તા.૨૮/૦૯/૨૦૨૧ના રોજ શહીદ વીર શ્રી ભગતસિંહજીની ૧૧૪મી જન્મજયંતિ પ્રસંગે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, જ્યોત્સનાબેન ટીલાળા, ડૉ.રાજેશ્રીબેન ડોડીયા, બિપીનભાઈ બેરા, વિનુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, ચેતનભાઈ સુરેજા, નીરૂભા વાઘેલા, દિલીપભાઈ લુણાગરીયા, નયનાબેન પેઢડીયા, મંજુબેન કુંગસીયા, દર્શનાબેન પંડ્યા, મિતલબેન લાઠીયા, અસ્મિતાબેન દેલવાડિયા, કંચનબેન સિધ્ધપુરા, કંકુબેન ઉધરેજા, અનિતાબેન ગોસ્વામી, દક્ષાબેન વાસાણી, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલા, લીલુબેન જાદવ, કુસુમબેન ટેકવાણી, પરેશભાઈ પીપળીયા (પી.પી.), રણજીતભાઈ સાગઠીયા, જીતુભાઈ કાટોળીયા, હાર્દિકભાઈ ગોહિલ, સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા તેમજ આસી. કમિશનર વિગેરે ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરેલ.



