By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    10 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    9 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    10 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    10 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    10 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    11 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્તનપાન કરાવતી માતાઓ માટે આહાર..!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સ્તનપાન કરાવતી માતાઓ માટે આહાર..!
Authorલાઇફ સ્ટાઇલ

સ્તનપાન કરાવતી માતાઓ માટે આહાર..!

Khaskhabar Editor
Last updated: 2022/06/01 at 2:33 PM
Khaskhabar Editor 6 years ago
Share
5 Min Read
SHARE

દરેક જન્મેલા બાળક માટે માતાનું દૂધ એ સંપુણઁ આહાર છે શિશુનો જન્મના પ્રથમ 6 મહિના સુધી સ્તનપાનનું મહત્વ વિશેષ હોય છે.

માતાનું દૂધ એ બાળકની રોગપ્રતિકારક શક્તિના નિર્માણમાં ખુબ મદદરૂપ છે.સ્તનપાન કરાવતી માતાએ પોતાના આહારમાં યોગ્ય ખોરાકની પસંદગી કરવી ખુબ જરૂરી છે.યોગ્ય આહારના પાલન થી ધાવણની કવોલિટી અને ક્વોન્ટિટીમાં સુધારો થાય છે.અને બાળકને જે દૂધ મળે છે તે બધા યોગ્ય પોષકતત્ત્વથી ભરેલું છે.

1 દરેક સ્તનપાન કરાવતી માટે પોતાના હારમાં વધારાની 500kclની જરૂર હોય છે.

Contents
દરેક જન્મેલા બાળક માટે માતાનું દૂધ એ સંપુણઁ આહાર છે શિશુનો જન્મના પ્રથમ 6 મહિના સુધી સ્તનપાનનું મહત્વ વિશેષ હોય છે.માતાનું દૂધ એ બાળકની રોગપ્રતિકારક શક્તિના નિર્માણમાં ખુબ મદદરૂપ છે.સ્તનપાન કરાવતી માતાએ પોતાના આહારમાં યોગ્ય ખોરાકની પસંદગી કરવી ખુબ જરૂરી છે.યોગ્ય આહારના પાલન થી ધાવણની કવોલિટી અને ક્વોન્ટિટીમાં સુધારો થાય છે.અને બાળકને જે દૂધ મળે છે તે બધા યોગ્ય પોષકતત્ત્વથી ભરેલું છે.Let your food made your medicine stay always happy & cheerfall

2 DHA [ડેક્સાએકસેનેનોઇડ એસિડ] એ મગજના વિકાસ માટે બાળકો માટે જરૂરી ઓમેગા-3 ફેટી એસિડ છે. બાળકની નર્વસ સિસ્ટમ,ત્વચા અને આંખોના વિકાસ માટે ઓમેગા-3 ફેટ DHA મહત્વપૂર્ણ છે.દરેક સ્તનપાન કરાવતી માતાઓએ 250 થી 375 મિલીગ્રામ ઓમેગા-3 લેવું જોઈએ.

- Advertisement -

3 Liquids [પ્રવાહી]
સ્તનપાન કરાવતી માટે પૂરતા પ્રવાહી પીવા જોઈએ.કારણકે તે દૂધ ઉત્પાદનમાં મદદ કરે છે.જો પૂરતા પ્રમાણમાં પ્રવાહી ન લેવામાં આવે તો ડીહાઇડ્રેશન અને દૂધનો પુરવઠો ઓછો થઇ શકે છે.
1] પાણી 2] નાળિયેર પાણી 3] વેજિટેબલ સૂપ 4] રાગી કાંજી 5] છાસ 6] દૂધ 7] ફળોના જ્યુશ વગેરે સ્તનપાન કરાવતી માતા માટે સારા વિકલ્પ છે.

4] મેથીના દાણા
મેથી એ સ્તનપાન કરાવતી માતાઓને વર્ષો થી અપાય છે.મેથી એ દૂધની સપ્લાય વધારવા માટે આયંત ઉપયોગી છે.સાથે – સાથે તેમાં રહેલું ઓમેગા-3 એ બાળકના બ્રેઈન ડેવલોપમેન્ટ માટે ઉપયોગી છે.લીલી મેથી વિટામિન B,કેલ્શિયમ,બીટા-કેરોટીન અને આર્યનનો પણ સારો સ્ત્રોત છે.

5]વરિયાળી
તે દૂધની કવોલિટી અને ક્વોન્ટિટી બનેમાં સુધારો કરે છે. તથા તે બાળક અને માતાને ગેસ અને અપચા જેવી તકલીફોથી દૂર રાખે છે.

- Advertisement -

6] લસણ
લસણ એ ઇમ્યુનીટી બુસ્ટીંગ ફૂડ તરીકે જાણીતું છે.તે બાળકના હાર્ટ માટે ખુબ મહત્વનું છે.આ ઉપરાંત લસણ એ માતાના દૂધની સુગંધ અને ટેસ્ટ બનેમાં સારી અસર કરે છે.

7] પપૈયું
દૂધના ઉત્પાદનમાં વધારો કરવા માટે પણ પપૈયા એ કુદરતી રીતે જ કામ કરે છે. આ ઉપરાંત પપૈયામાં હિલીગ કરવાના ગુણો પણ રહેલા છે.

8] ગાજર\બીટ\શક્કરિયા
ગાજર અને બીટ એ માતાના દૂધમાં વધારો કરવા માટે ખુબ અગત્યના છે આ ઉપરાંત તેમાં રહેલું વિટામિન-એ દૂધની કવોલિટી ને બધારે ગુણવતા યુક્ત બનાવે છે.

9] તુલસી
સ્તનપાન કરાવતી માતા દ્વારા પવિત્ર તુલસીનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે તે દૂધ ઉત્પાદનમાં સહાયક છે તથા તે સારી ભૂખ લાગવા માટે તથા આંતરડા માટે ખુબ ઉપયોગી છે તેના ઉપયોગ થી માતા તથા બાળક શરદી-ઉધરસ જેવી બીમારીથી દૂર રહે છે.

10] ઓટમીલ
સ્તનપાન કરાવતી માતાઓએ તેમના આહારમાં ઓટ્સનો સમાવેશ કરવો જોઈએ જે પચવામાં ખુબ હળવા હોય છે તથા મિલ્ક પ્રોડશનને વધારવા માટે ઉપયોગી છે.

11] જીરું\અજમો\અળસી
જીરું એ પાચનતંત્ર માટે આ ઉપરાંત જીરું અને અજમો એ કબજિયાત,એસીડીટી જેવા પેટના દર્દો માટે ખુબ ઉપયોગી છે તે વિટામીન અને કેલ્શિયમ થી ભરપૂર હોય છે આખી રાત પલાળેલું જીરું એ સ્તનપાન કરાવતી માતા માટે ખુબ ઉપયોગી છે

12] તલ
તલ એ કેલ્શિયમનો મુખ્ય સ્ત્રોત છે તે બાળકના ગ્રોથ માટે ખુબ મહત્વનું છે ડિલિવરી પછી માતાની રિકવરી માટે પણ ખુબ ઉપયોગી છે

13] જવ
જવ એ દૂધમાં વધારો કરે છે.અને હાઈડ્રેટેડ રાખે છે.

14] સત્તાવરી\ખસખસ
સતાવરી એ ફાઈબર થી ભરપૂર ખોરાક છે.
તે વિટામિન A અને K નો મહત્વપૂર્ણ સોર્સ છે.
તે સારા દૂધ માટે સ્તનપાન કરાવતી માત્રા માટે દવા સમાન છે.

15] જરદાળુ \ બ્રાઉનરાઇસ
જરદાળુ એ બ્રાઉનરાઇસ એ હોર્મોન બેલેન્સ કરવા માટે ખુબ ઉપયોગી છે ડીલેવરી પછી માતા માટે તે એનર્જી આપતો મહત્વનો ખોરાક છે.

16] સુવાદાણા
સુવાદાણા એ મેગ્નેસિયમ,આર્યન અને કેલ્શિયમ થી ભરપૂર હોય છે જે દરેક સ્તનપાન કરાવતી માતા આઈડીયલ ખોરાક છે.

17] લીલીભાજી\સરગવો\મોરિંગા
આ દરેક વેજીટેબલ એ એન્ટીઓકસીડેંટ થી ભરપૂર હોય છે તે માતા બાળક માટે ખુબ ઉપયોગી છે.

18] ચણા

ચણા એ માતા તથા બાળકનું સુપરફૂડ છે.તે પ્રોટીન અને ફાઈબર થી ભરપૂર હોય છે.તેમાં રહેલું કેલ્શિયમ એ દૂધની ક્વોન્ટિટી વધારવા માટે ઉપયોગી છે.

19] મસૂર દાળ
20] ટોફુ
21] તરબુચ
22] મીઠો લીમડો
આ દરેક ખોરાક ધાત્રી માતાઓ માટે ઉત્તમ આહાર છે

શાંત ચિતે સ્તનપાન કરાવવું એ દરેક માતા માટે સૌથી અગત્યની બાબત છે.

આ ઉપરાંત સ્તનપાન કરાવતી માતાએ ભય,ચિંતા,ઉચાટ વગર ખુબ જ પ્રસન્નતા પૂર્વક સ્તનપાન કરાવવું.

Let your food made your medicine stay always happy & cheerfall

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બિયર, વ્હીસ્કી, વાઈન, વોડકા અને રમ, શું ઠંડુ સારું, કોની તાસિર ગરમ ?
Next Article વીગન : માનવીએ શરુ કરેલ સંવેદનાની સફરનું પરિણામ સફળ બની શકશે ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?