By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    4 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    4 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    5 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    7 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    20 hours ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    20 hours ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    21 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    2 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    22 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રિલાયન્સ જ્વેલ્સની વેલેન્ટાઈન્સ ડે અગાઉ નવા કલેકશનની રજૂઆત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > રિલાયન્સ જ્વેલ્સની વેલેન્ટાઈન્સ ડે અગાઉ નવા કલેકશનની રજૂઆત
બિઝનેસ

રિલાયન્સ જ્વેલ્સની વેલેન્ટાઈન્સ ડે અગાઉ નવા કલેકશનની રજૂઆત

Khaskhabar Editor
Last updated: 2024/02/13 at 5:57 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

વિવિધ ડિઝાઈનની રિંગ્સ, કપલ બેન્ડ, 14 કેરેટ યલો ગોલ્ડ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ

ખાસ-ખબર સંવાદદાતા
ભારતની સૌથી ઝડપથી વિકસતિ અને વિશ્ર્વાસપાત્ર જ્વેલરી બ્રાન્ડસમાંની એક રિલાયન્સ જ્વેલ્સે પ્રેમ અને સહચર્યની ભાવનાની ઉજવણી કરતાં વિશિષ્ટ તહેવાર વેલેન્ટાઈન્સ ડે નિમિત્તે એક જ્વેલરી કલેકશન રજૂ કર્યું છે.
આ કલેકશનમાં 14 કેરેટ યલો ગોલ્ડ, રોઝ ગોલ્ડ અને ડાયમંડમાં બનેલી ઉત્કૃષ્ટ રીતે તૈયાર કરેલી રિંગ્સ, કપલ બેન્ડ અને પેન્ડન્ટ્સનો સમાવેશ થાય છે. રોજબરોજ પહેરવા માટે તૈયાર કરાયેલું આ કલેકશન યુગલો વચ્ચેના નિરંતર પ્રેમની સતત યાદ અપાવે છે. આ કલેકશનની રિલાયન્સ જવેલ્સની વૈવિધ્યપૂર્ણ ડિઝાઈન રોજિંદા દેખાવને નિખારવા માટેની એક શૈલી અને કમ્ફર્ટને સાકાર કરે છે.
એક સ્ત્રી જે રીતે સંબંધોમાં તેજ અને સૌંદર્યની ભાવના લાવે છે એ જ ભાવનાને રજૂ કરવા માટે અને તેની ઉજવણી કરવા માટે વેલેન્ટાઈન ડે કલેકશન ખૂબ જ વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યું છે. તે જીવનયાત્રામાં મહિલાઓની સહનશીલતાનું સન્માન કરે છે. બોલ્ડથી લઈને અત્યાધુનિક અને જટીલ રીતે ડિઝાઈન કરાયેલા આભૂષણોનું આ કલેકશન પ્રેમ સંબંધની ભીતરની રહેલી મહિલાઓની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે. તે રિલાયન્સ જ્વેલ્સની નવી ઝુંબેશ ખુજિજ્ઞિંક્ષલયિઇંફહર સાથે પણ સુસંગત છે, ખાસ કરીને ત્યારે જ્યારે સ્ત્રીઓ જીવનના ઉતાર-ચઢાવમાં તેમના પાર્ટનરને પ્રોત્સાહિત કરે છે અને સમર્થન આપે છે ત્યારે આ કલેકશન દરેક યાદગાર ક્ષણોની ઉજવણીને પ્રોત્સાહન આપે છે.
વેલેન્ટાઈન્સ ડે લાંબા સમયથી સાચા પ્રેમનું પ્રતીક બની રહ્યો છે તે યુગલોના એકબીજા સાથેના જોડાણ અને તેમના પરસ્પર પ્રેમ તથા પ્રશંસાનું પ્રતિનિધિત્વ કરે છે.
રિલાયન્સ જ્વેલ્સ વેલેન્ટાઈન ડે કલેકશન માત્ર મહિલાઓની શક્તિ અને સિદ્ધિઓની જ ઉજવણી નથી કરતું, પરંતુ આજના ઝડપી વિશ્ર્વમાં સહજતા અને લાવણ્ય સાથે મહિલા જે ભૂમિકા ભજવે છે તેને પણ સન્માનિત કરે છે. રિલાયન્સ જ્વેલ્સ ઓનલાઈન અને પસંદગીના રિલાયન્સ જ્વેલ્સ આઉટલેટ્સ પર ઉપલબ્ધ ભવ્ય કલેકશન માણવા તમે પણ પહોંચી જજો રિલાયન્સ જ્વેલ્સની મુલાકાત લેવા.

- Advertisement -

You Might Also Like

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

TAGGED: RelianceJewels, ValentinesDay
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રેમિકાને તેના માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરવાની સલાહ આપવી એ ગુનો નથી : સુપ્રીમ કોર્ટ
Next Article ત્રણેય ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત ઝુંબેશ હાથ ધરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?