By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    1 day ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    3 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    3 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    1 day ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    1 day ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    2 days ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    2 days ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રૂ. 1 કરોડ 44 લાખના ચેક રીટર્નનાં કેસમાં નિખિલ પુજારાને 4 વર્ષની કેદ, રૂપિયા 2.88 કરોડનો દંડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રૂ. 1 કરોડ 44 લાખના ચેક રીટર્નનાં કેસમાં નિખિલ પુજારાને 4 વર્ષની કેદ, રૂપિયા 2.88 કરોડનો દંડ
રાજકોટ

રૂ. 1 કરોડ 44 લાખના ચેક રીટર્નનાં કેસમાં નિખિલ પુજારાને 4 વર્ષની કેદ, રૂપિયા 2.88 કરોડનો દંડ

Khaskhabar Editor
Last updated: 2025/09/16 at 4:28 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

ટ્રાયલ કોર્ટના બે-બે વર્ષની સજા અને રૂ. 2,88,00,000ના દંડના હુકમ યથાવત રાખ્યો

નિખીલ પુજારાની બંને અપીલો સેશન્સ અદાલતે રદ કરી
હાઈકોર્ટના હુકમ સામે નિખિલ પુજારાએ કરેલી સ્પેશ્યલ લીવ ટુ અપીલ સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી હતી
ચેકની રકમના 40% રકમ જમા કરાવવાનો હાઈકોર્ટનો હુકમ મોડીફાય કરવા કરેલી અરજીમાં હુકમ થાય તે પહેલા પરત ખેંચી

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
ટ્રાયલ કોર્ટ સમક્ષ ચાલુ ટ્રાયલ દરમ્યાન આરોપી તરફેથી કુલ 12 રીવીઝન અરજીઓ કરવામાં આવી હતી જે નામદાર હાઈકોર્ટ સુધી સૌરાષ્ટ્રના ચર્ચાસ્પદ 1 કરોડ 44 લાખના ચેક રીર્ટન કેસમાં આરોપી નીખીલ પુજારાને 4 વર્ષની કેદ સાથે ચેકની રકમનો ડબલ 2 કરોડ 88 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ હુકમો સામે નિખીલ દયાળજી પુજારાએ રાજકોટની સેશન્સ અદાલતમાં દાખલ કરેલી બંને અપીલો ચાલી જતા નામદાર સેશન્સ અદાલતે ટ્રાયલ કોર્ટના હુકમો કાયમ રાખી બંને અપીલો નામંજુર કરી હતી અને તે બંને હુકમો નામદાર હાઈકોર્ટમાં પડકારવામાં આવતા હાઈકોર્ટે અગાઉ ચેકની રકમના 25% રકમ નિખિલ પુજારાએ જમા કરાવી હતી તે ઉપરાંત 40% રકમ જમા કરાવવા કરેલી હાઈકોર્ટના હુકમો નિખિલ પુજારાએ સુપ્રિમ કોર્ટમાં પડકારતા નિખિલ પુજારાની સ્પેશ્યલ લીવ ટુ અપીલ(ક્રિમીનલ) સુપ્રિમ કોર્ટે નામંજુર કરતો હુકમ ફરમાવ્યો હતો ત્યારબાદ હાઈકોર્ટના 40% રકમ જમા કરાવવાના હુકમમાં મોડીફાય કરી આપવા નિખિલ પુજારાએ કરેલી અરજીમાં ઓર્ડર થાય તે પહેલા જ પીટીશન પરત ખેંચી લીધી છે.
કેસની હકીકત જોઈએ તો, બેન્કે એકવાયર કરેલી પ્રોપર્ટી સાડા સોળ કરોડમાં અપાવી દેવા વિશ્વાસમાં લઈ રૂપિયા દોઢ કરોડ ફરીયાદી પાસેથી મેળવી હતી. તેમજ વીસ દિવસમાં કામ પૂર્ણ કરવા વચન આપ્યુ હતુ પરંતુ કામ પૂર્ણ ન કરતા રકમની ઉઘરાણી કરતા લક્ષ્મીવિલાસ બેન્કનો બનાવટી લેટર આપ્યો હતો અને લેણી રકમ ચુકવવા ચેકો આપી ફરીયાદી પાસેથી બેન્ક સાથે વ્યવહાર કરવા લીધેલા કોરા સહી સિકકાવાળા લેટરપેડમાં રકમ ચુકવાઈ ગયેલનું ફોર્જ લખાણ કર્યું હતુ. ત્યારે ફોર્જરી આચર્યા સબંધેની રાજકોટ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પેડક રોડ ઉપરના રહેવાસી ભરતભાઈ નાગજીભાઈ તળાવિયાએ સિધ્ધાર્થ ઓટો જંકશનના માલીક નિખિલ દયાળજી પુજારા તથા અભિષેક ઉર્ફે આનંદ નિખિલ પુજારા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી અને આરોપી નિખિલ પુજારાએ ફરીયાદી પાસેથી લીધેલી રકમ પરત ચુકવવા આપેલ બોંતેર-બોંતેર લાખના બે ચેકો પણ રીટર્ન થતા તે સબંધે ફરીયાદી ભરત તળાવીયાએ આરોપી નિખિલ પુજારા વિરૂધ્ધ બંને ચેકો રીટર્ન સબંધે બે ફરીયાદો દાખલ કરી હતી, જે કેસો ચાલી જતા ટ્રાયલ કોર્ટે બંને કેસોમાં આરોપીને બે-બે વર્ષની સજા અને ચેકની રકમનો ડબલ દંડ ફરમાવતો ઐતિહાસિક ચુકાદો સૌ પ્રથમ રાજકોટની ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. જે બંને હુકમો અપીલોના માધ્યમથી રાજકોટની સેશન્સ અદાલતમાં પડકારવામાં આવતા અપીલો ચાલી જતા ટ્રાયલ કોર્ટના હુકમો કાયમ રાખી નિખિલ પુજારાની અપીલો રદ કરવામાં આવી હતી અને જે સેશન્સ અદાલતના બંને હુકમોને નિખિલ પુજારાએ નામદાર હાઈકોર્ટમાં પડકાર્યા હતા. જેમા નિખિલ પુજારાએ અગાઉ ચેકની રકમના 25% રકમ જમા કરાવ્યા ઉપરાંત વધુ 40% રકમ જમા કરાવવા અને તે ફરીયાદીને આપવા હાઈકોર્ટે ફરમાવેલો હુકમો નિખિલ પુજારાએ સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો હતો તે પણ નામંજુર થતા ચેકની રકમના 40% રકમ જમા કરાવવાના હાઈકોર્ટના હુકમમાં ઘટાડો કરવા મોડીફાય કરી આપવા અરજી કરી હતી.
નામદાર હાઈકોર્ટ દ્વારા દલીલો પર વિચાર કર્યા પછી નામદાર સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવેલી નામદાર હાઈકોર્ટનો હુકમ યથાવત રાખી આરોપીની સ્પેશ્યલ લીવ ટુ અપીલ રીજેક્ટ કર્યાની હકીકતો આરોપીએ સપ્રેશ કરેલ હોય તેવી ફરીયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ રજુઆત ધ્યાને લઈ નામદાર હાઈકોર્ટ આરોપીની અરજી હેઠળ કોઈ હુકમ ફરમાવે તે પહેલા જ આરોપીએ બંને અપીલના કામે ચેકની રકમના 40% રકમ જમા કરાવવાના હુકમમાં મોડીફાય કરી રકમ ઘટાડી આપવા કરેલી અરજીઓ પરત ખેંચી લીધી હતી.
ઉપરોક્ત કામમાં ફરીયાદી ભરતભાઈ તળાવીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, યુવરાજ વેકરીયા, ભાવીન ખુંટ, જસ્મીન દુધાગરા, જય પીઠવા, તથા મદદમા નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહીલ ફળદુ તથા હાઈકોર્ટના આશીષ ડગલી રોકાયા હતા.

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દોહામાં 50 મુસ્લિમ દેશોની ઇઝરાયલ વિરુદ્ધ ખાસ બેઠક
Next Article પ્રકૃતિ, પર્યાવરણનું જતન અને દેશની આર્થિક સમૃદ્ધિમાં વધારો કરવા જળસંચય કરવું જ પડશે : સી.આર.પાટીલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?