By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 hours ago
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    1 day ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    2 days ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    5 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ
    4 hours ago
    એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
    4 hours ago
    CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
    4 hours ago
    ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
    4 hours ago
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    5 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમામ જન્માષ્ટમી લોકમેળામાં ખાસ સુરક્ષા કવચ: રાજકોટના ‘ધરોહર’ માટે NDRF-SDRF સ્ટેન્ડ બાય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > તમામ જન્માષ્ટમી લોકમેળામાં ખાસ સુરક્ષા કવચ: રાજકોટના ‘ધરોહર’ માટે NDRF-SDRF સ્ટેન્ડ બાય
ખાસ-ખબરરાજકોટ

તમામ જન્માષ્ટમી લોકમેળામાં ખાસ સુરક્ષા કવચ: રાજકોટના ‘ધરોહર’ માટે NDRF-SDRF સ્ટેન્ડ બાય

Khaskhabar Editor
Last updated: 2024/08/22 at 2:08 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રાજકોટના અગ્નિકાંડ બાદ સરકાર – વહિવટીતંત્ર સલામતી મુદ્દે કોઈ ‘ચાન્સ’ લેવા માંગતા નથી

જીલ્લા કલેકટરની સરકારમાં દરખાસ્ત : પાંચેય દિવસ બન્ને એજન્સીની ટીમોને તૈનાત રાખવાની માંગ

- Advertisement -

રાજકોટના 27 લોકોનો ભોગ લેનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પડઘા હજુ શાંત થયા નથી ત્યારે રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં યોજાનારા વિખ્યાત જન્માષ્ટમી લોકમેળા માટે ખાસ સુરક્ષા કવચ પુરૂ પાડવામાં આવનાર છે.નાગરીકોની સુવિધા મામલે કોઈ ચાન્સ નહી લેવાનો સરકારનો વ્યુહ છે.

રાજકોટમાં યોજાતો લોકમેળો સમગ્ર ગુજરાતમાં વિખ્યાત છે અને રાજયભરમાંથી લોકો મેળો મહાલવા આવે છે ત્યારે 41 વર્ષનાં ઈતિહાસમાં પ્રથમ વખત એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમોને સ્ટેન્ડ-ટુ-રાખવા માટે માંગણી કરવામાં આવી છે.

સામાન્ય રીતે કુદરતી આફતો સમયે જ આ બન્ને એજન્સીઓની મદદ લેવામાં આવતી હોય છે.પરંતુ અગ્નિકાંડની ઘટના પછી તંત્ર કોઈ ચાન્સ લેવા માંગતુ ન હોય તેમ 24મીથી શરૂ થતા લોકમેળામાં પાંચેય દિવસ બન્ને એજન્સીને સ્ટેન્ડબાય રહેવા માટે તંત્ર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે.

- Advertisement -

રાજકોટનાં પાંચ દિવસના લોકમેળામાં દર વર્ષે 10 થી 12 લાખ લોકો ઉમટતા હોય છે. 1983 સુધી લોકમેળાનું સંચાલન સંસ્થા હસ્તક હતું તે પછી સરકારી તંત્ર હસ્તક લઈ લેવામાં આવ્યું હતું. રાજકોટના જીલ્લા કલેકટર પ્રભવ જોશીએ કહ્યું કે, લોકમેળા દરમ્યાન કોઈ આફત જેવી દુર્ઘટના સર્જાવાના સંજોગોમાં સુરક્ષા બચાવ ક્ષેત્રની નિષ્ણાંત ટીમો મૌજુદ રહે તેવા આશયથી દરખાસ્ત કરવામાં આવી છે. લોકમેળાના પાંચેય દિવસ એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમોને તૈનાત રાખવા માટે રાજય સરકારને માંગ કરવામાં આવી છે.

રાજકોટમાં ગત 25 મેના રોજ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ સર્જાયો હતો 27 લોકો ભડથુ થઈ ગયા હતા. આ બનાવ બાદ કોર્પોરેશન તંત્રની બેદરકારી તથા ભ્રષ્ટાચારનો ખુલાસો થયો હતો. નિયમો-કાયદાઓનું પાલન કરાવાયું ન હતું. આ ઘટનાએ જબરો આક્રોશ સર્જયો હતો આ પ્રકારની કોઈ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સૌરાષ્ટ્રભરનાં ભાતીગળ લોકમેળાઓમાં સુરક્ષા મુદ્દે કોઈ બાંધછોડ નહી કરવાની રણનીતિ હોવાનું મનાય છે.

રાજકોટનાં લોકમેળા પૂર્વે ક્રાઉડ મેનેજમેન્ટ વિશે પણ ખાસ તાલીમ વર્કશોપ યોજાયો હતો તે પણ પ્રથમ વખત થયો હતો.પોલીસ ફાયરબ્રિગેડ આરોગ્ય નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં નિષ્ણાંતો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. કોઈ દુર્ઘટના સર્જાય તો બચાવ ઓપરેશન વિશે તાલીમ આપવામાં આવી હતી ઉપરાંત જંગી ભીડને નિયંત્રીત કરવા પડકાર તથા આગમચેતી જેવા મુદાઓને આવરી લેવામાં આવ્યા હતા.

લોકમેળામાં ચાલુ વર્ષે રાઈડઝ તથા સ્ટોલની સંખ્યામાં કાપ મુકાયો જ છે. જંગી ભીડ વચ્ચે કયારેય નાસભાગની સ્થિતિ સર્જાય તો સ્થિતિને ક્ધટ્રોલ કરવા પર્યટન જગ્યા મળી રહે તેવો ઉદેશ છે. રમકડાના સ્ટોલની સંખ્યા 108 થી ઘટાડીને 120 કરવામાં આવી છે. મેળામાં રસ્તા 78 ફૂટને બદલે 90 ફૂટના કરાયા છે. રાઈડસની સંખ્યા પણ 44 ને બદલે 31 કરવામાં આવી હોવાનું ઉલ્લેખનીય છે.

લોકમેળામાં તમામ સ્ટોલ રાઈડઝમાં ફાયર સેફટીનાં સાધનો ફરજીયાત કરાયા છે તેના ઉપયોગની તાલીમ પણ લેવા કહેવાયું છે. ખાણીપીણીના સ્ટોલની સંખ્યામાં પણ 30 ટકાનો કાપ મુકાયો છે.

 

You Might Also Like

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

રાજકોટમાં ‘શહીદ સ્મારક ભવન’ બનાવવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો. પરેશભાઇ ઠાકરની રજૂઆત

દિગ્ગજ ઉદ્યોગપતિ-ભામાશા અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન

સૌરાષ્ટ્રમાં પહેલી વખત રોબોટ ગરબા રમતો જોવા મળ્યો

રાધેકૃષ્ણ ગોપ ગોવાળ જેવા પરિધાનમાં રમતા ખેલૈયાઓ સહિયરની શોભા વધારી

TAGGED: Rajkot, Rajkot Mela
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિધાનસભા ગૃહમાંથી કોંગ્રેસના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ, બેનર સાથે કર્યું વોકઆઉટ
Next Article લાંબા વિરામ બાદ આજે મેઘરાજાની પધરામણી, આ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

INDIA ગઠબંધનની મહારેલી સામે પોલીસની કાર્યવાહીઃ 4 FIR થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
એર ઈન્ડિયા પાયલટે ભૂલથી હાઈજેકનું એલર્ટ મોકલ્યું
CJPના બે વંદા 5 દિવસ માટે તિહાડ જેલ હવાલે
ફલાઇટની જેમ રોજે-રોજ બદલાશે ટ્રેનનાં ભાડાં ?
સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

RKCમાં વિદ્યાર્થીઓ અસુરક્ષિત?

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટમાં ‘શહીદ સ્મારક ભવન’ બનાવવા વોર્ડ નં.૧ના કોર્પોરેટર ડો. પરેશભાઇ ઠાકરની રજૂઆત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

દિગ્ગજ ઉદ્યોગપતિ-ભામાશા અનેક એવોર્ડથી સન્માનિત મૌલેશભાઈનો આજે જન્મદિન

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?