By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    7 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    7 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    4 minutes ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    37 minutes ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    1 hour ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    1 hour ago
    ભારત, બ્રાઝિલ સહિતના અનેક દેશમાં 2027માં ખાદ્યાન્ન સંકટ સર્જાશે!
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગેરકાયદે બાંધકામને બચાવવા T.P. વિભાગ પર ગંભીર આક્ષેપ : કૉંગ્રેસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગેરકાયદે બાંધકામને બચાવવા T.P. વિભાગ પર ગંભીર આક્ષેપ : કૉંગ્રેસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો
રાજકોટ

ગેરકાયદે બાંધકામને બચાવવા T.P. વિભાગ પર ગંભીર આક્ષેપ : કૉંગ્રેસે કોર્ટનો દરવાજો ખખડાવ્યો

Khaskhabar Editor
Last updated: 2026/05/26 at 4:31 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

રાજકોટમાં ‘ક્રિસ્ટલ નેકસસ’ વિવાદ ગરમાયો

RMCના આદેશ છતાં કાર્યવાહી નહીં, ૠઉઈછ અને સરકારી ગેઝેટના ભંગના આક્ષેપો

- Advertisement -

ગરીબોના મકાનો તોડતા તંત્ર પર મોટા માથાઓને બચાવવાનો ગંભીર આરોપ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26

રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ સામે ફરી એકવાર ભ્રષ્ટાચાર, મનમાની અને બેવડી નીતિના ગંભીર આક્ષેપો ઊભા થયા છે. માધાપર ચોકડી પાસે આવેલી ‘ક્રિસ્ટલ નેકસસ’ નામની કોમર્શિયલ બિલ્ડીંગને લઈને શહેરમાં રાજકીય અને કાનૂની વિવાદ તેજ બન્યો છે. કોંગ્રેસ આગેવાનો દ્વારા આ બિલ્ડીંગને ગેરકાયદેસર ગણાવી ઝ.ઙ. વિભાગ અને સંબંધિત અધિકારીઓ સામે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આક્ષેપો મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ઝ.ઙ. વિભાગ દ્વારા સામાન્ય અને ગરીબ લોકોના મકાનો સામે તાત્કાલિક ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે મોટા વગદાર લોકોના ગેરકાયદેસર બાંધકામોને બચાવવા માટે નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ‘ક્રિસ્ટલ નેકસસ’ બિલ્ડીંગ મામલે સરકારી ગેઝેટ, ૠઉઈછ નિયમો અને કમિશનરના આદેશો હોવા છતાં કાર્યવાહી ન થતી હોવાના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. માહિતી મુજબ આ બિલ્ડીંગનો પ્લાન તા. 20 સપ્ટેમ્બર 2022ના રોજ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આજદિન સુધી તે મંજૂર કે નામંજૂર કરવામાં આવ્યો નથી. જ્યારે નિયમો અનુસાર નક્કી સમયમર્યાદામાં નિર્ણય લેવો ફરજિયાત હોવા છતાં, ઝ.ઙ. વિભાગ દ્વારા જાણે ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થયા છે. કોંગ્રેસ આગેવાનોનો દાવો છે કે બિલ્ડીંગને બચાવવા માટે કાયદાની જોગવાઈઓને અનુકૂળ રીતે વાળવામાં આવી રહી છે. ઈમ્પેક્ટ કાયદા હેઠળ માત્ર 30 ઓક્ટોબર 2022 પહેલાંના બાંધકામોને જ રજૂ કરી શકાય છે, છતાં અહીં બાદના બાંધકામોને પણ કાયદેસર ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવાયું છે. વધુમાં, રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ફક્ત બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળનું કમ્પ્લીશન દર્શાવાયું હોવાનું અને બાકીના માળોની સ્થિતિ અંગે સવાલો ઊભા કરવામાં આવ્યા છે.
આક્ષેપોમાં બિલ્ડીંગની ટેક્નિકલ સલામતીને લઈને પણ ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. ૠઉઈછ મુજબ ફરજિયાત 2.80 મીટરની બીમ-કોલમ હાઈટના બદલે માત્ર 2.50 મીટરની હાઈટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના કારણે બિલ્ડીંગની સ્ટ્રક્ચરલ સેફ્ટી અને ભૂકંપ જેવી પરિસ્થિતિમાં જોખમ અંગે પ્રશ્નો ઉભા થયા છે. તેમજ સ્ટેટ હાઈવે એનઓસી વગર પ્લાન રજૂ કરાયો હોવાનો, પાર્કિંગ અને માર્જિનની પૂરતી વ્યવસ્થા ન હોવાનો અને એફએસઆઇ નિયમોમાં પણ ભંગ થયો હોવાના આક્ષેપો થયા છે. બિલ્ડીંગનો પ્લાન ૠછઞઉઅ અને મહાનગરપાલિકા બંને જગ્યાએ એકસાથે પ્રક્રિયામાં હોવા અંગે પણ કાયદાકીય પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તા. 14 મે 2025ના રોજ બિલ્ડીંગને સીલ કરવાની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હોવા છતાં, આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. કોંગ્રેસ આગેવાનોનો આરોપ છે કે ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીઓ વિવિધ બહાનાંઓ ઉભા કરીને કાર્યવાહી અટકાવી રહ્યા છે અને મોટા માથાઓને બચાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે ટીઆરપી ગેમ ઝોન જેવી દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગેવાનોનું કહેવું છે કે આવી ગોઝારી ઘટનામાંથી પણ તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી. ફાયર એનઓસી અને અન્ય સુરક્ષા નિયમોની અવગણના કરીને જોખમી બાંધકામોને બચાવવાની પ્રવૃત્તિ યથાવત્ હોવાનું કહેવાઈ રહ્યું છે.
રાજકોટ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રવક્તા સંજયભાઈ લાખાણી તેમજ મહામંત્રી અને પ્રવક્તા કૃષ્ણદતભાઈ રાવલ દ્વારા આ સમગ્ર મામલે કાયદાકીય લડત શરૂ કરવામાં આવી છે. બંને આગેવાનોએ ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીઓ સામે કોર્ટમાં અરજી દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે આ લડત માત્ર એક બિલ્ડીંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વહીવટી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને બેવડી નીતિ સામેનો સંઘર્ષ છે. સામાન્ય નાગરિકો સામે કડક કાર્યવાહી અને મોટા માથાઓ માટે નરમ વલણ રાખતી વ્યવસ્થાની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આ લડત ચાલુ રહેશે. સમગ્ર મામલે શહેરમાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. હવે કોર્ટ અને તંત્ર આ ગંભીર આક્ષેપો પર શું વલણ અપનાવે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.

- Advertisement -

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

રાજ્યમાં પ્રથમ વાર રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર પ્રતિબંધ, અમલ શરૂ

રાજકોટની જૂની કુવાડવા રોડ પોલીસ ચોકી બની દારૂડિયાઓનો અડ્ડો!

નાગર બોર્ડીંગમાં 19મીએ સર્વે મંડળોની અને 20 ઓગસ્ટે ટ્રાન્સપોર્ટરોની બેઠક યોજાશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્માર્ટ સિટીના દાવા પોકળ: રાજકોટ મનપાના સિવિક સેન્ટરનું સર્વર ઠપ
Next Article માળિયા હાઈવે પર ટ્રક – કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 4 લોકોના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
ઓરિસ્સાથી પાઇપની આડમાં રાજકોટ લવાતો 1 કરોડનો 205 કિલો ગાંજો એસઓજીએ ઝડપી લીધો
ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
CRIMEરાજકોટ

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
રાજકોટ

રાજ્યમાં પ્રથમ વાર રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર પ્રતિબંધ, અમલ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?