By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ : 8000 ફલાઈટ ૨દ
    3 days ago
    પાકિસ્તાને PoKમાં રચ્યું મોટું ખતરનાક ષડયંત્ર : હિમવર્ષા પહેલા ભારતમાં ઘૂસણખોરી કરાવવા માટે બનાવ્યા 80 આતંકવાદી લોન્ચપેડ
    3 days ago
    ટ્રમ્પે સ્વીકાર્યું-મિડટર્મમાં હારનું કારણ ઈરાન યુદ્ધ
    2 weeks ago
    ઇરાને જશ્ન મનાવ્યો : ટ્રમ્પ-નેતન્યાહુનાં પોસ્ટરો સળગાવ્યા
    2 weeks ago
    ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા બંને સદનોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શિયાળુ સત્ર અગાઉ મહિલા અનામત-સીમાંકન ખરડાને લઈને ગતિવિધિઓ તેજ
    23 hours ago
    દેશમાં મોંઘવારીનો અજગર ભરડો : ઘરખર્ચમાં 20%નો વધારો થતા પરિવારના બજેટ પર અસર
    23 hours ago
    રાજ શમાની બન્યા વિશ્વના નંબર-1 પોડકાસ્ટર : 2.2 કરોડ સબસ્ક્રાઇબર્સ
    1 day ago
    10 વિઘામાં વોટરપ્રૂફ પંડાલ, 30 ફૂટ ઊંચું સ્ટેજ : 4 લાખ મહેમાન માટે 150થી વધુ વાનગી
    3 days ago
    જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    1 day ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    2 weeks ago
    3 ગોલ્ડ મેડલ જીતનારા ભારતીય ચેમ્પિયન નીરજ યાદવે જીવન ટૂંકાવ્યું
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    2 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટમાં ધીમી ગતિઃ 4 વર્ષમાં 20% કામ પૂર્ણ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટમાં ધીમી ગતિઃ 4 વર્ષમાં 20% કામ પૂર્ણ!
અમદાવાદ

કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટમાં ધીમી ગતિઃ 4 વર્ષમાં 20% કામ પૂર્ણ!

Khaskhabar Editor
Last updated: 2026/11/17 at 1:30 PM
Khaskhabar Editor 3 minutes ago
Share
3 Min Read
SHARE

રૂ.2,379 કરોડના આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી 1,026 કરોડ ખર્ચાયા છતાં કામગીરી અત્યંત ધીમી

ગુજરાતના અન્ય રેલવે પ્રોજેક્ટ્સની પણ વર્ષોથી ધીમી ગતિ, મુંબઈ-અમદાવાદ સુરક્ષા સિસ્ટમમાં વિલંબ

- Advertisement -

અમદાવાદ રેલવે સ્ટેશનના પ્રોજેક્ટને 30 જૂન 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને આધુનિક સુવિધાઓથી સજ્જ કરીને વિશ્વસ્તરીય બનાવવાની યોજના કાગળ પર જેટલી આકર્ષક છે તેટલી તેની કામગીરીની ગતિ જોવા મળતી નથી. કેન્દ્ર સરકારના ૧૫૦ કરોડ કે તેથી વધુ ખર્ચના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની કામગીરી પર દેખરેખ રાખતી કચેરી દ્વારા છેલ્લે જારી કરેલી યાદી મુજબ, રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં રૂ. ૧,૦૨૬.૫૮ કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે. તેમ છતાં સરકારી આંકડા મુજબ ભૌતિક પ્રગતિ માત્ર ૨૦ ટકા જ નોંધાઈ છે. આ સ્થિતિમાં કામગીરીની ઝડપ સામે સવાલો ઊભા થયા છે.
સરકારી કચેરી દ્વારા જાહેર કરાયેલી પ્રોજેક્ટની યાદી મુજબ, અમદાવાદ રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે ૨૪ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. પ્રોજેકટનો મૂળ ખર્ચ રૂ. ૨,૩૭૯ કરોડ નક્કી કરાયો હતો અને ૩૦ જૂન, ૨૦૨૭ સુધીમાં કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા રાખવામાં આવી છે.
જોકે, અત્યાર સુધીમાં રૂ. ૧,૦૨૬.૫૮ કરોડ ખર્ચાયા હોવા છતાં કામની પ્રગતિ માત્ર ૨૦ ટકા જ નોંધાઈ છે. એટલેકે પ્રોજેક્ટના ૪ વર્ષ જેટલા સમયગાળામાં પાંચમાં ભાગનું જ કામ પૂર્ણ થયું છે. આ આંકડા આરએલડીએસની કામગીરીની ઝડપ અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. એક તરફ સ્ટેશનને આધુનિક બનાવવાની મોટી જાહેરાતો થઈ રહી છે. તો બીજી તરફ જમીન પર કામની ગતિ અપેક્ષા કરતાં ઘણી ઓછી દેખાય છે. હવે બાકી રહેલું ૮૦ ટકા કામ તેના નિર્ધારિત સમયમર્યાદામાં કેવી રીતે પૂર્ણ થશે તે જોવાનું રહ્યું. ભારતીય રેલવે હેઠળ ગુજરાતમાં હાલ કુલ ૨૭ રેલવે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આમાં ઘણાં એવા પણ પ્રોજેક્ટ છે જે વર્ષોથી ચાલતા હોવા છતાં તેની કામગીરી પૂર્ણ થઈ નથી. જેમાં અમદાવાદ-હિંમતનગર-ઉદયપુર પ્રોજેક્ટને ૨૦૦૮માં મંજૂરી મળી હતી, જેની પ્રગતિ હજુ ૯૧ ટકા જ થઈ છે.
છોટાઉદેપુર- ધાર પ્રોજેક્ટ ૨૦૦૭માં મંજૂર થયો પરંતુ કામગીરી હજુ ૫૮ ટકાએ જ પહોંચી છે. દાહોદ-ઈન્દોર પ્રોજેક્ટ પણ જૂનો છે જેની છે. આ આંકડા રેલવે પ્રોજેક્ટની લાંબી પ્રક્રિયા અને ધીમી કામગીરી તરફ ધ્યાન દોરે છે. પ્રગતિ હજુ ૫૭ ટકા જ થઈ ટ્રેનને અકસ્માતથી બચાવવા અને સુરક્ષિત મુસાફરી માટે મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ રેલવે રૂટ પર ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ લગાવવાની કામગીરી હાથ ધરાઈ છે. પરંતુ સરકારી આંકડા મુજબ, આ પ્રોજેક્ટનું અત્યાર સુધી માત્ર ૨૦ ટકા જ કામ પૂર્ણ થયું છે. રૂ. ૩૧૧ કરોડના મૂળ ખર્ચવાળા આ પ્રોજેક્ટનો ખર્ચ વધીને રૂ. ૩૭૯.૬૧ કરોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રૂ. ૨૩૪.૯૦ કરોડ ખર્ચાઈ ચૂક્યા છે છતાં ૮૦ ટકા કામ હજુ બાકી છે. ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટની સમયમર્યાદા હવે ડિસેમ્બર ૨૦૨૬ કરવામાં આવી છે.

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજયમાં ઠંડીનો ચમકારો વધશે
Next Article પુખ્ત વયના યુગલના અંગત જીવનમાં પોલીસ કે પરિવાર દખલગીરી ન કરી શકે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

પુખ્ત વયના યુગલના અંગત જીવનમાં પોલીસ કે પરિવાર દખલગીરી ન કરી શકે

Khaskhabar Editor Khaskhabar Editor 56 seconds ago
રાજયમાં ઠંડીનો ચમકારો વધશે
ડાકોર મંદિરમાં VIP કલ્ચરનો ઉગ્ર વિરોધ!
જૂનાગઢનાં વૃધ્ધ દંપતીની નજર ચૂકવી 17.40 લાખના દાગીના સેરવી લેનાર રૈયાધારનો તસ્કર ઝડપાયો
શિયાળુ સત્ર અગાઉ મહિલા અનામત-સીમાંકન ખરડાને લઈને ગતિવિધિઓ તેજ
પદ્મશ્રી સવજી ધોળકિયા સામે જમીન પચાવી પાડવાના ગંભીર આક્ષેપો, PMO સુધી ફરિયાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?