By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    10 hours ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    10 hours ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    12 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 day ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    12 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૈવિક ખેતી અપનાવવા શાહની અપીલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જૈવિક ખેતી અપનાવવા શાહની અપીલ
રાજકોટ

જૈવિક ખેતી અપનાવવા શાહની અપીલ

Khaskhabar Editor
Last updated: 2025/09/22 at 5:28 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

ધારાસભ્ય જયેશ રાદડિયાનું સૌરાષ્ટ્રમાં શક્તિ પ્રદર્શન

દેશ આઝાદ થયો ત્યારથી સહકારી મંત્રાલયની માગ હતી જે 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કરી : અમિત શાહ

- Advertisement -

સહકારી ક્ષેત્રનું માળખું ટોચનું, જે સમગ્ર દેશમાં લાગુ થયું છે જે વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલને આભારી: જયેશ રાદડિયા

31 માર્ચ 2025ની સ્થિતિએ બેંકનો ચોખ્ખો નફો 125 કરોડ : જયેશ રાદડિયા

ખેડૂતોનો પરસેવાનો નફો પોતાના ખિસ્સામાં આવે તેવું માળખું મોદીએ તૈયાર કર્યું : શાહ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં રાજકોટ જિલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુક્રત વાર્ષિક સાધરણ સભા અને સહકારી મહાસંમેલન યોજાયુ હતું. આ કાર્યક્રમમાં રાજ્યના સહકારી મંત્રી જગદીશભાઇ વિશ્ર્વકર્મા, કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા, દિલિપ સંઘાણી, મંત્રી કુંવરજી બાવળીયા, મંત્રી ભાનુબેન બાબરીયા, મંત્રી રાઘવજી પટેલ, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજ્યના ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે ત્યારે સવારે તેમણે સુરતમાં ઈસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. સુરત બાદ રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ બપોરે 2 વાગ્યા બાદ હિરાસર એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ચૌધરી હાઈસ્કૂલ પાસે આવેલી રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે પ્રતિમા લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાદમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા સહકારી બેંક અને અન્ય 7 સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં જાહેર સભાને સંબોધન કર્યું હતુ. સહકારી ક્ષેત્રનું માળખું ટોચનું, જે સમગ્ર દેશમાં લાગૂ થયું છે જે વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલને આભારી હોવાનું જયેશ રાદડિયાએ જણાવ્યું હતું. દેશ આઝાદ થયો ત્યારથી સહકારી મંત્રાલયની માગ હતી જે 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણ કરી છે. તેમ અમિત શાહે જણાવ્યું હતું. ખાતરનો ઉપયોગ ઘટાડી જૈવિક ખેતી અપનાવવા ખેડૂતોને અપીલ કરી હતી. નરેન્દ્રભાઇ મોદીએ સહકારી ક્ષેત્રે એવું માળખનું તૈયાર કર્યું છે જેમાં ખેડૂતોના પરસેવાનો નફો પોતાના ખિસ્સામાં જાય નહીં કે કોઇ મૂડીપતિના ખિસ્સામાં જાય. આ સમગ્ર રૂટ પર સઘન સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિઠ્ઠલ રાદડિયાની મૂર્તિનું અનાવરણ કર્યું
જામકંડોરણામાં યોજાતી સહકારી સભા આ વખતે રાજકોટમાં યોજાતા જયેશ રાદડિયાનું મંત્રી પદ પાક્કું થઈ ગયાની ચર્ચાએ જોર પકડ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓએ સવારે સુરતમાં ઈસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. સુરત બાદ રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્કમાં પૂર્વ ચેરમેન વિઠ્ઠલભાઈ રાદડિયા અને વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. કેબિનેટમાં મંત્રી મંડળની ફેરબદલીની ચર્ચા વચ્ચે જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ શક્તિ પ્રદર્શન કરતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. દર વખતે જામકંડોરણામાં યોજાતી સહકારી સભા આ વખતે રાજકોટમાં યોજાતા જયેશ રાદડિયાનું મંત્રી પદ પાક્કું થઈ ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે.

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કલબ યુવીમાં વેલકમ નવરાત્રિમાં ખેલૈયાઓની રાસ-ગરબાની રમઝટ
Next Article નવરાત્રિનો શુભારંભ: મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?