By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    3 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    4 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    4 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    3 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    3 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    3 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    3 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    4 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોઇપણ મહાપુરૂષ દેશથી મોટો હોઇ શકે નહીં : લોકતંત્રમાં પ્રજા જ રાજા : RSS વડા મોહન ભાગવત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કોઇપણ મહાપુરૂષ દેશથી મોટો હોઇ શકે નહીં : લોકતંત્રમાં પ્રજા જ રાજા : RSS વડા મોહન ભાગવત
ખાસ-ખબરરાષ્ટ્રીય

કોઇપણ મહાપુરૂષ દેશથી મોટો હોઇ શકે નહીં : લોકતંત્રમાં પ્રજા જ રાજા : RSS વડા મોહન ભાગવત

Khaskhabar Editor
Last updated: 2023/04/15 at 1:03 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

-ડો.આંબેડકર જયંતીએ અમદાવાદમાં સમાજ શકિત સંગમ કાર્યક્રમમાં સંઘવડાનું 15 હજારથી વધુ સ્વયંસેવકોને સંબોધન

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે પ્રથમ વખત હેટ સ્પીચ અંગે આડકતરી સલાહ આપતા બધા દેશવાસીઓ પ્રત્યે મનમાં સદભાવના રાખવા અને કટુભાષાનો પ્રયોગ ન કરવો સંઘના સ્વયંસેવકોને ખાસ શીખ આપી હતી તથા એ પણ જણાવ્યું કે વિશ્વમાં તમામ પ્રકારના શાસન અને વિચારધારાના પ્રયોગો થયા છે પરંતુ તેમાં દરેકમાં કંઇને કંઇ ક્ષતિ આવી છે તેથી તેમાં તમામ પ્રયોગોથી થાકેલી દુનિયા હવે ભારત નજર કરે છે. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી 2024ની લોકસભા ચૂંટણી પૂર્વેના એક સૌથી મોટા આયોજનમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના વડા મોહન ભાગવતની ઉપસ્થિતમાં ગઇકાલે આંબેડકર જયંતીએ સમાજ શકિત સંગમ કાર્યક્રમમાં હજારો સ્વયંસેવકોને સંબોધન કર્યુ હતું.

- Advertisement -

સંઘવડાએ જણાવ્યું કે જ્ઞાતિ, જાતિના ભેદભાવને દુર કરી દેશને આગળ લઇ જવા માટે સબળ અને શકિતશાળી સમાજની જરૂર છે તેમણે ફરી એક વખત ભારતીયોના ડીએનએ એકસમાન હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યુ કે ભારતમાં વિશ્વગુરૂ બનવાની શકિત ધરાવે છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં 15 હજારથી વધુ સ્વયંસેવકોના સંબોધન સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા મંત્રીમંડળના સભ્યો પણ હાજર હતા. ભાગવતે કહ્યું કે દેશ ફકત ભુગોળ નથી આપણે ભારતને પ્રાંત અને જાતિમાં બતાવીએ છીએ આ વિવિધતા એ આપણી સંસ્કૃતિ બની રહેવી જોઇએ તે આપણી ચિંતા બની ગઇ છે સૌપ્રથમ એ ભેદભાવને દુર કરવાની જરૂર છે. ભાગવતે એમ પણ કહ્યું કે દેશમાં પશ્ચીમ અને ઉતર સીમા પર સંકટ છે

આપણે નિશ્ચીતતાથી સુઇ શકીએ તેટલા સુરક્ષીત પણ નથી અને આપણા માટે સૈન્યના જવાનોએ જાગવું પડે છે. દેશની કીર્તિને લાંછન લગાડવાનું કામ કેટલી શકિતઓ કરી રહી છે તો બીજી તરફ દેશની જનતામાં દેશભકિતનો સંચાર થવા લાગ્યો છે. પરંતુ આપણે ઘણુ આગળ વધવાનું છે. ગરીબી હજુ હટી નથી. દુનિયામાં જે રીતે પરિસ્થિતિ બની રહી છે તેમાં સાનુકુળ થવું પડશે. સંઘ અને સમાજની વાત કરતા ડો.ભાગવતે કહ્યું કે કોઇ એક પાર્ટી કે કોઇ અવતાર કે કોઇ મહાપુરૂષ દેશથી મોટો હોઇ શકે નહીં. જો એવું હોત તો બસ્સો વર્ષમાં સમગ્ર વિશ્વમાં થયા તેના કરતા વધુ મહાપુરૂષો ભારતમાં સર્જાયા છે. પરંતુ પ્રજા તંત્રમાં પ્રજા રાજા હોય છે અને રાજાને રાજા બનાવવાની સતા પણ પ્રજાને હોય છે.

આઠ વર્ષ બાદ પ્રથમ વખત સંઘવડાનું ગુજરાતમાં જાહેર સંબોધન : મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ હાજર
ગઇકાલે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવતનું સંબોધન એ ગુજરાતમાં આઠ વર્ષ પછી સંઘના વડાનું પ્રથમ જાહેર સંબોધન બની રહ્યું હતું અને સૌથી ઉલ્લેખનીય છે કે તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત તેમના મંત્રીમંડળના મોટા ભાગના સભ્યો અને ભાજપ સંગઠન તથા સરકાર સાથે જોડાયેલા લોકો પણ હાજર હતા.

- Advertisement -

You Might Also Like

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી

ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી

TAGGED: mohanbhagwat, POEOPLE, RSS
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અખાત્રીજના દિવસે અજાણતા પણ ન કરો આ ભૂલો, લક્ષ્મીજી નારાજ થઈ જતાં કંગાળી ઘર કરી જશે
Next Article બદરીનાથમાં વીઆઈપી-વીવીઆઈપી શ્રદ્ધાળુઓ પાસેથી દર્શન માટે આટલી ફી નક્કી થઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
રાષ્ટ્રીય

શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?