By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    13 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    15 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    2 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    12 hours ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    12 hours ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    12 hours ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    12 hours ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    13 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    14 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    2 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    14 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    4 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    6 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત વિદ્યાપીઠમાં છાત્રાઓને ગરબા રમવા પર પ્રતિબંધ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાત વિદ્યાપીઠમાં છાત્રાઓને ગરબા રમવા પર પ્રતિબંધ!
અમદાવાદ

ગુજરાત વિદ્યાપીઠમાં છાત્રાઓને ગરબા રમવા પર પ્રતિબંધ!

Khaskhabar Editor
Last updated: 2023/10/18 at 4:53 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ગૃહમાતાએ છાત્રાલયમાંથી કાઢી નાંખવાની આપી ધમકી, કુલપતિએ હાથ ઊંચા કર્યા!

સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
મા આદ્યશક્તિના પવિત્ર પર્વ એવા નવરાત્રિની રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. રાજ્યની ઘણી શાળાઓ અને કોલેજોમાં પણ વિદ્યાર્થીઓની આસ્થા અને ઉત્સાહને ધ્યાને લઈને ગરબા કાર્યક્રમો યોજાતા હોય છે. તેવામાં અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીનીઓને ગરબા રમવા પર જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેને લઈને વિદ્યાર્થીનીમાં આક્રોશ દેખાઈ રહ્યો છે. સાથે જ વિદ્યાર્થિનીઓને ગૃહમાતા દ્વારા છાત્રાલયમાંથી કાઢી નાખવાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે. અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ગુજરાત વિદ્યાપીઠ અવારનવાર વિવાદોમાં સપડાતી રહે છે. જ્યારે હિંદુઓના પવિત્ર તહેવાર ગણાતા નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમવાને લઈને પણ વિદ્યાપીઠે નવો વિવાદ ઊભો કર્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાં નવરાત્રિ મહોત્સવને લઈને નવા સત્તાધીશોએ વિવાદ સર્જ્યો છે. વિદ્યાપીઠ પરિસરમાં 50 વર્ષથી યોજાનાર ગરબા મહોત્સવમાં આ વખતે વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર સદંતર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેને લઈને વિદ્યાર્થિનીઓએ વિરોધ પણ નોંધાવ્યો છે. શરૂઆતમાં તો નવા સત્તાધીશોએ ગરબાના આયોજન પર જ રોક લગાવી દીધી હતી. જોકે, આ મુદ્દે વિવાદ વધુ વકરે તે પહેલાં જ ગરબા માટેની મંજૂરી આપી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ ગૃહમાતા દ્વારા વિદ્યાર્થિનીઓને ગરબા રમવા જેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

- Advertisement -

ગૃહમાતાએ છાત્રાલયમાંથી કાઢી નાખવાની આપી ધમકી
ગરબા મહોત્સવમાં વિદ્યાર્થિનીઓને ગરબા રમવા પર પ્રતિબંધ મૂકાતા વિરોધ થયો હતો. ત્યારબાદ ગૃહમાતાએ એવી ધમકી આપી હતી કે ગુજરાત વિદ્યાપીઠ વહીવટી તંત્રના નિર્ણયનો જો કોઈ વિદ્યાર્થીની વિરોધ કરશે તો તેને છાત્રાલયમાંથી કાઢી મૂકવામાં આવશે. જે બાદ આ અંગે વિદ્યાર્થિનીઓ દ્વારા વિવિધ વિભાગના અધ્યક્ષોને પણ રજૂઆત કરાઈ હતી. પણ અધ્યક્ષોએ પણ આ મુદ્દે કોઈ નિર્ણય લીધો નહીં અને મૌન સેવ્યું હતું. એક અધ્યાપિકા વિદ્યાર્થીનીઓની પડખે ઊભા રહ્યા હતા જ્યારે તે સિવાયની તમામ ફેકલ્ટી મૌન રહી હતી.

મને કોઈ જાણ નથી: કુલપતિ
અનેક વિવાદોમાં સપડાયેલી ગુજરાત વિદ્યાપીઠના કુલનાયકે પણ આ મામલે હાથ અધ્ધર કરી દીધા છે. વિદ્યાર્થિનીઓએ જ્યારે કુલપતિને આ અંગે ફરિયાદ કરી તો તેમણે કહ્યું કે, આ મુદ્દે મને કોઈ જાણ નથી. સત્તાધીશોએ કહ્યું કે આ અંગેનું આયોજન કમિટી દ્વારા થતું હોવાથી તેમને કોઈ જાણકારી નથી. જ્યારે વિદ્યાર્થીનીઓના આક્ષેપ મુજબ કુલનાયક દ્વારા સૌપ્રથમ ગરબાનું આયોજન જ ન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ક્ધયા છાત્રાલયના ગૃહમાતા રીટાબેન પટેલને આ વિશે પૂછતાં તેમણે પણ ‘મને આ વિશે કોઈ જાણ નથી, વાઈસ ચાન્સલરને પૂછો’ તેવું કહ્યું હતું.

You Might Also Like

ભારતે સતત ચોથી મેચ જીતી: નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું

અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું

નાગરવેલનું પાન ટેક્સ ફ્રી, પણ કાથો, ચુનો, કિમામ વગેરે ઉમેરાયા, મીઠા પાન પર 18 ટકા GST ચૂકવવો પડશે

આવું દેખાશે અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર

મોદી-શાહ ટાર્ગેટ, હિન્દુસ્તાનનાં ટુકડા થશે, ગુજરાત ખાલિસ્તાન બનશે: મેઈલમાં ધમકી

TAGGED: ahmedabad, ban, GARBA, GujaratVidyapith, Students
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ મનપા દ્વારા લાઈબ્રેરી વિભાગની મોબાઈલ એપ લૉન્ચ
Next Article રાત્રે 12 વાગ્યા પછી પણ ગરબાની મોજ માણી શકાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદ

ભારતે સતત ચોથી મેચ જીતી: નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
અમદાવાદ

અમદાવાદ બનશે ‘ઓલિમ્પિક રેડી સિટી’, 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે રૂ. 1278 કરોડનું બજેટ ફાળવાયું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
અમદાવાદ

નાગરવેલનું પાન ટેક્સ ફ્રી, પણ કાથો, ચુનો, કિમામ વગેરે ઉમેરાયા, મીઠા પાન પર 18 ટકા GST ચૂકવવો પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?