By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 day ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    5 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    5 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    6 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    6 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    6 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    6 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    6 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    9 hours ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    2 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    3 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    3 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    6 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાઇરસ અને અન્ય માઇક્રો ઓર્ગેનિઝમ બાબતે ચોંકાવનારા તથ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > વાઇરસ અને અન્ય માઇક્રો ઓર્ગેનિઝમ બાબતે ચોંકાવનારા તથ્યો
SCIENCE-TECHNOLOGY

વાઇરસ અને અન્ય માઇક્રો ઓર્ગેનિઝમ બાબતે ચોંકાવનારા તથ્યો

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 3:09 PM
Khaskhabar Editor 4 years ago
Share
13 Min Read
SHARE

જગતમાંથી એન્ટોનીએ બીકંપનું નામ ભૂંસી નાંખવા પાશ્ચરે ઘણાં ખેલ ખેલ્યાં

મેડીકલ માયાજાળ
– મનિષ આચાર્ય 

- Advertisement -

શું ખરેખર જ બેક્ટેરિયા કે વાયરસ રોગ પેદા કરવા સક્ષમ છે ખરા? વાસ્તવમાં બેક્ટેરિયા કે વાઇરસ નહી બલ્કે તેમણે પેદા કરેલા રસાયણો અને આ સુક્ષ્મસજીવોના ઘટકો માનવ શરીરના અસંતુલિત, ખામીયુક્ત કોષની ચયાપચય પર અસર કરે છે અને તે રીતે જે તે રોગ પેદા થાય છે

સ્વસ્થ રહેવું ઘણું આસાન હોય છે એ વાત અને તે અંગેનું શાસ્ત્ર બહુમતી લોકો સુધી પહોંચી જાય તો ડોકટર સાહેબો પછી સાહેબ ન રહે ને સેવક બની જાય

પાશ્ચરે જે કર્યું તે છે એક છેતરપિંડી; સમગ્ર માનવજાત સાથેની! કરુણતા તો એ છે કે જીવનભર બીકંપને રંઝાડ્યા બાદ પોતાની મૃત્ય શૈયા પર પાશ્ર્ચરે સ્વીકાર્યું હતું કે Germ Theory ખોટી છે અને બીકંપ સાચો છે!

- Advertisement -

આ વિષય પરના આગળનો લેખ વાંચી ઘણાને આઘાત લાગી આવ્યો. અલબત્ત લૂઈ પાશ્ર્ચર જેવા વિશ્વ દેવતાને એક મામૂલી દગાખોર કપટી અને બનાવટી માણસની ભૂમિકામાં સ્વીકારી લેવાનું કામ પણ તાર્કિક તો નથી જ. પરંતુ સદનસીબે અનેક જગ્યાએ તેમના વામનાપણાની નોંધ તો છે જ. આ જગતમાંથી એન્ટોનીએ બીકંપનું નામ ભૂસી નાખવા પાશ્ર્ચર સાહેબે ઘણા ખેલ ખેલ્યા તેમ છતાં હજુ આજે પણ તેમના વિસ્તૃત સંશોધનો અંગેના પેપર્સ વિશ્વની પ્રતિષ્ઠિત લાઇબ્રેરીમાં મોજુદ છે. જેવું ટેસ્લા સાથે બન્યું તેવું જ બિકાંપ સાથે બન્યું અને જેવું બીકાંપ સાથે બન્યું એવું જ એપલ કમ્પ્યુટર ના સહસ્થાપક સ્ટીફન વોઝ્ સાથે પણ બન્યું હતું..આવા ગૂંચવણભરી બાબતોમાંથી સત્ય તારવવા ભક્ત ભાવ ત્યજી સારો એવો અભ્યાસ કરવો પડતો હોય છે.. એની વે..ફ્રેંચ એકેડમી ઓફ સાયન્સના કાર્યક્રમોમાં બીકાંપ અને પાશ્ર્ચર વચ્ચે પરસ્પર વક્તવ્યના જાહેર યુધ્ધ થયા તે પાશ્ચરના વ્યક્તિત્વ અને તેની કુશળતાની ઊંચાઈ કે નીચાઈ ની સાક્ષી આપે છે.

એડિસન અને ટેસ્લા, પાશ્ર્ચર અને બીકાંપ તેમજ જોબ્સ અને સ્ટિફન WOZ વચ્ચેના ઘર્ષણની વાતો રસપ્રદ તો છે જ પરંતુ અહી આપણે એ સમજવાનું વધુ રસપ્રદ અને વધુ જરૂરી એ છે કે પાશ્ચરની લયળિ થિયરી કેટલી ભૂલ ભરેલી હતી અને તેના કારણે માનવજાતે શું નુકશાન વેઠવું પડ્યું છે. અહી એક વાત એ સમજવી જરૂરી છે કે શું ખરેખર જ બેક્ટેરિયા કે વાયરસ રોગ પેદા કરવા સક્ષમ છે ખરા? વાસ્તવમાં બેક્ટેરિયા કે વાઇરસ નહી બલ્કે તેમણે પેદા કરેલા રસાયણો અને આ સુક્ષ્મસજીવોના ઘટકો માનવ શરીરના અસંતુલિત, ખામીયુક્ત કોષની ચયાપચય પર અસર કરે છે અને તે રીતે જે તે રોગ પેદા થાય છે. જો શરીરનું કોષીય ચયાપચય અને પીએચ સંપૂર્ણ રીતે સંતુલિત અને સ્થિત રહેતું હોય તો કોઈ પણ સ્થિતિમાં આપણે રોગનો ભોગ બનતા નથી.

બીજા શબ્દોમાં કહીએ તો જે તે રોગ સાથે જે તે સુક્ષ્મ જીવોને સાંકળવામાં આવ્યા છે તે રોગ થવા બાબતે મૂળભૂત રીતે જવાબદાર નથી. રોગની સ્થિતિ સુક્ષ્મજીવો પેદા કરતા નથી. જેમ કે એક ગીધ કોઈ પ્રાણી માટે મૃત્યુ પેદા કરતું નથી, તે પ્રાણીના મૃત શરીરના ઝેર પર નભે છે, અને ઉંદરો કોઈ કચરો કે વિકૃતિ ઉત્પન્ન કરતા નથી પરંતુ તે જ્યાં ત્યાં પડેલા અન્ન પર, કચરા પર નભે છે અને માણસનું શરીર નબળું હોય તો આ સુક્ષ્મ જીવોનું રાસાયણિક બંધારણ આપણા શરીરમાં રોગ નું કારણ બને છે. સુક્ષ્મ જીવો કે સુક્ષ્મ અસ્તિત્વ શરીરમાં પડી રહેલા કચરા પર નભે છે. અહી સવાલ એ ઉદભવે છે કે શરીરનો કચરો એટલે શું? વિકૃતિ અને અયોગ્ય આહાર, ઝેરી પર્યાવરણ અને અવિચારી જીવનશૈલી શરીરમાં રોગગ્રસ્ત એસિડિક સેલ્યુલર વાતાવરણ પેદા કરે છે. આપણા શરીરની બહાર વાતાવરણમાં જીવાણુ વિષાણુ અને ફૂગ સહિત તમામ વિકૃતિઓ છે.

આપણા શરીરમાં તેને પોષણ આપતો કચરો હશે તો જ તે આપણા શરીરમાં અસ્તિત્વ ટકાવી આપણી સિસ્ટમને નુકશાન પહોંચાડી શકશે. અહી રસપ્રદ વાત એ છે કે એન્ટી માઇક્રો સ્પેસિસ સારવારના કારણે માઇક્રો Orgenizam વધુ ને વધુ રેઝિસ્ટન્ટ બની રહ્યું છે અને માનવજાત આવી દવાઓ ના કારણે ઇમ્યુનીટી ખોઈ રહી છે. રોગના કારણ અને રોગ અંગેનું ચિંતન એટલું અતાર્કિક, અવ્યહાવવરું અને તે અંગેના સંશોધનો એટલી ખોટી દિશાના તેમજ પ્રાયોજિત પ્રકારના છે કે દુનિયાભરની મેડિકલ સ્કૂલમાં દાયકાઓથી રોગના લક્ષણોને જ રોગ તરીકે ચીતરવામાં આવે છે. સ્વાસ્થ્ય સંસ્થાઓના નીચેથી છેક ઉપર સુધીના કર્મચારીઓને ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાચવી લેતી હોય છે. છેલ્લા કેટલાયે દાયકાઓથી જીનીયસ પ્રકારની વ્યક્તિ કે જેન્યુઈન સંસ્થા દ્વારા સંશોધનોના બદલે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ દ્વારા વ્યાવસાયિક દૃષ્ટિકોણ અને ચોક્કસ હેતુ સાથે જ સંશોધનો કરવામાં આવે છે.

આ સંશોધનોમાં અગાઉથી નકકી જ હોય છે કે ક્યાં પ્રકારના નિષ્કર્ષ પર પહોંચવાનું છે અને કેવી દવાઓ ઇન્ટ્રોડ્યુસ કરવાની છે. વિદ્યાર્થીઓ માટે, યુવાનોને મગજ ધોવાનાં હેતુથી આવે છે. મેડિકલ Orgenizam અને પેઢીની પેઢીઓનું એ રીતે બ્રેઇન વોશ કરવામાં આવ્યું છે કે સાવ સામાન્ય માણસથી લઈને અતિ વિચક્ષણ બૌધ્ધિક પ્રતિભા ધરાવતા લોકો મહેથી કોઈ રોગ બાબતે Germ theory પેલે પાર કોઈ વિચારી શકતું નથી. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વેક્સીનેશન અને એન્ટીબાયોટિક દવાઓની ગેરહાજરીમાં માનવજાતે આ પૃથ્વી પર કરોડો વર્ષ કાઢ્યા છે.

પાશ્ર્ચરના સૂક્ષ્મજીવ થિયરીને શિક્ષણ આપતી તબીબી શાળાઓ દ્વારા બધા ચિકિત્સકોને અંધારામાં રાખવાનું કારણ એ છે કે જો તેઓને સત્ય શીખવવામાં આવે કે રોગનું ખરું કારણ દર્દીની આંતરિક સ્થિતિ એટલે કે ઓક્સિજનનો અવક્ષય, પોષણની ઉણપ, શરીરની અંદરનું એસિડિક પીએચ, આસપાસના ઝેરી તત્વોની વૃધ્ધિ, કોષોની છેક અંદર સુધી અને આસપાસ દ્રધ્ધ થઈ ગયેલું વિષમય બંધારણ, ક્ષતિગ્રસ્ત પરિભ્રમણ અને નકારાત્મક ભાવનાઓ છે, સુક્ષ્મ જીવો નહીં તો તો દવાઓના વેચાણનો અબજો અબજો ડોલરનો કારોબાર પડી ભાંગે અને સ્વયં કહેવાતી આધુનિક ચિકિત્સા નું વજૂદ જ ન રહે. વાસ્તવમાં આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં આધુનિકતા નું ખરેખરું તત્વ કયું છે? શરીરની રચના અને શરીરની ભીતર સ્થૂળ અને સૂક્ષ્મ સ્તરે ચાલી રહેલી ગતિવિધિઓને સમજવા તે જે કંઈ સાધનો અને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તે તો, શરીરની ગતિવિધિઓ સમજીને વિજ્ઞાનની અન્ય શાખાઓ એ વિકસાવ્યા છે. તેમાં કહેવાતા આધુનિક મેડિકલ સાયન્સ નું શું પ્રદાન છે?

આયુર્વેદ હોમિયોપથી કે નેચારોપથિના પ્રોફેશનલ ઈચ્છે તો દર્દીના શરીરની સ્થિતિનો અભ્યાસ કરવા આ સાધનોનો ઉપયોગ કરી શકે છે. આ સાધનો કે ટેકનોલોજી પર એલોપેથીક ફિલ્ડ ની કોઈ પેટન્ટ નથી! જો કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન સત્યને સ્વીકારી લે તો દર્દીઓને કહેવા માટે તેમની પાસે કોઈ વાત રહે નહી. સ્વસ્થ રહેવું ઘણું આસાન હોય છે એ વાત અને તે અંગેનું શાસ્ત્ર બહુમતી લોકો સુધી પહોંચી જાય તો ડોકટર સાહેબો પછી સાહેબ ન રહે ને સેવક બની જાય. વાસ્તવમાં તંદુરસ્ત સેલ્યુલર વાતાવરણ જ સૂક્ષ્મજંતુઓ, બેક્ટેરિયા અને વાયરસને મારી હટાવી શકે છે. જંતુ વિરોધી કોઈ દવાઓ નહીં.

તેમના યુદ્ધના વિનાશક શસ્ત્રોથી વાયરસ, બેક્ટેરિયા અથવા કેન્સરના કોષોને મારી નાખવાથી, તેઓ માઇક્રોઝિમા ઉત્ક્રાંતિને વેગ આપે છે જેના કારણે સમય જતા સુક્ષ્મ જીવો વધુ ને વધુ પ્રતિરોધક ક્ષમતા વિકસાવવા લાગે છે.આપણા શરીરની ભીતર ચાલી રહેલા આ યુધ્ધ વિશે ન તો આપણે કાઈ જાણીએ છીએ ન તો આપણા ડોકટરો આપણને કાઈ જાણવા દે છે. પરંતુ આવા જંતુઓ અને પાષ્ચર નામના એક દુષ્ટ માણસના માનસ સંતાનો એ વિકસાવેલા ઔષધરૂપ વિશ વચ્ચે ખેલાતો મહા સંગ્રામ આપણા શરીરની ક્ષમતાને ખત્મ કરી રહ્યો છે અને આપણે એ જ ડોકટરો પાસે જઈને બબુચકની જેમ કહીએ છીએ, સાહેબ કાઇક દવા આપો ને! Shame on you man, it’s really disgusting!  આવી કોઈ પણ દવા આપણે લઈએ તે પછી તે દવા જ આપણા શરીરમાં અમુક નવા રોગ પેદા કરે છે પરંતુ આપણે બીજી વખત ડોકટર પાસે જઈએ ને આપણી ફરિયાદ તેમને કહીએ ત્યારે કોઈ ડોકટર ક્યારેય આપણને એમ કહે છે ખરો કે ભાઈ, આ તો મે તમને અગાઉ જે દવા આપી હતી તેના કારણે આ ઉપદ્રવ પેદા થયો છે..!

રાજકીય કારણોને લીધે એન્ટોઇન બીકંપનું નામ અને સૂક્ષ્મજંતુના સિદ્ધાંતો બાબતે તેની અને પાશ્ર્ચર વચ્ચેના વિવાદનો અને વિવાદિત સંશોધનોનો ઇતિહાસ દબાવી દેવામાં આવ્યો. તબીબી પુસ્તકો અને ત્યાં સુધી કે એન્સાઇક્લોપીડિયામાંથી પણ તેનું નામ ઉડાવી દેવામાં આવ્યું. તેના અનેક સંશોધનોનું માતબર સાહિત્ય આજે પણ કેટલીક જગ્યાએ સલામત છે પણ જીવ વિજ્ઞાન કે તબીબી વિજ્ઞાનના કોઈ અધિકૃત ચોપડે તેના નામની કોઈ નોંધ નથી. વાસ્તવમાં આ એક હત્યા હતી…એક જ્ઞાની વ્યક્તિત્વની…અને પાશ્ર્ચરે જે કર્યું તે છે એક છેતરપિંડી; સમગ્ર માનવજાત સાથેની! કરુણતા તો એ છે કે જીવનભર બીકંપને રંઝાડ્યા બાદ પોતાની મૃત્ય શૈયા પર પાશ્ર્ચરે સ્વીકાર્યું હતું કે Germ Theory ખોટી છે અને બીકંપ સાચો છે. પરંતુ બેચેમ્પની શોધખોળનું શ્રેય ક્યારેય તેને આપવામાં આવ્યું ન હતું. તેના પ્રારંભિક સંશોધનમાં બિચંપ એ જીવંત વસ્તુઓમાં નાના નાના ગ્રાન્યુલ્સ હોય છે તેવો દાવો કરી જેને તેમણે માઇક્રોઝિમાનું નામ આપ્યું હતું. 20 મી સદીની તે સૌથી અર્થપૂર્ણ શોધ હતી.

માઇક્રોઝાઇમ જીવનને ઉત્તેજન આપે છે અને તે જ મૃત્યું ને પણ ઉત્તેજન આપે છે. મામાઇક્રોઝિ કોષો, કોષો વચ્ચેના પ્રવાહીમાં, લોહી અને લસિકા પ્રવાહીમાં હોય છે. તે ઓર્ગેનિઝમ ની રચના કરે છે અને તેને રીસાયકલ પણ કરે છે.શરીર સ્વસ્થ હોય ત્યારે માઇક્રોઝિમાનું કાર્ય સુમેળપૂર્ણ રીતે થતું રહે છે. સામાન્ય સ્થિતિમાં તે ફાયદાકારક એવા એસિડિઓફિલસ અને બિફિડસ જેવા તંદુરસ્ત એરોબિક સુક્ષ્મજીવાણુઓ બનાવે છે.

પરંતુ શરીરની બિસ્માર હાલત, એટલે કે આગળ જણાવ્યું તેમ શરીરને પૂરતો ઓક્સિજન ન મળતો હોય, વિકૃતિ ખોરાક ને કારણે પોષણ ન મળતું હોય, પિએચ બેલેન્સ યોગ્ય ન હોય કે પરિભ્રમણ નબળું હોવાની સ્થિતિમાં માઈક્રોઝમ જીવાણુઓના ચહેરાને કાચિંડા જેવા કરી નાખે છે. તેને પ્લેમોર્ફિઝમ કહે છે. પ્લેયોનો અર્થ ઘણા અને મોર્ફન એટલે રૂપ તેથી તેનો પૂરો અર્થ થાય અનેક રૂપોમાં બદલી નાખવું. આ રોગકારક જીવાણુઓ કોષની આસપાસની પરિસ્થિતિઓને આધારે ઉદભવે છે અને વિકસે છે. રોગકારક પ્રક્રિયાઓનો આધાર આપણી સેલ્યુલર સંતુલનની સ્થિતિ પર હોય છે.કોષની નબળી સ્થિતિમાં તે અનિચ્છનીય મહેમાનોના વિકાસને ઉત્તેજન આપે છે.

શરીરની પેશીઓમાં એસિડિક પીએચના પ્રારંભિક તબક્કાના ચેતવણી રૂપ લક્ષણો હળવા હોય છે. આમાં ત્વચાની ફોલ્લી માથાનો દુખાવો, એલર્જી, શરદી, ફ્લૂ અને સાઇનસ જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ લક્ષણો વારંવાર એન્ટીબાયોટીક અને પેઈન કિલર ટ્રેન દવાઓથી આપણે દબાવી દઈએ છીએ. આવું થતું જ રહે છે અને આપણે સત્તત તેને દબાવતા રહીએ છીએ.ધીમે ધીમે આ લક્ષણો વધુ તીવ્ર બને છે અને વધુ લાંબો સમય ટકે છે. ફરી આપણે તેને દબાવી દઈએ છીએ. છેવટે તે હાર્ટ લીવર કિડની જેવાં અંગો ને નબળા પાડી ચેતવણી આપે છે ત્યારે તે અંગો જ આપણે કાપી નાખીએ છીએ કે બદલી નાખીએ છીએ. ત્યાર બાદ આખે આખી સિસ્ટમ ખોરવવા લાગે છે.

દુર્ભાગ્યપૂર્ણ રીતે આપણું શરીર અને આપણું જીવન શરીર ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ અને પાશ્ર્ચર જેવા હરામિ માણસના માનસ સંતાનોની દુષ્ટ રમત માટેનો અખાડો બની ગયું છે.બીજી સમજવા જેવી વાત એ છે કે જીવાણુ વિરોધી અને પીડાશામક દવાઓ ના સત્તત મારા ના કારણે સમસ્યાઓ ના સિગ્નલ રૂપ લક્ષણો પણ સત્તત બદલાતા રહે છે.આ લક્ષણો મુળ રોગથી તદ્દન અલગ પ્રકારના પણ હોય છે.અહી ફરીથી તેને સારવારમાં લક્ષણો ને ધ્યાનમાં લેવામાં આવે છે. જરા સમજો તો ખરા કે આ મોડર્ન મેડિકલ સાયન્સ તમારા શરીર સાથે કેવી રમત રમી રહ્યું છે.

તમે માઇક્રોઝાઇમ્સને મારી શકતા નથી, તેઓ અવિનાશી છે. તમે ફક્ત એનારોબિક એટલે કે શરીર માટે નુકશાનકારક પેથોજેન્સને ઉત્તેજન આપી કેન્સર જેવા રોગ માટે મેદાન તૈયાર કરી આપો છો.તમે જે માઇક્રોઝાયમાઝને ખતમ કરવાની કોશિશ કરો છો તે જ મૃત્યુ પછી તમારા શરીર ને દિકંપોઝ કરે છે.

માઇક્રોઝાઇમ્સ એ અવિનાશી જીવંત અસ્તિત્વ છે જે ગરમી, એન્ટીબાયોટીક્સ અથવા યુદ્ધના અન્ય કોઈ શસ્ત્ર દ્વારા નષ્ટ થઈ શકતું નથી. માઇક્રોફોર્મ્સમાંથી ઝેર (એસિડ્સ) વહેતું નાક દ્વારા નાકમાંથી ઝેરી અવશેષોને શુદ્ધ કરવા અથવા નાબૂદ કરવા માટેન લક્ષણો પેદા કરવા માટે શરીરને ઉશ્કેરવા માટે ઉત્પન્ન થાય છે, જેમ કે ત્વચા પરસેવો થાય છે, ઝાડા દ્વારા આંતરડા ના સંકેત મળે છે. તેથી તે યાદ રાખવું અગત્યનું છે કે રોગ જીવાણુઓ પેદા નથી કરતા જે રોગની શરૂઆત કરે છે, તેઓ ફક્ત એક એસિડિક અવસ્થા છે.

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૌરાષ્ટ્રનાં ડેમો 55 ટકા ખાલી, સિંચાઈમાં કાપ મુકી પાણી પીવા માટે અનામત રખાશે
Next Article ભુજમાં 150 કરોડના ખર્ચે 200 બેડની કેકે હોસ્પિટલનું લોકાર્પણ કરતાં PM મોદી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?