By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    8 hours ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    1 day ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    4 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    5 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    7 hours ago
    દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
    7 hours ago
    નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
    7 hours ago
    કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
    8 hours ago
    CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સુરતમાં આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતાં રહીશોને સ્થળાંતર માટેનો પ્રશ્ન ઉકેલાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સુરત > સુરતમાં આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતાં રહીશોને સ્થળાંતર માટેનો પ્રશ્ન ઉકેલાયો
સુરત

સુરતમાં આખરે જર્જરિત ટેનામેન્ટમાં રહેતાં રહીશોને સ્થળાંતર માટેનો પ્રશ્ન ઉકેલાયો

Khaskhabar Editor
Last updated: 2021/07/06 at 1:07 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહેલા માન દરવાજા ટેનામેન્ટ રહેવાસીઓનું સ્થળાંતર હવે ટૂંક સમયમાં કરવામાં આવશે. છેલ્લા પંદર દિવસથી વહીવટીતંત્ર દ્વારા જર્જરિત આવાસમાં વસવાટ કરી રહેલા પરિવારજનોના સ્થળાંતરને લઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અત્યાર સુધી 110 પરિવારોએ મકાન ખાલી કરી દીધા છે.

જ્યારે બાકીના રહેવાસીઓની ધારાસભ્ય સંગીતા પાટીલ, અરવિંદ રાણા તેમજ સ્લમ કમિટીના ચેરમેન દિનેશ પુરોહિત સાથે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માન દરવાજા ઉમરવાડા ટેનામેન્ટના સ્થાનિકોને અડાજણ સુધીના વિસ્તારોમાં વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરવાની તંત્ર દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. રીંગ રોડ વિસ્તારમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટમાં 320 જેટલા આવાસ છે. પરંતુ વર્ષોથી આ આવાસની હાલત જર્જરિત થઈ ગઈ છે. જેના કારણે અહીં વસવાટ કરતા પરિવારોજનોના માથે હંમેશા જીવનું જોખમ તોળાઈ રહ્યું છે.
એવી સ્થિતિમાં ચોમાસા દરમિયાન આવા 300થી વધુ પરિવારોને સ્થળાંતર માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.જોકે વસવાટ કરતાં પરિવારો સ્વજન સ્થળાંતર માટે તૈયાર ન થતા કોકડું ગૂંચવાયું હતું. તે દરમિયાન વહીવટીતંત્ર દ્વારા ટેનામેન્ટમાં સીલીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આજે સવારે માન દરવાજા ખાતે યોજવામાં આવેલ મિલકતદાર સાથેની બેઠક દરમિયાન મોટાભાગના મિલ્કતદારો મનપા દ્વારા ફાળવવામાં આવનાર આવાસોમાં વસવાટ કરવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. લિંબાયત ઝોન ખાતે મિલકતદારો દ્વારા નક્કી કરવામાં આવેલ 12 સભ્યોની કમિટી સાથે એક અંતિમ બેઠકનુ આયોજન પણ કરવામાં આવનાર છે. જેમાં સ્થળાંતર માટે આવાસ આપવા સહિતની તમામ પ્રક્રિયા પર ચર્ચા-વિચારણા કર્યા બાદ સંભવત બે-ત્રણ દિવસમાં સ્થળાંતર ની કામગીરી હાથ ધરવામાં આવશે.

સ્લમ કમિટીના ચેરમેન દિનેશ પુરોહિતે જણાવ્યું છે કે અહીં વસવાટ કરતા ગરીબ શ્રમિકોના જીવના જોખમને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે સ્થળાંતર પ્રક્રિયાઓ સરળ બનશે. પરિવારોને મહાનગરપાલિકા દ્વારા આવાસ ફાળવવામાં આવશે તે પરિવારો અને પીપીપીના ધોરણે જે બિલ્ડર ડેવલપર્સને આ સ્થળના વિકાસ માટે નિર્ધારીત કરવામાં આવશે તેની અને મહાનગરપાલિકા વચ્ચે કરાર કરવામાં આવશે.
જેમાં બિલ્ડર દ્વારા જે મિલકતદારો મનપાના આવાસમાં વસવાટ કરવા તૈયાર હશે તેનું ભાડું મનપાને ચૂકવવામાં આવશે અને જે મિલ્કતદારો મનપાના આવાસ ખાલી કરીને અન્યત્ર જવા માંગતા હશે તેમને ભાડાની રકમ ચુકવણી કરવામાં આવશે. આમ ભાડાની સ્થિતિ પણ હવે સ્પષ્ટ થઈ ચૂકી છે.

You Might Also Like

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

સુરતમાં નકલી ડિમોલિશન!

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

સુરતની મમતા હોસ્પિટલમાં ગર્ભપાતનું રૅકેટ ઝડપાયું

મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું: કરોડોનાં MoU થયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગોંડલના કિશોર ઉપર સત્તર વર્ષની ભણવાની ઉંમરે ઘર ગુજરાનનું ભારણ આવી પડ્યું
Next Article જીવન જરુરીયાતની ચીજોમાં ભાવ વધારાના વિરોધમાં લોકોનો મોરચો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ
સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે
કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સુરત

PM મોદી ડાયમંડ સિટી સુરતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
સુરત

સુરતમાં નકલી ડિમોલિશન!

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
સુરત

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?