By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    29 minutes ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    43 minutes ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 day ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    2 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
    2 minutes ago
    ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ
    50 minutes ago
    પોલીસ સોનમ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઇ ગઇ
    2 hours ago
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    1 day ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    1 day ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    2 days ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    3 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    5 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 day ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    3 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    4 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રેબીઝ, પાસ્તુર અને વેક્સિન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > રેબીઝ, પાસ્તુર અને વેક્સિન
Author

રેબીઝ, પાસ્તુર અને વેક્સિન

Khaskhabar Editor
Last updated: 2026/07/18 at 2:13 PM
Khaskhabar Editor 2 hours ago
Share
5 Min Read
SHARE

કાર્તિક મહેતા : કાર્તિકોલોજી

ઓગણીસમી સદીમાં અનેક પ્રયોગો થકી વિજ્ઞાનીઓએ શોધ્યું કે રોગો કોઇ ઝેરી હવાથી નહીં પણ સાવ ટચૂકડા જીવોથી થાય છે

- Advertisement -

ઋતુ બદલો થાય અર્થાત્ સિઝનલ ચેન્જ થાય એટલે નાનો મોટો રોગચાળો જોર પકડે છે.
અત્યારે સખત ગરમીમાંથી ચોમાસા તરફ ગમન થઈ રહ્યું છે એટલે ઠેર ઠેર શરદી ઉધરસ તાવના કેસિસ જોવા મળે છે.
“રોગના વાયરા” છે એવો શબ્દ આપણી ભાષામાં વાયરલ શબ્દનું દેશી કરણ છે. વાયરલનું લોકભાષામાં વાયરા કરી નાખ્યું છે…
પણ જૂના સમયમાં લોકો માનતા કે રોગો ખરેખર વાયરા એટલે કે હવાથી થાય છે. સીઝન ચેન્જ થાય એટલે હવા બદલે, હવાનું તાપમાન બદલે એટલે કથિત રીતે “ઝેરી હવા” લોકોમાં રોગ ફેલાવે એવું માનવામાં આવતું.
પરંતુ, ઓગણીસમી સદીમાં અનેક પ્રયોગો થકી વિજ્ઞાનીઓએ શોધ્યું કે રોગો કોઈ ઝેરી હવાથી નહીં પણ સાવ ટચૂકડા જીવોથી થાય છે.. એ જીવ એટલા સૂક્ષ્મ છે કે દેખાતા પણ નથી.
પશુઓ અને વનસ્પતિઓમાં આવેલ રોગોથી ગ્રસ્ત અંગોને માઈક્રોસ્કોપ નીચે તપાસતા વિજ્ઞાનીઓએ જાણયુ કે રોગગ્રસ્ત અંગમાં અમુક પ્રકારના જીવ વધારે હોય છે જે રોગનું કારણ છે.
આવો એક વિજ્ઞાની હતો લૂઈ પાસ્તુર.
ફ્રાંસનો લૂઈ પાસતુર હતો તો એક રસાયણ શાસ્ત્રી પણ એના ભાગ્યમાં રસાયણશાસ્ત્ર ને બદલે બીજા જ ક્ષેત્રમાં કીર્તિ કલદાર લખેલા હતા.
થયું એમ કે બિયર કે દૂધમાં આવતો આથો ઘણી વાર બગડી જતો જેને કારણે વ્યાપારીઓને ખૂબ નુકસાન જતું. પાસ્તુરે શોધી કાઢ્યું કે આથો ખરાબ થવા પાછળ બીજું કશું નહિ પણ અમુક સૂક્ષ્મ જીવો જવાબદાર છે. જો બિયરને થોડો ગરમ કરીને તરત ઠંડો પાડી દેવાય તો એ નુકસાનકારક સૂક્ષ્મ જીવો નાશ પામી શકે એમ હતું.
આથી એણે બિયરને થોડો ગરમ કરીને તરત ઠંડો પાડવાના પ્રયોગ આદર્યા. અને બિયરનો આથો બગડતો અટકાવ્યો.
પાસ્તુરે આવી રીતે જ દૂધને પણ અમુક તાપમાન સુધી ગરમ કરીને તરત ઠંડુ પાડવાની વિધિ વિકસાવી જેને કારણે દૂધનો સંગ્રહ શક્ય બન્યો, દૂધનો બગાડ અટક્યો.
આ ક્રિયાને પાસ્તુરના નામ પરથી કહેવાઈ: પાસ્તુરાઈઝેશન.
પાસ્તુર દ્રઢ રીતે માનતા કે રોગો સૂક્ષ્મ જીવોની અનિયંત્રિત વૃદ્ધિને કારણે થાય છે કોઈ ખરાબ હવા ને કારણે નહિ.
આ વાતને એણે અનેક પ્રયોગ કરીને સાબિત કરી.
આ જ ક્રમમાં પાસ્તુરે મરઘા ઉપર પ્રયોગ કર્યા. એમણે મરઘાને રોગોના જીવાણુ વાળું દ્રાવણ ઈન્જેકટ કર્યું અને સાબિત કરવા પ્રયાસ કર્યો કે આ મરઘા દ્રાવણમાં રોગકારક સૂક્ષ્મ જીવો હતા એને કારણે જ મરતા હતા.
પણ યોગાનુયોગ એમના સહાયકે મરઘાને થોડું જૂનું દ્રાવણ આપી દીધું.
આ દ્રાવણથી મરઘા બીમાર પડ્યા પણ મર્યા નહિ.
આ જોઈને પાસ્તુરને બહું નવાઈ લાગી. કેમકે જૂનું દ્રાવણ હતું એમાં નબળા બેક્ટેરિયા હતા. હવે ફરી એણે તાજુ દ્રાવણ બનાવીને એ જ મરઘાઓને આપ્યું.
થયું એવું કે આ મરઘા મર્યા જ નહિ!!
પાસ્તુરને છીંડું શોધતા લાધી પોળ જેવો ઘાટ થયો. એણે પછી આવા અનેક પ્રયોગ કર્યા.
છેવટે એણે શું કર્યું કે હડકવા માટે પ્રાણીઓ ઉપર પ્રયોગ શરૂ કર્યા.
એમણે સસલાઓમાં રેબીઝ એટલે કે હડકવાનો વાયરસ ઇન્જેક્ટ કરીને એ સસલાઓની કરોડ રજ્જુને અમુક દિવસો સુધી સૂકી હવામાં સૂકવી રાખી.
પછી આ કરોડરજ્જુના અંદર રહેલા વાયરસને મેળવવા માટે એણે એની અંદરના સ્નાયુને જંતુમુક્ત દ્રાવણમાં સારી રીતે મિશ્ર કર્યા.
આ મિશ્રણને જરા સ્વચ્છ કરીને એ હડકવા ગ્રસ્ત પ્રાણીઓને આપવામાં આવતા, જેના પ્રયોગ સફળ રહ્યા હતા.
હજી આ પ્રયોગ સફળ થયા ના થયા ત્યાં તો એક નવ વર્ષનો બાળક હડકાયા કૂતરાના બાઇટથી ઘવાયેલી અવસ્થામાં પાસ્તુર પાસે લાવવમાં આવ્યો.
પાસ્તુર પાસે કટોકટીની ક્ષ્ણ હતી કેમકે આ માણસના જીવનનો સવાલ હતો.
એના સહાયક ડોકટરે પસ્તુરને હિમ્મત બંધાવી અને આ ઈજાગ્રસ્ત મરણોનનમુખ છોકરાને પેલું સસલા વાળું દ્રાવણ આપવા સમજાવ્યા.
એ જોસેફ નામનાં નવ વર્ષના છોકરાને લગભગ ચૌદ ઇન્જેક્શન આપવામાં આવ્યા. (એનું પાસ્તુરે બનાવેલ સ્કેડ્યુલ ફ્રેન્ચ મ્યુઝિયમમાં આજે પણ છે )
જોસેફ હડકવા મુક્ત થયોને હમણાં છઠ્ઠી જુલાઈએ એકસો એકતાલિસ વર્ષ થયા !!
આ સફળતાએ પાસ્તુર ને એના સમકાલીન લોકોથી ખૂબ ઊંચે મૂકી દીધો..
પાસ્તુરને પાસ્તુર ઇન્સ્ટિટ્યૂટ ખોલી આપવામાં આવી. ભારતમાં પણ હડકવા ગ્રસ્ત લોકો માટે હિમાચલ પ્રદેશમાં પસ્તુર ઇન્સ્ટિટ્યૂટ છેક ઇસ 1900માં ખોલવામાં આવ્યું હતું.
આજે તો પાસ્તુરની પદ્ધતિથી વેક્સિન નથી બનતી પણ સિદ્ધાંત એ જ છે.
છતાં પાસ્તુર એક પ્રશ્નનો જવાબ કદી આપી શક્યા નહિ : જો રોગ જીવાણુઓ થી થાય તો જીવાણુ અમુક સમયે જ કેમ એક્ટિવ થાય છે??
આખી આધુનિક ચિકિત્સા પદ્ધતિ પાસ્તુર ની કીધેલી વાત ઉપર રચાયેલી છે અને ઊભી છે.
છતાં ઘણા પ્રશ્નો અનુત્તર છે.
એ પ્રશ્નોના ઉત્તર મેળવવા એ જ વિજ્ઞાન છે.

You Might Also Like

ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર

ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા

ડેથ વેલી- કેલીફોર્નીયા

ચિપ ક્રાંતિ : ઘરઆંગણે હવે સેમિકન્ડક્ટર

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ પીસીબીનું વેપન કાર્ટેલ વીક : છ દિવસમાં શસ્ત્રોના 14 સૌદાગરની ધરપકડ
Next Article ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર
ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા
ડેથ વેલી- કેલીફોર્નીયા
હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
ચિપ ક્રાંતિ : ઘરઆંગણે હવે સેમિકન્ડક્ટર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
Author

ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
Author

ડેથ વેલી- કેલીફોર્નીયા

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?