By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 hour ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    53 minutes ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    57 minutes ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 hour ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
રાષ્ટ્રીય

લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક

Khaskhabar Editor
Last updated: 2026/08/07 at 12:10 PM
Khaskhabar Editor 1 month ago
Share
3 Min Read
SHARE

1 જાન્યુઆરી 2027થી લાગુ થશે નવા નિયમો

એજન્ટોની ગેરવર્તણૂક બદલ બૅંકોએ ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે

- Advertisement -

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ લોન વસૂલાત અને રિકવરી એજન્ટોની મનમાની પર લગામ લગાવવા માટે અત્યાર સુધીની સૌથી કડક માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નવા નિયમો ૧ જાન્યુઆરી, ૨૦૨૭થી દેશની તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે ફરજિયાતપણે લાગું થઈ જશે. આરબીઆઈએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ધિરાણ પૂરું પાડનાર બેંકો કે તેમની એજન્સીઓ લોન વસૂલાતના નામે ગ્રાહકોના આત્મસન્માન, ગોપનીયતા કે માનવતા સાથે કોઈ સમજૂતી કરી શકશે નહીં. જો એજન્ટો દ્વારા કાયદાનું ઉલ્લંઘન કે ગેરવર્તણૂક કરવામાં આવશે તો તેની સીધી જવાબદારી બેંકની રહેશે અને તેના બદલ પીડિત ગ્રાહકને બેંકે આર્થિક વળતર પણ ચૂકવવું પડશે.

નવા ફ્રેમવર્ક હેઠળ આરબીઆઈએ બેંકો દ્વારા વાપરવામાં આવતી ડિજિટલ કે ટેકનોલોજી આધારિત કાર્યવાહી પર મોટો અંકુશ મૂક્યો છે. જો કોઈ વ્યકિત પર્સનલ, હોમ કે વ્હીકલ લોનના હપ્તા એજન્ટોની ગેરવર્તણૂક રોકવા માટે બેંકોએ હવે તમામ રિકવરી કોલ્સનું રેકોર્ડિંગ રાખવું પડશે અને તેને 6 મહિના સુધી સાચવી રાખવું પડશે (EMI) ચૂકવવામાં નિષ્ફળ જાય, તો પણ બેંક વસૂલાત માટે ગ્રાહકનો મોબાઈલ, ટેબ્લેટ કે લેપટોપ બંધ અથવા બ્લોક કરી શકશે નહીં. આ પગલું માત્ર એવા જ કિસ્સામાં ભરી શકાશે જેમાં તે ચોક્કસ ગેજેટ ખરીદવા માટે જ તે જ બેંકમાંથી લોન લીધી હોય. જોકે, તેમાં પણ બેંકે એકસામટો ફોન બંધ કરવાને બદલે તબક્કાવાર પ્રક્રિયા અપનાવવી પડશે અને કોઈપણ સંજોગોમાં ઇનકમિંગ કોલ્સ, એસએમએસ તથા ઇમરજન્સી SOS જેવી અતિ આવશ્યક સુવિધાઓ બંધ કરી શકાશે નહીં.

હવેથી રિકવરી એજન્ટો ગ્રાહકને મનફાવે ત્યારે ફોન કે મુલાકાત કરીને હેરાન કરી શકશે નહીં. એજન્ટો માત્ર સવારે ૮:૦૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમિયાન જ ગ્રાહકનો સંપર્ક કરી શકશે, અને જો ગ્રાહકે વાતચીત માટે કોઈ ચોક્કસ સમય કે સ્થળ પસંદ કર્યું હોય તો તેનું સન્માન કરવું પડશે. પરિવારમાં કોઈનું અવસાન થવું, હોસ્પિટલની ઈમરજન્સી, લગ્ન જેવા પ્રસંગો કે કોઈ આપત્તિ વખતે ગ્રાહકને કોલ કે વિઝિટ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, ઘરે પ્રથમ વખત એજન્ટ મોકલતા પહેલાં બેંકે ગ્રાહકને ઓછામાં ઓછા ૨૪ કલાક (એક દિવસ) પહેલાં એજન્સી અને એજન્ટની વિગતો સાથે લેખિત કે ડિજિટલ જાણ કરવી પણ ફરજિયાત રહેશે.

- Advertisement -

એજન્ટોની ગેરવર્તણૂક રોકવા માટે બેંકોએ હવે તમામ રિકવરી કોલ્સનું રેસ્કોડિંગ સાખવું પડશે અને તેને ઓછામાં ઓછા ૬ સુધી સાચવી રાખવું પડશે. એજન્ટો દ્વારા અસભ્ય ભાષાનો ઉપયોગ, સોશિયલ મીડિયા પર ગ્રાહકને બદનામ કરવો, મિત્રો કે સંબંધીઓને ફોન કરીને માનસિક ત્રાસ આપવો કે અજાણ્યા નંબર પરથી ધમકીઓ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એજન્ટોએ ગ્રાહકની મુલાકાત વખતે પોતાનું આઈડી કાર્ડ અને બેંકનો સત્તાવાર પત્ર સાથે રાખવો પડશે. તમામ બેંકોએ ગ્રાહકોની ફરિયાદોના ત્વરિત ઉકેલ માટે એક અલગ ગ્રીવન્સ રેડ્રેસલ સિસ્ટમ ઊભી કરવી પડશે, જેથી ગ્રાહકો આવી પરેશાની સામે સીધી બેંકમાં જ ફરિયાદ નોંધાવી શકે.

You Might Also Like

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પિતાના મૃત્યુ સાથે સંબંધોની હત્યા ! : 3 દીકરીના પિતા છતાં અંતિમ વિદાયમાં એક પણ ન આવી
Next Article ગુજરાતમાં 1607 કરોડના ઇ-ચલણ દંડ વસૂલવાનો બાકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
રાષ્ટ્રીય

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?