By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    23 hours ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    3 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    3 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    6 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
    23 hours ago
    આવતા મહિને લૉન્ચ થશે 100% ઈથેનોલવાળી કાર
    1 day ago
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    2 days ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    2 days ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    24 hours ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    2 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    6 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વેળાએ તાલમાં ડૂબી જતા પિતા-પુત્ર સહીત ત્રણના મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વેળાએ તાલમાં ડૂબી જતા પિતા-પુત્ર સહીત ત્રણના મોત
CRIME

કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વેળાએ તાલમાં ડૂબી જતા પિતા-પુત્ર સહીત ત્રણના મોત

Khaskhabar Editor
Last updated: 2026/09/24 at 12:55 PM
Khaskhabar Editor 50 minutes ago
Share
4 Min Read
SHARE

રાણપુર ગામે ત્રણેયની અર્થી એક સાથે ઉઠતા પરિવાર – સમસ્ત ગામ હીબકે ચડ્યું : કુવાડવામાં અંતિમવિધિ

રિક્ષાચાલક મોભીના મોતથી ત્રણ દીકરીઓએ, યુવાન ભત્રીજાના મોતથી બે દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું

- Advertisement -

કુવાડવા નજીકના રાણપુર ગામની શિવધારા રેસિડેન્‍સીનીમાં રહેતા કોળી પરિવારના પિતા-પુત્ર અને ભત્રીજાના કુવાડવા વાંકાનેર રોડ પર અજય વે બ્રીજ સામે તળાવમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં મૃત્‍યુ થતાં પરિવારમાં અને ગામમાં કલ્‍પાંત સર્જાયો છે એક સાથે ત્રણેયની અરથી ઉઠતાં ગામ હીબકે ચડયું હતું. સદ્દનસીબે અન્‍ય ત્રણને લોકોએ બચાવી લીધા હતાં. દસ દિવસ પૂજા-અર્ચના કર્યા બાદ સાંજે ગણપતિ દાદાને વિદાય આપવાની વેળા આવી હતી. ત્‍યારે આ કરૂણ દૂર્ઘટના બની હતી. જાણવા મળ્‍યા મુજબ રાણપુર ગામે શિવધારા સોસાયટીમાં રહેતાં રિક્ષાચાલક ધીરૂભાઇ ભલાભાઇ ચોૈહાણના ઘરે દસ દિવસના ગણપતીજી બેસાડાયા હતાં. ગત સાંજે આરતી બાદ રંગેચંગે ધીરૂભાઇ ચોૈહાણ સહિત પરિવારના 7થી 8 લોકો વિસર્જના માટે ગયા હતાં. જેમાં ધીરૂભાઇ સાથે તેમના પત્‍નિ મીનાબેન, પુત્ર નયન ધીરૂભાઇ ચોૈહાણ, પુત્રી આશા, ભત્રીજો નરેન્‍દ્ર મગનભાઇ ચોૈહાણ તેમજ બીજા સદસ્‍યો સામેલ હતાં. ગણપતિ બાપ્‍પા મોરિયાના ગગનભેદી જયઘોષ સાથે આ પરિવાર કુવાડવા-વાંકનેર રોડ પર આવેલા ખોડિયાર માતાજીના મંદિર નજીકના ચેકડેમ પર પહોંચ્‍યો હતો તળાવામાં ગણપતિદાદાની મુર્તિનું વિસર્જન કરતી વખતે ધીરૂભાઇ અને પુત્ર નયનભાઇ અચાનક ઉંડા પાણીમાં ડુબવા માંડતા તેમને બચાવવા માટે ભત્રીજા નયન ચોૈહાણ, ધીરૂભાઇના પત્‍નિ મીનાબેન, પુત્રી આશા, ભત્રીજી માહી એમ બધાએ પ્રયાસ કર્યો હતો. જો કે ધીરૂભાઇ સાથે તેમનો દિકરો નયન અને ભત્રીજો નરેન્‍દ્ર એમ બંને પણ ડુબી ગયા હતાં. જ્‍યારે ધીરૂભાઇના પત્‍નિ, દિકરી, ભત્રીજી બચી ગયા હતા. બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમના જવાનો શાહબુદ્દીન, કીરીટભાઈ ગાંગડીયા, મનોજ ડાભી, ચેતનભાઈ, પરેશ રાઠોડ, ધનરાજ મેતલિયા અને મહીપાલસિંહ રાણાએ પરિસ્‍થિતિની ગંભીરતા સમજીને તુરંત જ પાણીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને ત્રણેયના નિષ્‍પ્રાણ દેહને પાણીમાંથી બહાર કાઢયા હતાં. બનાવની જાણ થતાં એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ કે. પી. તરેટીયા, પીએસઆઇ સરવૈયા, પીએસઆઇ જાડેજા સહિતનો સ્‍ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. રાણપુર ગામના સરપંચ લાલાભાઈ, મૃતક ધીરૂભાઇના ભત્રીજા જેપુર શાળાના પ્રિન્‍સીપાલ દિલીપભાઇ ચોૈહાણ અને અન્‍ય કુટુંબીજનો પણ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં.
પોલીસે કાર્યવાહી કરી ત્રણેય મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે નજીકના કુવાડવા પીએચસી સેન્‍ટર ખાતે ખસેડ્‍યા હતા. બાદમાં રાતે જ એક સાથે ત્રણેયની અંતિમવિધી કરવામાં આવી હતી. પિતા-પુત્ર-ભત્રીજાની એક સાથે અરથી ઉઠતાં ચોૈહાણ પરિવાર, ગામમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. મૃત્‍યુ પામનાર ધીરૂભાઇ છ ભાઇ અને છ બહેનમાં નાના હતાં અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તેમને સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. ઘરના બંને આધારસ્‍તંભ પિતા-પુત્રના એક સાથે મૃત્‍યુ થયા હતાં. પિતા સાથે મૃત્‍યુ પામનાર નયન રાજકોટ કારખાનામાં કામ કરતો હતો. જ્‍યારે કાકા-પિત્રાઇ સાથે મૃત્‍યુ પામનાર નરેન્‍દ્ર મગનભાઇ ચોૈહાણ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો અને તે નયન સાથે જ રાજકોટના કારખાનામાં કામ કરતો હતો. તે માતા-પિતા-પરિવાર સાથે રહેતો હતો. તેના મૃત્‍યુથી બે દિકરી સંજના અને અંકિતાએ પિતાની છત્રછાંયા ગુમાવી દીધી છે.

નયન અને નરેન્‍દ્ર સાથે જ કામ કરતાં, સાથે જ અંતિમ વિદાય લીધી!

કરૂણ દુર્ઘટનામાં મોતને ભેટેલા બે પિત્રાઇ ભાઇઓ નયન ધીરૂભાઇ ચોૈહાણ ઉ.23 અને નરેન્‍દ્ર મગનભાઇ ચૌહાણ ઉ.30 વચ્‍ચે ભાઇ કરતાં વિશેષ ભાઇબંધ જેવા સંબંધ હતાં. બંને રાજકોટમા એક સાથે જ કારખાનામાં કામ કરતાં હતાં. કમનસિબે બંનેની અંતિમ વિદાય પણ તળાવમાં ડૂબી જવાથી એક સાથે થઇ હતી.

- Advertisement -

You Might Also Like

રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકી સામે વધુ એક ગુનો : સૂત્રધારની ધરપકડ, ચાર વોન્ટેડ

બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે

રાજકોટમાં ટ્રાકીકજામ રોકવા બેરીકેડ હટાવતા પદ્મિનીબા વાળા સહિત 5 સામે ફરજમાં રુકાવટનો ગુનો

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
Next Article અંબાજી ભાદરવી પૂનમ મેળામાં રાજકોટના ‘સહકાર ગ્રુપ’ની અનોખી અન્નસેવા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

‘સર્વેશ્વર ચોક કા રાજા’ : આજે રાત્રે 11 વાગ્યે ઇનામનો ભવ્ય ડ્રો, કાલે ગણપતિજીનું વિસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાજકોટમાં ‘સિદ્ધિવિનાયક ધામ’ ખાતે આજે ‘હસાયરો’ : કાલે ભવ્ય વિસર્જન યાત્રા
‘AI ગ્રીન સિટિઝન સ્કોર એપ’ લોન્ચઃ પર્યાવરણ પ્રવૃત્તિઓ બદલ મળશે પોઈન્ટ્સ
અંબાજી ભાદરવી પૂનમ મેળામાં રાજકોટના ‘સહકાર ગ્રુપ’ની અનોખી અન્નસેવા
પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ દવાઓના મનસ્વી ઉપયોગ પર લગામ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચાણ પર નિયંત્રણ
ગુજરાતમાં દારૂબંધી હટાવવા 2 ઓક્ટોબરે ગાંધીનગરમાં ધરણાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકી સામે વધુ એક ગુનો : સૂત્રધારની ધરપકડ, ચાર વોન્ટેડ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
CRIME

બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

રાજકોટમાં ટ્રાકીકજામ રોકવા બેરીકેડ હટાવતા પદ્મિનીબા વાળા સહિત 5 સામે ફરજમાં રુકાવટનો ગુનો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?