By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવાઈ સેવા ખોરવાયા બાદ હવે અમેરિકી બેંકોમાં ‘આઉટેજ’
    10 hours ago
    અમેરિકામાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ : 8000 ફલાઈટ ૨દ
    3 days ago
    પાકિસ્તાને PoKમાં રચ્યું મોટું ખતરનાક ષડયંત્ર : હિમવર્ષા પહેલા ભારતમાં ઘૂસણખોરી કરાવવા માટે બનાવ્યા 80 આતંકવાદી લોન્ચપેડ
    3 days ago
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    2 weeks ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું ઍલર્ટ
    10 hours ago
    ઉત્તરાખંડના માર્ગો રકતરંજીત : બે અકસ્માતમાં 13નાં મોત
    10 hours ago
    શીશમહલ કેજરીવાલનો સામાન્ય જનતા માટે ખુલશે
    11 hours ago
    શિયાળુ સત્ર અગાઉ મહિલા અનામત-સીમાંકન ખરડાને લઈને ગતિવિધિઓ તેજ
    1 day ago
    દેશમાં મોંઘવારીનો અજગર ભરડો : ઘરખર્ચમાં 20%નો વધારો થતા પરિવારના બજેટ પર અસર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 day ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    2 weeks ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ
ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor
Last updated: 2026/06/09 at 1:36 PM
Khaskhabar Editor 5 months ago
Share
2 Min Read
SHARE

સૂર્ય અને શનિ એક નિશ્ચિત સ્થિતિ પર આવીને એક શક્તિશાળી કેન્દ્ર દ્રષ્ટિ યોગ બનાવશે. આ યોગ ચાર રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે, અને તેમને અટકેલી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

સન્માનના કારક ગ્રહ સૂર્ય કર્મના કારક ગ્રહ શનિ એકબીજા સાથે એક શક્તિશાળી યોગ બનાવશે. સોમવાર, 6 જુલાઈ, 2026ના રોજ સાંજે 04:14 વાગ્યે સૂર્ય અને શનિ 90° પર એકસાથે આવીને કેન્દ્ર દૃષ્ટિ યોગ બનાવશે. આ યોગના સક્રિય રહેવાનો કોઈ નિશ્ચિત સમય નથી, જો કે કેટલીકવાર તે 1 અઠવાડિયા સુધી સક્રિય રહી શકે છે. આ શક્તિશાળી યોગથી 4 રાશિના જાતકોને લાભ થઈ શકે છે. જાતકોના જીવનની સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે અને અટકેલી સફળતાઓ મળી શકે છે.

- Advertisement -

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે સૂર્ય અને શનિનો આ યોગ શુભ પરિણામ આપનારો સાબિત થઈ શકે છે. અટકેલા કામ પૂરા થશે અને અટકેલા પૈસા પણ પ્રાપ્ત થશે. રોકાણથી ભવિષ્યમાં લાભની સંભાવના વધશે. આવકના નવા રસ્તા ખુલી શકે છે. પરિવારના લોકોનો સાથ મળશે અને મન શાંત રહેશે.

તુલા રાશિ

- Advertisement -

તુલા રાશિના જાતકો માટે કેન્દ્ર દ્રષ્ટિ યોગ સકારાત્મક સાબિત થઈ શકે છે. ઘર-પરિવારમાં ખુશીઓ વધશે. જૂની ચિંતાઓનો અંત આવશે. મન સ્થિર રહેશે. ઓફિસમાં ચાલી રહેલા વિવાદનો અંત આવશે. તમે તમારા લક્ષ્ય પર ફોકસ કરી શકશો અને મોટી સફળતા પ્રાપ્ત કરી શકશો. યાત્રાના યોગ બનશે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે સૂર્ય અને શનિનો આ યોગ શુભ સાબિત થઈ શકે છે. જીવનમાં અટકેલી સફળતાઓ પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસ વધશે અને મહેનત કરવાની હિંમત મળશે. જાતકો મોટા નિર્ણયો લઈ શકશે. કામમાં સુધારો થઈ શકે છે અને તમને પ્રશંસા પણ મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે સૂર્ય અને શનિનો આ યોગ લાભના રસ્તા ખોલી શકે છે. આ સમય મોટી સિદ્ધિઓ હાંસલ કરવાનો હશે. ઓફિસમાં તમને સહકર્મીઓનો સહયોગ મળશે. આવકના રસ્તા ખુલશે. જટિલ આર્થિક મામલાનો ઉકેલ આવશે. કલાના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરશો. ભૌતિક સુખમાં વધારો થશે.

You Might Also Like

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

સાવધાન! 4 દિવસ બાદ બુધનું મિથુનમાં ગોચર, જાણો કઈ રાશિના જાતકો પર મુસીબતનો તૂટશે પહાડ

TAGGED: Kendra Drishti Yog 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો
Next Article યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ હવે ક્રિકેટ સિવાય ભાડે નહીં અપાય

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
‘જય જલિયાણ’ના નાદથી ગુંજી ઉઠ્યું રાજકોટ: 21થી વધુ ફ્લોટ્સ સાથે શોભાયાત્રા નીકળી
GPSCમાં સમગ્ર ગુજરાતમાં 97મો રેન્ક મેળવી અંકીવભાઈની SGST ઓફિસર તરીકે પસંદગી
શાપર પોલીસે છ મહિનામાં પકડેલા 38.74 લાખના દારૂનો નાશ કરાયો
આંધ્ર પ્રદેશ, ઓડિશા, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદનું ઍલર્ટ
ઉત્તરાખંડના માર્ગો રકતરંજીત : બે અકસ્માતમાં 13નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ASTROLOGER

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

Khaskhabar Editor Khaskhabar Editor 6 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?