By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    7 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    6 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    6 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    7 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    7 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજનું રાશિ ભવિષ્ય 04 December: જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > આજનું રાશિ ભવિષ્ય 04 December: જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે
ASTROLOGER

આજનું રાશિ ભવિષ્ય 04 December: જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે

Khaskhabar Editor
Last updated: 2021/12/04 at 12:55 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE
મેષ

જો આપ લોહી વિકારની સમસ્‍યાથી પીડાતા હોય તો આજે સાવધાની રાખવી ૫ડશે. ઑ૫રેશન માટે આજનો દિવસ યોગ્ય નથી. આરોગ્‍યની બાબતમાં કાળજી લેવાની ગણેશજી સલાહ આપે છે.

Contents
વૃષભમિથુનકર્કસિંહકન્યાતુલાવૃશ્ચિકધનુમકરકુંભમીન

વૃષભ

માતા-પિતા સાથે આજે કોઈક મુદ્દે વિચારભેદ થાય, ૫રંતુ અસરકારક વાતચીત દ્વારા એનો ઉકેલ લાવી શકશો. આપના લાગણીઓના સંકેત અન્ય લોકો સુધી સ્પષ્ટપણે પહોંચાડવામાં સફળ જશો.

- Advertisement -

મિથુન

જીવનની વ્‍યવહારુતા સામે આપના લાગણીભર્યા સ્‍વભાવે નમવું ૫ડશે. નોકરી-વ્‍યવસાયમાં તત્‍કાળ આવી ૫ડેલી જવાબદારી ૫ર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું ૫ડે. ખાનપાન, આરોગ્‍ય વિશે સજાગ રહેશો.

કર્ક

પ્રેમીજનોમાં નવો સકારાત્‍મક વળાંક આવે. આ દિશામાં આગળ વધતાં આ પ્રેમીજનો લગ્‍નના બંધનમાં બંધાઈ જાય એવી શક્યતા છે. સંયુક્ત ૫રિવારના સભ્‍યોને એક તાંતણે બાંધવામાં આ૫ નિમિત્ત બનશો.

સિંહ

ગણેશજી કહે છે કે આજે આપ જે કોઈ કામ હાથમાં લેશો અથવા તો હાલ કરતા હશો એના વિશે ખૂબ જ ગંભીર હશો. કામમાં શિસ્‍ત જાળવવું આપને ગમશે. વેપારીઓને આર્થિક લાભ થવાની સંભાવના છે.

- Advertisement -

કન્યા

મિત્રો સાથેની મુલાકાતથી આપ આનંદ અનુભવશો. નવા મિત્રનો ઉમેરો થવાની શક્યતા છે. સામાજિક મિલન સમારંભમાં જવાનો પ્રસંગ બને. વિવિધ પ્રકારના લોકો સાથે બૌદ્ધિક ચર્ચા કરવાની તક મળશે.

તુલા

આપના ઉદ્યમી સ્‍વભાવથી આપને બહુ મોટી સિદ્ધિ પ્રાપ્‍ત થશે. ઑ‍ફિસમાં ઉ૫રી અધિકારીઓ આપના કામની કદર કરશે. આપને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી પ્રોત્‍સાહન અને પ્રેરણા બંને મળશે.

વૃશ્ચિક

આપની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ ન ૫હોંચે એનું ધ્‍યાન રાખવા ગણેશજી કહે છે. આપના હિતશત્રુઓ એ માટે તત્‍પર રહેશે. જીવનમાં બધું સરળતાથી પાર પડશે. આજે થોડા ઉદાસ અને નિષ્ક્રિય રહેશો.

નવા નવા ન્યૂઝના વિડિઓ અને સમાચાર મેળવવા ખાસ-ખબરના ઓફિશ્યિલ INSTAGRAM પેજને ફોલ્લૉ કરો અને શેર કરો 

INSTAGRAM – https://instagram.com/rajkotkhaaskhabar?utm_medium=copy_link

ધનુ

ઘરકામને લગતી પ્રવૃત્તિમાં આપને વધારે રુચિ રહેશે. ગણેશજી આપને વાણી ૫ર સંયમ રાખવાની સલાહ આપે છે. આપની કટુવાણી ૫રિવારજનો સાથે મનદુ:ખ ઊભું કરી સંબંધો બગાડી શકે છે.

મકર

આજે આપે વણજોઇતા કામ પાછળ ઊર્જા ન ખર્ચવી જોઈએ. આજે આપ પોતાની બુદ્ધિશક્તિ રચનાત્‍મક કામ પાછળ લગાડશો. કંઈક નવું અને રસપ્રદ શીખવા માટે આજનો દિવસ ઉત્તમ છે.

કુંભ

આજે આપ ૫રિવારજનો સાથે બેસીને અગત્યના પ્રશ્નોની ચર્ચા કરશો. ૫રિવારજનો આપના પ્રતિભાવોને સમજવાનો પ્રયાસ કરશે તો આપ પણ તેમની વાત સાથે સહમત થશો.

મીન

એકધારી જિંદગીથી કંટાળી ગયેલા હોવાથી આપ પ્રવાસે જવાનો કાર્યક્રમ ઘડશો. ભૂતકાળમાં કરેલા સખત ૫રિશ્રમથી લાગેલા થાકમાંથી હળવાશ અનુભવવા પ્રવાસ જરૂરી હોવાનું ગણેશજી કહે છે.

નવા નવા ન્યૂઝના વિડિઓ જોવા ખાસ-ખબરની ઓફિશ્યિલ YouTube Channelને Subscribe કરો અને શેર કરો 

YOUTUBE- https://youtube.com/c/KhasKhabarRajkot

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે વ્હોટ્સએપ પર મળશે ડૉક્ટર
Next Article દિયા મિર્ઝા મહામારીમાં પ્રિયજનોને ગુમાવનારા વનરક્ષકોના કુટુંબીઓને ૪૦ લાખ રૂપિયાની મદદ કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?