By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    1 hour ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    1 day ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    4 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    5 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
    5 minutes ago
    નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
    9 minutes ago
    CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત
    1 hour ago
    રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
    1 day ago
    મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
રાષ્ટ્રીય

કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર

Khaskhabar Editor
Last updated: 2026/10/13 at 2:03 PM
Khaskhabar Editor 60 minutes ago
Share
2 Min Read
SHARE

દવાઓની MRP પર સુપ્રીમ કોર્ટ સખત

કેન્દ્ર સરકાર કેન્સરની દવાઓ પર ૩૦% ટ્રેડ માર્જિન કેપ લગાવવાની તૈયારી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે દવાઓની કિંમતો અને ઉપલબ્ધતા પર વ્યાપક નિયંત્રણની જરૂરિયાત જણાવી છે. આ કેસની આગામી સુનાવણી ૨૭ ઓક્ટોબરે હાથ ધરાશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેણે કેન્સરની દવાઓ પર ટ્રેડ માર્જિનને નિયંત્રિત કરવાનો નિર્ણય લીધો છે, જેથી દવાઓ પર લાગતા વધારે માર્કઅપને રોકી શકાય અને સાથે જ વ્યાજબી માર્જિન પણ સુનિશ્ચિત કરી શકાય. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર એવી કેન્સરની દવાઓની યાદી બહાર પાડશે, જેના પર ૩૦ ટકા ટ્રેડ માર્જિનની મર્યાદા લાગુ થશે. તેમણે કોર્ટને જણાવ્યું કે, બજારની સ્થિતિ અને જાહેર આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ યાદી સમયાંતરે અપડેટ કરવામાં આવશે અને તેમાં નવી દવાઓ ઉમેરવામાં આવશે, જ્યારે સસ્તી દવાઓને આમાંથી બાકાત રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે દવાઓની કિંમતોની વ્યાપક તપાસની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, આ પ્રક્રિયા માત્ર કેન્સર વિરોધી દવાઓ પૂરતી જ મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ સમગ્ર ફાર્માસ્યુટિકલ બજાર પર લાગુ થવી જોઈએ. કોર્ટે કેટલાક ઉદાહરણો ટાંકીને સવાલ કર્યો કે, કેટલીક દવાઓ માટે વેચાણકર્તાઓ દ્વારા MRP 400 ગણી કિંમતે કેમ નક્કી કરવામાં આવી હતી? કોર્ટે કેન્દ્રને એમ પણ કહ્યું કે કેટલીક દવાઓ પર કેપ લગાવવા અને કેટલીક દવાઓને કેપ વિના છોડવાના કારણો ગ્રાહકોના હિતમાં યોગ્ય હોવા જોઈએ.

- Advertisement -

You Might Also Like

દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી

નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો

CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત

રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર

મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
Next Article ધોળકિયા સ્કૂલની પ્રાચીન ગરબીમાં ભૂવા રાસે લોકોને મા દુર્ગાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ
સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે
કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ
ધોળકિયા સ્કૂલની પ્રાચીન ગરબીમાં ભૂવા રાસે લોકોને મા દુર્ગાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાષ્ટ્રીય

નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?