By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    15 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    15 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશ્વ હિંદૂ પરિષદની મહોત્સવ સમીતી દ્વારા જન્માષ્ટમી ભવ્ય શોભાયાત્રાની તૈયારી શરૂ : માર્ગદર્શક સમીતીની બેઠક યોજાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિશ્વ હિંદૂ પરિષદની મહોત્સવ સમીતી દ્વારા જન્માષ્ટમી ભવ્ય શોભાયાત્રાની તૈયારી શરૂ : માર્ગદર્શક સમીતીની બેઠક યોજાઇ
રાજકોટ

વિશ્વ હિંદૂ પરિષદની મહોત્સવ સમીતી દ્વારા જન્માષ્ટમી ભવ્ય શોભાયાત્રાની તૈયારી શરૂ : માર્ગદર્શક સમીતીની બેઠક યોજાઇ

Khaskhabar Editor
Last updated: 2026/08/03 at 2:52 PM
Khaskhabar Editor 2 months ago
Share
4 Min Read
SHARE

૪૧ વર્ષોથી શોભાયાત્રા યોજાઇ છે આ વર્ષે ૪ સપ્ટેમ્બરે ભવ્ય શોભાયાત્રા રાજકોટના માર્ગો પર નિકળશે : માવજીભાઇ ડોડીયા

શોભાયાત્રા માટે બેઠક યોજાઇ, વિવિધ પારંપરીક, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો અંગે ચર્ચા કરાઇ

- Advertisement -

નાના મોટા ટ્રક અને અન્ય વાહનોની સંપૂર્ણપણે વ્યવસ્થા હસુભાઈ ભગદેવ અને શાંતુંભાઈ રૂપારેલીયા દ્વારા કરવામાં આવશે

શોભાયાત્રા સાથે ગોપી કિશન સ્પર્ધા, ભવ્ય લોક ડાયરો, કાન ગોપી રાસ મંડળ દ્વારા સંસ્ક્રુતીક કાર્યક્રમો યોજાશે

વિશ્વ હિન્દુ પરિષદનો સ્થાપના દિવસ જન્માષ્ટમીએ હોવાથી દેશભરમા કાર્યકર્તાઓ દ્વારા ખુબ જ ઉત્સાહભેર ઉજવવામા આવે છે અને આ ઉત્સવ દ્વારા સમાજના તમામ વર્ગોના લોકોને સાથે જોડવાનો નમ્ર પ્રયાસ કરવામા આવે છે. જન્માષ્ટમી એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ અધર્મ પર ધર્મની અને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતા દ્વારા દુનિયાને કર્મયોગ અને નિષ્કામ ભક્તિનો સંદેશ આપ્યો છે, જે આજે પણ સમસ્ત માનવજાતને સાચો રાહ બતાવે છે.

- Advertisement -

વિશ્વ હિંદુ પરિષદ – રાજકોટ મહાનગર દ્વારા તાજેતરમા જન્માષ્ટમી મહોસ્તવની પૂર્વ તૈયારીઓ માટે પ્રાંત કાર્યાલયે બેઠક યોજવામા આવી હતી. જેમા સમગ્ર શહેરમાં ભક્તિ અને ઉત્સાહનો મહોલ સર્જવા તેમજ મહોત્સવને સફળ બનાવવા માટે વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા જન્માષ્ટમી મહોત્સવ માર્ગદર્શક સમિતિની રચના કરવામાં આવી છે. માર્ગદર્શક સમિતિમાં માવજીભાઈ ડોડિયા, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઇ ગોવાણી, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઇ મકવાણા વગેરેની વરણી કરવામાં આવી છે. રાજકોટમા છેલ્લા ૪૧ વર્ષોથી જન્માષ્ટમી શોભાયાત્રાનુ આયોજન કરવામા આવે છે તેમ આ વર્ષે પણ ૪ સપ્ટેમ્બરના રોજ “શ્રી ક્રુષ્ણ કનૈયા લાલ કી જય” ના જય ઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા રાજકોટના ઐતીહાસીક માર્ગો પર નિકળશે તેમ માર્ગદર્શક સમીતીના માવજીભાઇ ડોડીયાએ જણાવ્યુ હતુ. “જન્માષ્ટમી મહોત્સવ સમીતી – ૨૦૨૬” ની રુપરેખા અને નિમણુકો આગામી બેઠકમા કરવામા આવશે તેમ નરેંદ્રભાઇ દવે એ જણાવ્યુ હતુ. ઉપરાંત સમીતી ભુપતભાઇ ગોવાણી અને વનરાજભાઇ ગરૈયાના કહેવા મુજબ દર વર્ષની જેમ શોભાયાત્રા, ગોપી કિશન સ્પર્ધા, ભવ્ય લોક ડાયરો, કાન ગોપી રાસ મંડળ દ્વારા સંસ્ક્રુતીક કાર્યક્રમો ઉપરાંત અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામા આવશે. અનેક વિધ આયોજનો દ્વારા સમાજના તમામ વર્ગના લોકો, સંતો, મહંતો, ધર્માચાર્યો, ઉપરાંત ધાર્મીક, સામાજીક, શૈક્ષણીક અને વ્યવસાયીક સંગઠનો અને સેવાકીય મંડળો ઉપરાંત શહેરના જન જન ને તમામ આયોજનોમા જોડવાના પ્રયાસો કરવામા આવશે તેમ માર્ગદર્શક સમીતીના તમામ સભ્યો દ્વારા જણાવવામાં આવ્યુ હતુ. આ તકે શાંતુંભાઈ રૂપારેલીયા અને હસુભાઈ ભગદેવએ ફ્લોટ્સ માટે નાના મોટા ટ્રક અને અન્ય વાહનો જેટલા જોઈ તેની સંપૂર્ણપણે વ્યવસ્થા કરી આપવાની ખાત્રી આપી હતી.

માર્ગદર્શક સમીતીના હસુભાઇ ચંદારાણા અને અશોકભાઇ મકવાણાએ વધુમા જણાવ્યુ હતુ કે જન્માષ્ટમી મહોત્સવ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ ભાવિ પેઢીઓને સંસ્કાર આપતો, સમાજમાં એકતા અને બંધુત્વ પેદા કરતો ઉત્સવ છે. આથી, મહોત્સવને વધુ ઉજ્જવળ બનાવવા માટે સમાજના તમામ વર્ગોના પ્રતિનિધિઓની સક્રિય યોગદાન અને સહકારથી તમામ આયોજનો યોજવામા આવશે. જન્માષ્ટમી મહોત્સવમાં ભાવિકો માટે આરતી, ભજન, સંતોનો આશીર્વાદ, કથા, મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવશે. આ તમામ કાર્યક્રમો ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓના સ્મરણથી જીવનમાં સદગુણો અને સકારાત્મકતા પ્રેરણા આપે તે હેતુથી આયોજન આવનાર છે તેમ સમીતીના નિતિશભાઇ કથીરીયાએ જણાવ્યુ હતુ. વિશ્વ હિંદુ પરિષદ રાજકોટ મહાનગર દ્વારા મહોત્સવને સફળ બનાવવા માટે માર્ગદર્શન સમિતિના આગેવાનોનો અમૂલ્ય સહકાર અને માર્ગદર્શન પ્રાપ્ત થશે તેવા વિશ્વાસ સાથે જન્માષ્ટમીની શોભાયાત્રા પણ ભવ્ય અને ઐતીહાસીક રહેશે અને શહેરના સૌ ધર્મપ્રેમી ભાવિકોને આ જન્માષ્ટમી મહોત્સવ નિમિતે યોજાતા તમામ કાર્યક્રમોમાં પરિવાર સાથે પધારવા આને જોડાવા માટે માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે.

You Might Also Like

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

રાજકોટના વોર્ડ નં. ૭માં એલ.આઈ.સી. અને જનકલ્યાણ સોસાયટીમાં ડી.આઈ. પાઈપલાઈનનું ખાતમુહૂર્ત

ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
Next Article અમદાવાદના મનપસંદ કલબમાં હાઇપ્રોફાઇલ જુગારધામ પર SMC ત્રાટકી, 20-20 કલાકથી રેડ ચાલું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

વ્રજધામનો અલૌકિક અનુભવ : વ્રજરજની રમણરેતી પર વૈષ્ણવો ખુલ્લા પગે રાસ લેશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

19 વર્ષથી મંજૂર ઓટો ક્રોસચેક મશીન અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની નિમણૂકની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?