By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    1 day ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    3 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    3 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    1 day ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    1 day ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    2 days ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    2 days ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દ્વારકા પોલીસ દ્વારા કરાયેલી કામગીરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દ્વારકા પોલીસ દ્વારા કરાયેલી કામગીરી
રાજકોટ

રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દ્વારકા પોલીસ દ્વારા કરાયેલી કામગીરી

Khaskhabar Editor
Last updated: 2025/03/22 at 6:04 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

અસામાજિક તત્વો ઉપર કરેલ અન્ય કામગીરી:
દેવભુમી દ્રારકા જિલ્લામાં જુ.ધા. કલમ 4,5 મુજબ કેસ-1, પ્રોહિ કેસ-4, એમ.વી.એકટ 207-5 કરેલ છે.
જામનગર જિલ્લામાં એમ.વી.એક્ટ કલમ 207 મુજબ વાહનો ડિટેઇન-75, પ્રોહીબિશન અંગેના કેસો-147, ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસો-8 કરેલ છે.
મોરબી જિલ્લામાં પ્રોહિ કેસ-3, ઇગજ-223 આરોપી-4 ચેક કરેલ છે.
રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ભાડુઆત જાહેરનામા ભંગ-20, શરતી જામીન રદ્દ કરવા કોર્ટમાં 7 રિપોર્ટ કરેલ છે. ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કુલ-86 ચેક કરેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં એમ.વી.એકટ એન.સી.હેઠળ કેસો-146 તેમજ દંડ-રૂ.64,700/- કરવામાં આવેલ છે.

રાજકોટના પાંચ જિલ્લાઓમાં અસામાજિક ગુંડા તત્વોની યાદી:
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં અસામાજીક ગુંડા તત્વોની કુલ 2267 ઇસમોની યાદી તૈયાર કરવામાં આવેલ છે જેની વિગત વાર માહિતી આ નીચે મુજબ છે.

- Advertisement -

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ ગુનેગારો
ઉપર ધોંસ
રાજ્ય પોલીસવડાના હુકમ બાદ છેલ્લા ચાર દિવસમાં અસામાજિક તત્વો ઉપર બોલાવેલી ધોંસ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ તથા વહિવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી થાય તે અન્વયે 100 કલાકના એજન્ડા અન્વયે રાજકોટ રેન્જ હસ્તકના રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર તથા દેવભુમી દ્વારકા જિલ્લા વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલ અને આવા અસામાજીક તત્વો વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જ વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં કરવામાં આવેલ કામગીરી આ નીચે મુજબ છે.

- Advertisement -
અસામાજિક ગુંડા તત્વો ઉપર લીધેલી અટકાયતી પગલા:
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં અસામાજીક ગુંડા તત્વો અનુસંધાને તૈયાર કરવામાં આવેલ યાદી પૈકી  કુલ- 64 ઇસમો ઉપર પાસા અને કુલ- 87 ઇસમો ઉપર હદપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવેલ છે અને કુલ-378 ઇસમો ઉપર અટકાયતી પગલાઓ લેવામાં આવેલ છે તેમજ ૠઙ અભિ-ં135 ના 12 કેસો કરવામાં આવેલ છે જેની વિગતવાર માહિતી આ નીચે મુજબ છે.
ક્રમ એકમનું નામ પાસા હદપારી અટકાયતી પગલા
1 દ્વારકા 0 1 9
2 જામનગર 29 31 148
3 મોરબી 12 12 112
4 રાજકોટ ગ્રામ્ય 9 36 109
5 સુરેન્દ્રનગર 14 7 0
કુલ 6487378

પાંચ જિલ્લાઓમાં ગેરકાયદે વિજ જોડાણ ઉપર કરેલી કાર્યવાહી:
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં અસામાજીક ગુંડા તત્વો દ્રારા પોતાના રહેણાંક મકાનોમાં ગેરકાયદે વિજ જોડાણ કરી ચોરી કરવામાં આવતી હોય તેવા ઇસમો વિરુદ્ધ વિજળી વિભાગ સાથે સંકલનમાં રહી કુલ 553 ઇસમોના રહેણાંક મકાન ઉપર ચેકીંગ દરમિયાન કુલ 378 ઇસમોના વિજ કનેકશનમાં ગેરરીતી ઝડપાતા તેઓના વિજ કનેકશન કાપી રૂ.2,66 કરોડનો દંડ ફટકારવામા આવેલ છે તેમજ જામનગરમાં 60 કેસો તથા રાજકોટ ગ્રામ્યમાં ર એન.સી. કેસો દાખલ કરવામાં આવેલ છે.

ક્રમ એકમનું નામ સંકલન કનેકશન દંડ
1 દ્વારકા 4 51 51,75,000
2 જામનગર 269 129 1,00,80,644
3 મોરબી 27 30 22,38,634
4 રાજકોટ ગ્રામ્ય 211 61 33,53,762
5 સુરેન્દ્રનગર 42 107 57,74,542

પાંચ જિલ્લાંઓમાંં ગેરકાયદે બાંધકામ ઉપર કરેલી કાર્યવાહી :
રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં અસામાજીક ગુંડા તત્વો દ્રારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોય તેવા કુલ-277 અસામાજીક ગુંડા તત્વોની મિલ્કતોની ચકાસણી કરવામા આવેલ જેમાં વહિવટી તંત્ર સાથે સંકલનમાં રહી કુલ 19 ઇસમોના બાંધકામ ગેરકાયદેસર જણાતા બાંધકામ તોડી પાડી તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જેની વિગતવાર માહિતી આ ઉપર મુજબ છે.

ગેરકાયદેસર ખાણ ખનીજ કરતા ઇસમો પર કરેલી કાર્યવાહી:
રાજકોટ રેન્જ હસ્તકના જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખાણ ખનીજ કરતા કુલ – 12 અસામાજીક ગુંડા તત્વોની ચકાસણી કરી કુલ- 5 ઇસમો વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગ સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ક્રમ એકમનું નામ સંકલન અમલવારી
1 દ્વારકા 0 0
2 જામનગર 136 5
3 મોરબી 25 10
4 રાજકોટ ગ્રામ્ય 115 3
5 સુરેન્દ્રનગર 1 1
કુલ 27719
કુલ 553 378 2,66,22,582

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

TAGGED: Dwarka Police, Rajkot, SURENDRANAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઈઝરાયલનો ગાઝાપટ્ટીમાં મોડી રાતે બેફામ બૉમ્બમારો, 85 લોકોનાં મોત
Next Article ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી બંધુની રોકડ અને દાગીનાં મળી 21 લાખની મત્તા લઈ ભત્રીજો ફરાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?