By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    5 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    6 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    6 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    7 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    5 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    5 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    5 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    5 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    6 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમદાવાદના શખ્સે સોપારી અને ઘરઘંટી ઉધારમાં લઈ બુચ મારી દીધું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અમદાવાદના શખ્સે સોપારી અને ઘરઘંટી ઉધારમાં લઈ બુચ મારી દીધું
રાજકોટ

અમદાવાદના શખ્સે સોપારી અને ઘરઘંટી ઉધારમાં લઈ બુચ મારી દીધું

Khaskhabar Editor
Last updated: 2025/03/04 at 5:34 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

રાજકોટના વેપારીએ 20.67 લાખની છેતરપિંડી અંગે નોંધાવી ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

પડધરીના રંગપર ગામે રહેતા પિયુષભાઈ જેન્તીભાઈ મુંગલપરા ઉ.29એ અમદાવાદના જૈમિન દિનેશભાઇ પરમાર સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં 20.67 લાખની છેતરપિંડી અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જે કે સી એન્ટરપાઈઝના પાર્ટનર દરજજે વેપાર ધંધો કરુ છુ અને અમારી ઓફીસ આસ્થા એન્કલેવ, 150 ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે આવેલ છે. અમારી પેઢીમા હુ તથા રજનીકાંતભાઈ દામજીભાઈ ઉધાડ તથા પ્રવિલભાઈ છગનભાઈ માલાણી ભાગીદારો છીએ અને સોપારી તથા ઘરઘંટી હોલસેલ ભાવે વેચીએ છીએ

- Advertisement -

ગઇ તા. 14/03/2023ના રોજ અમારી દુકાન-ઓફીસ પર અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા જૈમીનભાઈ દિનેશભાઈ પરમારનો સંપર્ક થયેલ અને જૈમીનભાઇએ જણાવેલ કે તે ગોપી એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટરથી જુનાગઢ ખાતે બાબા કોમ્પલેક્ષ તથા સુરત મુકામે કતારગામ હોલશેલારો પાસેથી માલની ખરીદી કરી પોતાનું માર્જીન(કમીશન) રાખી માલનું વેંચાણ કરવાનો ધંધો કરે છે. જેથી જૈમીનભાઈને સોપારીની બહુ મોટા જથ્થામાં જરૂરીયાત રહેતી હોય છે જેથી સોપારીનું સેમ્પલ જુનાગઢ મુકામે મોકલાવવા- જણાવેલ જેથી તા. 16/03/2023 ના રોજ સોપારીના બે પાર્સલ મોકલાવેલ જે કિ.રૂ.42315ની સોપારી સેમ્પલ તરીકે મોકલાવેલ અને અમોને જણાવેલ તમારી સોપારીની ગુણવતા બહુ જ સારી છે અને મારે મોટા પાયે સોપારીની જરૂરીયાત પડતી હોય પરંતુ માર્કેટમાં હરીફાઈના લીધે અઠવાડીયા-દસ દિવસ કસ્ટમરોને માલ બાકીમાં દેવો પડતો હોય જેથી જેમ જેમ મારા કસ્ટમરો પાસેથી પેમેન્ટ આવતું જશે તેમ તેમ હું આપને પેમેન્ટ કરતો રહીશ તેવો આ જૈમીનભાઇએ અમોને વચન અને ભરોશો આપેલ અને બાદ જૈમીનભાઇએ તા.16/03/2023 થી શરૂઆતમા માલ મોકલાવેલનુ પાર્ટ પેમેન્ટ આપતા હતા અને અમોને કહેલ કે જેમ જેમ મારા ગ્રાહકો પાસેથી પેમેન્ટ આવતુ જશે તેમ તમોને આપતો રહીશ જેથી અમો જૈમીનભાઈની મીઠી વાણી અને તેઓની વાક્યતુરાઈમાં ફસાઈ ગયેલ અને અમો ફરીયાદી પાસેથી તા. 16/03/2023 થી 18/04/2023 સુધીમાં કટકે કટકે ટોટલ રૂગ, 22, 58,345/- રૂપિયાની સોપારીની ખરીદ કરેલ અને આ વચ્ચેના સમયગાળામાં અમો ફરીયાદી ઘરઘંટી પણ વહેચતા હોય જેથી જૈમીનભાઇને અમારી પાસેથી કુલ રકમ રૂા.1,40,000 /- ની ઘરઘંટીની ખરીદી કરેલ હતી આમ કુલ રકમ રૂ.23,98, 345નો માલ ખરીદી તે પૈકી ધંધાકીય વ્યવહારોની શરૂઆતમાં વિશ્વાસમા લેવા સારૂ રકમ રૂગ. 3,31,150/- કટકે કટકે આપેલ હતા બાદમાં તા. 15/04/2023 તથા 1 7/04/2023 ના રોજના જૈમીનભાઇએ બે ચેકો કે જેના નં. 059369 તથા 059370 આપેલ જે ચેકો અમોએ બેંક મા જમા કરાવતા તે ચેકો પરત ફરતા અમોએ જૈમીનભાઇને આ વાતની જાણ કરતા તેઓએ અમોને વચન વિશ્વાસ આપેલ કે તમારા કુલ રૂપિયા 20,67, 195/- ધીમે ધીમે ચુકવી આપશે અને બાદ અમોએ તેમને માલ આપવાનુ બંધ કરી દીધેલ અને અમારા માલના લેણા રૂપીયા 20,67, 195/- ની માંગણી કરતા તેઓ અવનવા બહાનાઓ આવ્યે જતા અને જણાવ તા કે તમે મારા પર ભરોશો રાખો હું તમારા તમામ રૂપિયા દુધે ધોઈને આપી દઈસ, ત્યારબાદ આ જૈમીનભાઈએ અમોનો ફોન કોલ ઉપાડવાનું બંધ કરી, તેઓના તમામ મો. નં. બંધ કરી દીધેલ બાદ અમો ફરીયાદી આરોપીની જુનાગઢની ઓફીસે તપાસ કરવા ગયેલ તો તેઓની ઓફીસ બંધ હતી જેથી અમો જૈમીનભાઈની સુરત મુકામેની ઓફીસે તપાસ કરવા ગયેલ તો ત્યાંની ઓફીસ પણ બંધ હતી આમ જેમીનભાઈ એ અમો ફરીયાદી પાસેથી સોપારી તથા ઘરઘંટીની ખરીદી કરી અમો ને વિશ્વાસમા લઇ શરૂઆતમાં કટકે-કટકે પાર્ટ પેમેન્ટ કરી અને ત્યારબાદ પોતાની વાકચતુરાઈથી અમૌને મીઠી મીઠી વાતો કરી અને અમારા રૂપીયા પરત નહી આપી વીશ્વાસઘાત કરેલ હોય જેથી ફરીયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

TAGGED: ahmedabad, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં સમડી ગેંગ સક્રિય થઇ હોય તેમ ચિલઝડપના ત્રણ બનાવ નોંધાયા
Next Article જસદણના વેરાવળમાં મહિલા પર કૌટુંબિક જેઠનો લાકડી-પાઈપથી હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?