By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    6 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    7 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    7 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 week ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    6 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    6 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    6 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    6 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    7 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    7 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાવેરી નદીમાં ઘોડાપૂર બાદ નવસારીમાં પરિસ્થિતિ ગંભીર: 7 ફૂટ પાણી ભરાતા અનેકનું રેસ્ક્યૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કાવેરી નદીમાં ઘોડાપૂર બાદ નવસારીમાં પરિસ્થિતિ ગંભીર: 7 ફૂટ પાણી ભરાતા અનેકનું રેસ્ક્યૂ
ખાસ-ખબરગુજરાત

કાવેરી નદીમાં ઘોડાપૂર બાદ નવસારીમાં પરિસ્થિતિ ગંભીર: 7 ફૂટ પાણી ભરાતા અનેકનું રેસ્ક્યૂ

Khaskhabar Editor
Last updated: 2022/07/14 at 2:37 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે જ્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, NDRFની ટીમ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ

રાજ્યભરમાં ભારે વરસાદ વચ્ચે મેઘરાજાએ નવસારીને ઘમરોળ્યું હતું. નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે જ્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. નવસારીની પુર્ણા નદીના પાણી શહેરમાં ઘૂસતા ભારે તારાજી સર્જાઇ છે. જેને લઈ શાંતાદેવી રોડ વિસ્તારની સ્થિતિ અતિ ગંભીર બની છે. આ સાથે શાંતાદેવી રોડ વિસ્તારમાં 5 હજાર લોકો અસરગ્રસ્ત બન્યા છે. વિગતો મુજબ શાંતા દેવી રોડ પર 7 ફૂટ અને શહેરના માર્ગો પર એક માળની ઉંચાઇ સુધી પાણી ભરાયા છે.

- Advertisement -

કાવેરી નદીમાં ઘોડાપૂર બાદ NDRFની ટીમ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ

નવસારીનીકાવેરી નદીમાં ઘોડાપૂર બાદ પૂર આવવાથી ચીખલીમાં કમરસમા પાણી ભરાયા છે. આ સાથે ચીખલીના નગી મોહલ્લા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ તરફ પોલીસ કર્મચારીએ નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ શરૂ કર્યું છે. જેમાં ચીખલીના PSIએ 2 વર્ષના બાળકનું રેસ્ક્યુ કર્યું હતું. આ સાથે NDRFની ટીમ પણ રેસ્ક્યુ કામગીરીમાં જોડાઈ છે.

- Advertisement -

અસરગ્રસ્ત લોકો માટે રસોડું કર્યું તૈયાર

નવસારી શહેરના રામજી મંદિરમાં લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. 10 હજારથી વધુ લોકો માટે બે ટાઇમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈ આજે વહેલી સવારથી જ પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરીની શરૂઆત કરાઇ છે. નવસારી શહેરનો 30 ટકા ભાગ પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો છે. નવસારીમાં આવેલા વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. લોકોના ઘરમાં પણ પાણી ભરાયા છે. જેને કારણે ઘરવખરીને નુકસાન થયું છે. જેથી નવસારી પાલિકા અને NGOએ સાથે મળીને અસરગ્રસ્ત લોકોના ભોજનની વ્યવસ્થા કરી છે. બન્નેએ સાથે મળીને અસરગ્રસ્ત લોકો માટે રસોડું તૈયાર કર્યું છે. જેમાં પૂરથી અસરગ્રસ્ત લોકોને ભોજન આપવામાં આવશે.

મેઘરાજાએ નવસારીને ઘમરોળ્યું

નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આ તરફ પૂર્ણા નદીના પાણી પણ શહેરમાં ઘૂસતા કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. રસ્તા પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પૂર્ણનદીના પાણી રહેણાંક વિસ્તારમાં ઘુસી જતા રહીશોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ચીખલીમાં કાવેરી નદી ગાંડીતૂર થતા રિવરફ્રંટ પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત ચીખલી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર પણ પ્રભાવિત થયા છે. કાવેરી નદી હાલ ભયજનક સપાટીથી 6 ફુટ ઉપર વહી રહી છે. કેલીયા ડેમમાંથી સતત પાણી છોડાતા જળસપાટીમાં વધારો નોંધાયો છે.

જનજીવન અસરગ્રસ્ત

નવસારીમાં ફરી એકવાર ભારે વરસાદ થતા શહેરના મોટાભાગના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. વરસાદના કારણે પાલિકાએ શરૂ કરેલી બસ સેવા પણ બંધ કરવાની ફરજ પડી છે. હાલ તો નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા શહેરીજનો પરેશાન થઇ રહ્યા છે. નવસારી શહેરમાં ધોધમાર વરસાદને પગલે પૂર્ણા નદી ભયજનક સપાટીથી પણ ઉપર વહી રહી છે. નદીમાં વરસાદી નીર આવતા રાયચંદ રોડ, બંદર રોડ તથા શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે. નદીનું જળસ્તર વધતા તંત્ર દોડતુ થયુ છે. આસપાસના રહેણાંક વાળા વિસ્તારોને સાવચેત કરાયા છે.

નવસારીની નદીઓ બની ગાંડીતૂર

નવસારીના ઉનાઈ ગામમાં 3-3 ફૂટના પાણી ભરાયા છે. ઉપરવાસમાં વરસાદ થતા ઉનાઈ ગામમાં પાણી ભરાયા છે. વાંસદામાં ભારે વરસાદથી નદી-ચેકડેમોમાં પાણીની આવક થવા પામી છે. તો નવસારીમાં ધોધમાર વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. નવસારીની પૂર્ણા નદીનું જળસ્તર 26.50 ફૂટ પહોંચ્યુ છે જ્યારે અંબિકા નદીનું જળસ્તર 27 ફૂટ પહોંચ્યુ તો કાવેરી નદીનું જળસ્તર 23 ફૂટે પહોચ્યું છે. નદીઓની જળસપાટીમાં વધારો થતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે. તો આ તરફ ધોધમાર વરસાદને પગલે નવસારીના વાંસદાના ઉપસડ ગામે ઘરોમાં પાણી ભરવાની શરૂઆત થઇ છે. ઉપરવાસમાં વરસાદના કારણે ઉપસડ ગામમાં ઘરોમાં પાણી ઘૂસ્યા. ત્રણ ફૂટ જેટલા પાણી ભરાતા ઘર વખરીને પાણીમાં તરતી જોવા મળી.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

૧૯ વર્ષમાં ૧.૯૯ કરોડ દર્દીની મદદ, ૧૯.૬૬ લાખ જિંદગી બચાવી : દર ૨૧ સેકન્ડે એક એમ્બ્યુલન્સ ઈમરજન્સી માટે રવાના

TAGGED: flood, Gujarat, HEAVYRAIN, NAVSARI, ndrf, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મમ્મીનો મેસેજ પહોંચાડવા માટે આ વડીલ અજાણ્યાઓમાં ડૉલર વહેંચે છે
Next Article આજે લોર્ડસમાં બીજી વન-ડે: મેચ જીતી શ્રેણી કબજે કરવાના ઈરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?