By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    6 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    6 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    6 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    6 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    7 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    8 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાક્ષરભૂમિ નડિયાદમાં અમેરિકા સ્થિત રેખા પટેલના ત્રણ પુસ્તકોનું વિમોચન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સાક્ષરભૂમિ નડિયાદમાં અમેરિકા સ્થિત રેખા પટેલના ત્રણ પુસ્તકોનું વિમોચન
ગુજરાત

સાક્ષરભૂમિ નડિયાદમાં અમેરિકા સ્થિત રેખા પટેલના ત્રણ પુસ્તકોનું વિમોચન

Khaskhabar Editor
Last updated: 2025/02/24 at 5:31 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

જીવનનાં રંગ અનેક, સંવેદનાનાનું સીમકાર્ડ અને લઘુનવલ બંધ ડ્રોવરનું ખાસ ઉહાપોહ વિના પરંતુ દબદબાપૂર્વક નડિયાદ શહેરમાં આવેલ દેવ મોટેલ એન્ડ બેકવેટમાં વિમોચન કરાયું

ખાસ-ખબર ન્યૂઝ નડિયાદ

- Advertisement -

સાચા અર્થમાં ગુજરાતી ભાષાને માતૃભાષા તરીકે સ્થાન આપતાં 34 વર્ષથી વિદેશ-વાસી રેખા પટેલના ત્રણ વધુ પુસ્તકોના વિમોચન પ્રસંગે ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક અને સર્જક ડો બળવંતભાઈ જાની, પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, સંગીત અને સૂરોના સર્જક અરવિંદભાઈ બારોટ, દેવલ શાસ્ત્રી તથા શ્રીમતી મારુલબેન પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત હતા. મઝાના ભાવકો અને તેમના પતિ શ્રી વિનોદ ભાઈ પટેલ ની ઉપસ્થિતિ તેમની માટે ખૂબ અગત્યની હતી. કાર્યક્રમને દીપક ભાઈએ ખૂબ સરસ સંચાલિત કર્યો હતો. શરુવાતમાં રેખાબેનેનાં સહપાઠી દેવલભાઈ શાસ્ત્રીએ તેમના સંસ્મરણો સાથે લેખનયાત્રાને બિરદાવી.

અરવિંદભાઈ બારોટે જ્યારે તેમના પુસ્તક બંધ ડ્રોવર વિષે વાત કરતાં જણાવ્યું કે આ લઘુનવલ વાંચતા છ વખત તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. ખુબ ભાવપૂર્ણ અને હ્ર્દયસ્પર્શી લખાણ છે. આ વાત રેખાબેન માટે ખુબ સન્માનીય હતી. સાહિત્ય ના શબ્દ, વિચાર અને પ્રસ્તુતિ વિશે વાત કરતા શ્રી વિષ્ણુભાઈ પંડ્યાએ કહ્યું હતું કે આ લેખિકા ગુજરાતી સાહિત્ય ના કપાળ પર ની સુંદર બિંદી છે, જે હજુ વધુ શોભિત થશે.

બલવંતભાઈ જાનીએ રેખાબેનના લખાણને તેમની લઘુવાર્તાના પુસ્તક સંવેદનાનું સિમકાર્ડને સાચા અર્થમાં માઈક્રોફિક્સન વાર્તાઓ ગણાવી હતી અને એક ડાયસ્પોરા લેખિકા અને પરદેશમાં માતૃભાષાને ટકાવી રાખનાર લેખકોની યાદીમાં મૂકી સંમ્માન આપ્યું હતું. આજકાલના ઢગલાબંધ કાર્યાક્રમો ની વચ્ચે વ્યસ્ત રહેતા ભાષાને સમર્પિત લેખકો સાથે રેખાબેન માટે આ પ્રસંગ અંગત અને સહજ છતાં ખાસ હતો. તેમના જણાવ્યાં પ્રમાણે એક સ્ત્રીને જાહેરમાં પોતાના વિષે કઈ બોલવાની વાત એટલે, દીકરી અને પત્ની પછી પોતાની અલગ ઓળખાણ હોવાનો ખુબસુરત અહેસાસ.
તેમના પરિવારમાં કોઈએ લેખક કે પત્રકાર તરીકે પોતાની ઓળખ ઉભી કરી નથી. ત્યાં પહેલાના નવ અને આજે ત્રણ એમ કુલ 12 પુસ્તકો તેમના નામે પબ્લીશ થયા છે. માત્ર લેખન પ્રવૃત્તિને કારણે પ્રથમ કવિયત્રી અને પછી લેખક તરીકે ની અલગ પહેચાન મળી.

- Advertisement -

જીવનનો મોટાભાગનો સમય વિદેશમાં વ્યતીત થયો હોવા છતાં તેમના ભારતીય મૂળિયાં હજુ છુટ્યા નથી. આજ કારણે તેમના લખાણોમાં બે દેશની ભેગી સંસ્કૃતિનું મિશ્રણ વાંચવા મળશે.
ખેડા જીલ્લાનાં નાનકડાં ગામ વાલવોડમાં જન્મ થયો અને ઉછેર ભાદરણમાં થયો હતો. ગામના જીવનમાં બાળપણ મસ્તીથી છલોછલ વીત્યું સાથે સંયુક્ત કુટુંબમાં ઉછેર થયો.પતિ વિનોદનો સાથ સરળ અને પ્રેમાળ રહ્યો છે, જેના કારણે જીવન ખુબ સુખી અને સમૃદ્ધ છે જેની પોઝિટિવ અસર તેમના લખાણોમાં જણાય છે.

બે વર્ષ પહેલા અજાણ્યો હમસફર અને ધુમ્મસનાં ફૂલ” એજ જગ્યા ઉપર ફરી ત્રણ પુસ્તકો મનીષભાઈ અને તેમના ઝેડકેડ ગ્રુપ સાથે પબ્લીશ થયા.આ પુસ્તક “જીવનના રંગ અનેક” જેમાં 39 લેખો જેમાં માનવ જીવનની પ્રગટ અપ્રગટ એવી અગણિત લાગણીઓના વહેણને નાના દાખલાઓ સાથે લખાણને સરળતાથી સમજી શકાય તેવો હકારાત્મકત પ્રયત્ન કરેલો છે. બીજું પુસ્તક સંવેદનાનું સીમકાર્ડ: જેમાં માનવીય જીવનની અલગ અલગ સંવેદનાઓ અને વિચારોનું પ્રતિબિંબ આપતું 58 ટૂંકી વાર્તાઓનું પુસ્તક છે. જીવનની અસંખ્ય પળોને જેમ કેમેરાના નાનકડાં સીમકાર્ડમાં જેમ સમાવી લેવાય છે. તેમ ટૂંકી વાર્તાઓ સ્વરૂપે જીવનની અને આસપાસના બનાવોના ચડાવ ઉતારને, પ્રેમ અને લાગણીઓના વ્યક્ત અવ્યક્ત સ્પંદનોને માર્મિક અંત સાથે ટૂંકાણમાં વાંચકો સમક્ષ મુકવાનો પ્રયાસ રહેલો છે. આ વાર્તાઓમાં અમેરિકન અને ભારતીય કલ્ચરનું મિશ્રણ જોવા મળશે.

ત્રીજી અને સાવ અલગ એવી લઘુનવલ “બંધ ડ્રોવર: આ લઘુનવલમાં શબ્દોથી વ્યક્ત થવા ટળવતી લાગણીઓથી ભરચક ભરાએલી બે ડાયરીની અધુરી દાસ્તાં છે. બે ડાયરીની વ્યક્ય અવ્યક્ત લાગણીઓને તારીખોના પાને પાને કંડારવાનો નવીન એક પ્રયત્ન કર્યો છે. બંધ ડ્રોવર એ માત્ર એક વાર્તા નથી પરંતુ એ નાયકનું આત્મમંથન છે જેમાં દરેક વાંચકને તેમના દિલના ખૂણાને ફંફોસવા માટે મજબુર કરી શકે છે. લાગણીઓને ઘૂંટી ઘૂંટીને લખાયેલી આ લઘુનવલ ચોક્કસ હજારો સ્પદંન જવાવશે તેની રેખા પટેલને ખાતરી છે.

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

TAGGED: Nadiad, Saksharbhoomi Nadiad
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બેટી રામપર ગામની સીમના કુઆમાંથી 4 વર્ષના બાળકનો મૃતદેહ મળ્યો
Next Article મવડી ગામમાં પુષ્ટિવાટિકા પાસે અંદાજિત 17 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાવાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?