By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    4 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    3 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    4 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    4 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    4 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: RAR રિબડા વટભેર સેમીફાઇનલમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > RAR રિબડા વટભેર સેમીફાઇનલમાં
રાજકોટ

RAR રિબડા વટભેર સેમીફાઇનલમાં

Khaskhabar Editor
Last updated: 2026/04/22 at 4:18 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

રાજકોટના માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ પર ‘ખાસ-ખબર’ કપમાં ખેલાયો હાઈ-વોલ્ટેજ ડ્રામા

રિબડાના ઓનર શક્તિસિંહ જાડેજા દ્વારા અનિકેત ભોઈ માટે ખાસ રોકડ પુરસ્કારની જાહેરાત કરી હતી

- Advertisement -

જિમ્મી દરબારની વિસ્ફોટક બેટિંગ: ક્વાર્ટર ફાઇનલમાં ડીસી બાલાજીને હરાવી રિબડાએ જીત મેળવી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના આંગણે ખાસ ખબર ન્યૂઝ પેપર દ્વારા આયોજીત ’ખાસ ખબર કપ 2026’ રાત્રિપ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ હવે તેના નિર્ણાયક અને રોમાંચક તબક્કે પહોંચી ગઈ છે. માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલા 13મા દિવસે રમત પ્રેમીઓને ચોગ્ગા-છગ્ગાની હેલી જોવા મળી હતી. દિવસના સૌથી મહત્વના પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં આર.આર. રિબડાએ ડીસી બાલાજી જેવી મજબૂત ટીમને હરાવીને સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમનું બહુમાન મેળવ્યું હતું. ડીસી બાલાજીએ પ્રથમ બેટિંગ કરતા સિકંદર ભટ્ટી અને કૃષ્ણા પવારના પાવર-પેક પરફોર્મન્સની મદદથી 106 રન બનાવ્યા હતા, પરંતુ આર.આર. રિબડાના જિમી દરબારે તોફાની બેટિંગ કરી મેચને પોતાની તરફ ખેંચી લીધી હતી. ટુર્નામેન્ટમાં અન્ય પ્રી-ક્વાર્ટર મુકાબલા પણ એટલા જ રસાકસીભર્યા રહ્યા હતા. છ9 એ દર્શન-11 ને પરાસ્ત કરીને આગલા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે ડીસી બાલાજીએ શ્રી મુરલીધર ઇલેવન સામે 157 રનનો જંગી સ્કોર ખડકીને ક્વાર્ટર ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

- Advertisement -

મહેમાનોએ ખેલાડીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કર્યા

ટુર્નામેન્ટમાં દરેક પ્લેયર ઓફ ધ મેચને ખાસ ખબર, ઉમિયા મોબાઇલ, VNS પરફ્યુમ, આઇ.કે.સિલેકશન, એપ્ટસ ફાર્મા અને જાફર ટી તરફથી આકર્ષક ઇનામો આપવામાં આવ્યા

ટુર્નામેન્ટમાં હાજર મહાનુભાવોએ દરેક ખેલાડીઓની પ્રશંસા કરી

ટુર્નામેન્ટમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમાં સંજયસિંહ પરમાર, ચંદુભા જાડેજા, એજાજ મુલતાની (ઇમજુ રેડ ચીલી પાઉડર), અજયસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, પરેશભાઈ ચગ (નવરંગ એકેડમી અને અકિલા પરિવાર), પ્રતિપાલસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા (માખાવાડ), રઘુભા વાઘેલા, નિકુંજભાઈ પટેલ, યોગીભાઈ ડોડીયા, મનીષભાઇ અગ્રાવત, દેસરાજ ચૌહાણ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઓમદિપસિંહ ગોહિલ અને ક્ષત્રિય અગ્રણી હકુભા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સ્ટાર ખેલાડીઓને ઇનામો આપી સન્માનીત કર્યા હતા.‘ખાસ ખબર’ના ખઉ પરેશભાઈ ડોડિયા અને તેમની ટીમ રાજુ કીકાણી, રાજભા પરમાર, દિપકભાઈ સાપરીયા, લખનભાઈ સોમૈયા (ક.ઊં.સ્ટાર), રજની પટેલ (ડાયરેક્ટર ખાસ ખબર), સંજયસિંહ પરમાર, સમીર દોશી, ધર્મેશ જોશી, (ડાયરેક્ટર ખાસ ખબર), દિપક ચંદારાણા દ્વારા આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ સર્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના દિલિપસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ચેતનસિંહ ખવડ, જતીન માનસતા, જીણુભા, વિજય ગોહેલ, ગુલાબસિંહ જાડેજા, વલ્લભભાઇ સોરાણી, કુમારભાઇ ચૌહાણ, હિતેષભાઇ મહેતા, અમીનભાઇ રાજ્યગુરુ, કલપેશભાઇ દસાડીયા, શૈલેષભાઇ પરમાર, રાજેશભાઇ મજેઠીયા, પરીદીતસિંહ જાડેજા, અશોકભાઇ સૌમેયા, પુષ્પરાજસિંહ જાડેજા, સુધીરસિંહ જાડેજા, અતુલભાઇ કોઠારી, મનીષભાઇ તન્ના અને હિતેષભાઇ કારીયા સહિતના સભ્યો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.

ખેલાડીઓના ઐતિહાસિક પરર્ફોમન્સથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ, સ્ટેડિયમ રોમાંચથી ગૂંજી ઉઠ્યું

13મા દિવસના ચાર મેચના પરિણામ 

RAR રિબડા Vs ડીસી બાલાજી

પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ડીસી બાલાજીએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 106 રન બનાવ્યા હતા. ટીમ વતી કૃષ્ણા પવારે 32 રન અને સિકંદર ભટ્ટીએ આક્રમક રમત દાખવી હતી. જવાબમાં આર. આર. રિબડા તરફથી જિમી દરબારે વિસ્ફોટક ઇનિંગ રમીને ટીમને વિજયના દ્વાર સુધી પહોંચાડી હતી. જિમી દરબારને ’પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયા હતા. રિબડાના ઓનર શક્તિસિંહ જાડેજા દ્વારા અનિકેત ભોઈ માટે ખાસ રોકડ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી.

R9 Vs દર્શન-XI

પ્રી-ક્વાર્ટર મેચમાં દર્શન-XIએ પ્રથમ બેટિંગ કરતા સાગર રાજપૂતના શાનદાર 54 રન (અડધી સદી) ની મદદથી 98 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી R9ની શરૂઆત સારી રહી હતી. જયપાલસિંહ વાઘેલા (JD)એ 36 રન અને ધારદાર બોલિંગની મદદથી ટીમને રોમાંચક જીત અપાવી હતી. જયપાલસિંહને ’મેન ઓફ ધ મેચ’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

ડીસી બાલાજી Vs શ્રીમુરલીધર XI

ડીસી બાલાજીએ પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 10 ઓવરમાં 157 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. સિકંદર ભટ્ટીએ મેદાનની ચારેય બાજુ ફટકાબાજી કરી અડધી સદી ફટકારી હતી. જવાબમાં શ્રી મુરલીધર ઇલેવનના સુમિત સરવૈયાએ લડાયક બેટિંગ કરી હોવા છતાં ટીમ 34 રનથી હારી ગઈ હતી. સિકંદર ભટ્ટીને તેમની આક્રમક બેટિંગ માટે ’પ્લેયર ઓફ ધ મેચ’ અપાયો હતો.

RAR રિબડા Vs સનશાઈન સુરેન્દ્રનગર

સનશાઈન સુરેન્દ્રનગરની ટીમ પ્રથમ બેટિંગ કરતા માત્ર 56 રનમાં સમેટાઈ ગઈ હતી. આર.આર. રિબડાના બોલરોએ શિસ્તબદ્ધ બોલિંગ કરી વિરોધી ટીમને રન બનાવવા દીધા ન હતા. રિબડાએ આ લક્ષ્યાંક ખૂબ જ સરળતાથી પાર પાડીને પ્રી-ક્વાર્ટરમાં જીત મેળવી હતી.

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્થાનિક ચૂંટણીમાં મતદારોનો બદલાતો મૂડ: શિક્ષણ અને ટેકનોલોજી હવે મુખ્ય માપદંડ
Next Article JD ઓપ્ટિકલના લખનભાઇ સૌમેયાની અનોખી પહેલ: કેચ પકડનાર પ્રેક્ષક, બાળકોને ચશ્મા આપી પ્રોત્સાહિત કર્યાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગુજરાતરાજકોટ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?