનાર શખ્સ હથિયાર સાથે ઝડપાયો

Khaskhabar Editor
Last updated: 2026/02/09 at 4:34 PM
Khaskhabar Editor 2 days ago
Share
3 Min Read
SHARE

મહિલાનું અપહરણ કરી ઇન્દોર લઇ જઈ ઘેની પ્રવાહી પીવડાવી શરીર સંબંધ બાંધી બગોદરા મૂકી ગયો

હથિયાર દેખાડી કોઈને કહીશ તો તને અને તારા પરિવારને મારી નાખીશ કહી ધમકી આપી હતી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના ગાંધીગ્રામ પાસે રહેતી મહિલાને પાંચ વર્ષ પૂર્વે પ્રેમજાળમાં ફસાવી જન્મદિવસે મળવા બોલાવી મહિલાને ઘેની પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચર્યા બાદ તેણીએ સંબંધ તોડી નાખતા મહિલાનુ કારમાં અપહરણ કરી મારકુટ કરી હથીયાર બતાવી કોઈને કહીશ તો તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યાની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા ચકચાર મચીજવા પામી છે ઉપરોક્ત ગુનામાં પોલીસ આરોપીને શોધતી હતી ત્યારે જ એસઓજીની ટીમે વાછક પર બેડી ગામેથી નરાધમને દેશી પિસ્ટલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી મહિલાને પાંચેક વર્ષ પુર્વે ઘેર રિક્ષામાં મુકવા આવેલા વાછકપર ગામે રહેતા હરેશ મોતી જાદવ સાથે પરીચય થયો હતો દરમ્યાન બન્ને વચ્ચે મોબાઈલ નંબરની આપલે થઇ હતી અને બંને વાતો કરતા હતા બાદમાં પાંચેક વર્ષ પુર્વે મહિલાનો જન્મદિવસ હોય તેણીને મળવા માટે હરેશએ વાછકપર બેડી ગામે બોલાવી હતી અને ઘેની પ્રવાહી પીવડાવી તેણી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ આ દુષ્કર્મથી ડઘાઈ ગયેલી મહિલાએ સંબંધ તોડી નાખતા ઉશ્કેરાયેલા હરેશએ ત્રણેક દિવસ પુર્વે એરપોર્ટની દિવાલ પાસેથી કારમાં અપહરણ કરી સંબંધ રાખવા માટે દબાણ કરી ઝઘડો કરી પિસ્તોલ બતાવી તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી તેમજ ઈન્દોર તેના પરીચીતના ઘેર લઈ જઈ ઘેની પ્રવાહી પીવડાવી અર્ધ બેભાન જેવી હાલતમાં તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી બીજા દિવસે બગોદરા પાસે કારમાંથી ઉતારી અને કોઈને આ વાત કરીશ તો તારા ખાનદાનને પતાવી દઈશ તેવી ધમકી આપી નાસી છૂટ્યો હતો ઘરે આવેલી મહિલાએ પરીવારને વાત કરી ફરીયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે મહિલાની ફરીયાદ ઉપરથી ગુનો નોંધી આરોપીની શોધખોળ શરુ કરી હતી. દરમ્યાન એસઓજીના પીઆઈ એસ એમ જાડેજા સહીતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ વી કે ઝાલા, એએસઆઈ સિધ્ધરાજસિંહ જાડેજા, રાજેશભાઈ બાળાને મળેલી બાતમી આધારે વાછકપર બેડી ગામેથી હરેશ ઉર્ફે ભુરો મોતી જાદવની અટકાયત કરી તેની તલાસી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ, 3 જીવતા કાર્ટીસ અને એક ફૂટેલી કાર્ટીસ મળી આવતા તેની ધરપકડ કરી હથિયાર, કાર્ટીસ, એક્સેસ સહીત 45,300 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી આ હથીયાર કયાથી લાવ્યો હતો તે સહીતની પુછતાછ હાથ ધરી છે હથીયાર સાથે પકડાયેલા હરેશ સામે લુંટ, દારૂ, મારામારી સહીતના 9 ગુના નોંધાઈ ચુક્યા છે.

You Might Also Like

કાયદો રક્ષણ માટે છે, બદલો લેવા માટે નહીં: કોર્ટે પતિ અને વૃદ્ધ સાસુ-સસરાનો નિર્દોષ છુટકારો કાયમ રાખ્યો

રાજકોટ: સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપી રાજા આહીરવારના જામીન મંજૂર

એસ.ટી. ડેપો મેનેજરની તાનાશાહી: ફરિયાદ બુક માંગનાર મુસાફર સામે ઋઈંછ બાદ મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

પ્રજાલક્ષી નહીં પરંતુ તિજોરીલક્ષી બજેટ: ડૉ. રાજદીપસિંહ જાડેજા

હરપાલદેવ મા શક્તિના અમર અંજવાળા ઐતિહાસિક ફિલ્મ રિલિઝ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જસદણના આંબરડી ગામે આંખમાં મરચાંનો પાવડર છાંટી યુવકના હાથ-પગ ભાંગી નાખ્યા
Next Article રાજકોટની 100 શાળાઓમાં ‘માસિક મિલન’ ગૠઘ દ્વારા રાષ્ટ્રભક્તિના પાઠ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે રાષ્ટ્રગાન પહેલાં રાષ્ટ્રગીત વાગશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ચીનમાં દર 10 લાખની વસ્તીએ 300 જજ અને ભારતમાં ફક્ત 22, તો ઝડપી ન્યાય કેવી રીતે થશે?
‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
‘બજેટમાં કંઈપણ ખાસ નહીં, જરૂરિયાતની વસ્તુઓ માટે કોઈ જોગવાઈ નહીં’, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર
‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
8મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી, કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કાયદો રક્ષણ માટે છે, બદલો લેવા માટે નહીં: કોર્ટે પતિ અને વૃદ્ધ સાસુ-સસરાનો નિર્દોષ છુટકારો કાયમ રાખ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

રાજકોટ: સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપી રાજા આહીરવારના જામીન મંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

એસ.ટી. ડેપો મેનેજરની તાનાશાહી: ફરિયાદ બુક માંગનાર મુસાફર સામે ઋઈંછ બાદ મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?