By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    3 hours ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    1 day ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    2 days ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    2 days ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    22 minutes ago
    બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત: તારિક રહેમાન વડાપ્રધાન બનશે
    27 minutes ago
    ગૃહ 9 માર્ચ સુધી સ્થગિત
    30 minutes ago
    મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના
    2 hours ago
    રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન વધશે
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    1 hour ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    3 hours ago
    વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાની કોઈ ટીમ ન કરી શકી એ પરાક્રમ ભારતે કરી બતાવ્યું
    3 hours ago
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    1 day ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 hours ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    1 day ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    1 day ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    3 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રૈયા ચોકડી પર પડ્યો મસમોટો ખાડો: ચોમાસા પહેલાં તંત્રની પોલ છતી થઈ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રૈયા ચોકડી પર પડ્યો મસમોટો ખાડો: ચોમાસા પહેલાં તંત્રની પોલ છતી થઈ
રાજકોટ

રૈયા ચોકડી પર પડ્યો મસમોટો ખાડો: ચોમાસા પહેલાં તંત્રની પોલ છતી થઈ

Khaskhabar Editor
Last updated: 2024/05/03 at 4:46 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

રસ્તાની વચ્ચોવચ પડેલા આ ખાડામાં ભ્રષ્ટાચારની ગંધ !

ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ, તા.3

- Advertisement -

શહેરના રૈયા ચોકડીના રૈયા ગામથી નાણાવટી તરફ જતાં રસ્તાની વચ્ચોવચ મસમોટો ખાડો પડ્યો છે. ચોમાસા શરૂ પણ નથી થયું ત્યાં તો રસ્તાઓ પર ભુવા પડવા લાગ્યા છે. કરોડોના ખર્ચે રોડ-રસ્તાઓ બનાવવામાં આવે છે છતાં પણ તંત્ર અને કોન્ટ્રાક્ટરની નબળી કામગીરી સામે આવી છે. આ પડેલા ખાડામાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. કોર્પોરેશન તંત્રના થોડા સમય પહેલા જ કરેલું રોડનું કરેલું સમારકામ જે ટુંકા સમયમાં જ બેદરકારી ભરેલું દેખાઈ આવે છે.

આ ભુવો કોર્પોરેશનની બેદરકારીની પોલ ખોલતા બોલે છે કે કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. હાલ થોડા સમય પહેલાં જ આ રસ્તાનું સમાર કામ કર્યું હતું છતાં પણ હજુ ચોમાસુ શરૂ પણ નથી થયું અને એવા સમયમાં આવડો મોટો ભુવો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું દર્શાવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ આ તો પાડાના વાંકે પખાલીને ડામ જેવું અહીં દર્શાય રહ્યું છે. આખરે આટલી નીચા સ્તરની કામગીરી કોને ફાળે જશે? તેવા અનેક સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે.

મુખ્ય માર્ગ અને અતિ ચહલપહલ ધરાવતા આ ચોકમાં પડેલો આ ભુવો ઘણું બધું કહી જાય છે. આ તો બેરેક રાખી ટ્રાફિક શાખા દ્વારા અત્યારે લોકોની સાવચેતી હેઠળ કાર્યથી લોકોને અકસ્માતથી બચાવી શકાય પરંતુ આ હલકા કાર્યની નોંધ અને પગલાં ક્યારે લેવાય તે તો હવે રામ જાણે.

- Advertisement -

આ ખાડો બોલે છે ભ્રષ્ટાચાર
રૈયા રોડ પર પડેલો આ મસમોટો જાદુઈ ખાડો કે જે ખુદ લોકોને કહી રહ્યો હોય કે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, લાગતાવળગતા ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને આ રસ્તાની હાલત કેમ સમજાતી નથી? કે પછી આ કર્મચારીઓ પણ ગાંધી ચિંધ્યા માર્ગે ફરજ નિભાવી રહ્યા છે? ભ્રષ્ટાચાર અંગે ના દેખો, ના બોલો, ના સુનો જેવી સ્થિતિ વર્તાય રહી છે. હવે તંત્ર દ્વારા આ ખાડાનું રીપેરીંગ ક્યારે થશે? અને થશે તો શું ફરી આવી જ નબળી કામગીરી કરવામાં આવશે? તે તો હવે જોવું રહ્યું.

You Might Also Like

ભાવનગરમાં 62510 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા: 232 બિલ્ડિંગોમાં CCTVની બાજ નજર

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં ‘ઇીમલયિં ઝફહસ ઈફળાીત’ યોજાયો: અંદાજપત્ર-2026ની અસરો પર ગહન ચર્ચા

લોકોના પ્રશ્ર્નો માટે કોર્પોરેશનમાં આક્રમક લડત ચાલું રહેશે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

સંતશ્રી વેલનાથ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજન: 15 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે

રાજકોટમાં રવિવારે નીકળશે ભવ્ય શિવયાત્રા: નેપાળના પશુપતિનાથના પ્રતીક શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર

TAGGED: Massive pothole, Raia Chowk, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રૂપાલાનો વિરોધ હવે ધાનાણીના સમર્થનમાં ફેરવાયો
Next Article ગુજરાત સ્થાપના દિવસ અને વિશ્ર્વ મજદૂર દિવસની ઉજવણી સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ભાવનગરમાં 62510 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા: 232 બિલ્ડિંગોમાં CCTVની બાજ નજર

Khaskhabar Editor Khaskhabar Editor 52 seconds ago
ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં ‘ઇીમલયિં ઝફહસ ઈફળાીત’ યોજાયો: અંદાજપત્ર-2026ની અસરો પર ગહન ચર્ચા
લોકોના પ્રશ્ર્નો માટે કોર્પોરેશનમાં આક્રમક લડત ચાલું રહેશે : ડૉ. રાજદીપસિંહ જાડેજા
સંતશ્રી વેલનાથ સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજન: 15 યુગલ પ્રભુતામાં પગલાં માંડશે
રાજકોટમાં રવિવારે નીકળશે ભવ્ય શિવયાત્રા: નેપાળના પશુપતિનાથના પ્રતીક શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર
રાજકોટના ઈંઈઅઈં ભવનમાં નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) પર વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભાવનગરમાં 62510 વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા: 232 બિલ્ડિંગોમાં CCTVની બાજ નજર

Khaskhabar Editor Khaskhabar Editor 52 seconds ago
રાજકોટ

ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજમાં ‘ઇીમલયિં ઝફહસ ઈફળાીત’ યોજાયો: અંદાજપત્ર-2026ની અસરો પર ગહન ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
રાજકોટ

લોકોના પ્રશ્ર્નો માટે કોર્પોરેશનમાં આક્રમક લડત ચાલું રહેશે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?