By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    2 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    4 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    1 day ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    1 day ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    3 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    3 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    3 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    1 day ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ”: વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે હાથશાળ-હસ્તકલા પ્રદર્શન-સહ વેચાણ મેળોનું આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વડોદરા > આજે “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ”: વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે હાથશાળ-હસ્તકલા પ્રદર્શન-સહ વેચાણ મેળોનું આયોજન
ખાસ-ખબરગુજરાતવડોદરા

આજે “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ”: વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે હાથશાળ-હસ્તકલા પ્રદર્શન-સહ વેચાણ મેળોનું આયોજન

Khaskhabar Editor
Last updated: 2023/08/07 at 2:34 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

– “વોકલ ફોર લોકલ”ને અનુરૂપ દેશમાં ખાદીના વેચાણમાં વધારો:”ઈન્ડિયા હેન્ડલૂમ” બ્રાન્ડનુ સર્જન

પ્રાચીન ભારતીય કલાને પુનર્જીવિત કરી દેશના સામાજિક અને આર્થિક વિકાસમાં હેન્ડલૂમ ઉદ્યોગના મહત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે અને બ્રિટીશ સરકાર દ્વારા બંગાળના ભાગલાના વિરોધમાં કલકત્તા ટાઉનહોલ ખાતે 7 ઓગસ્ટ, 1905 માં સ્વદેશી આંદોલન શરૂ થયું. આ સ્વદેશી આંદોલનને યાદગાર બનાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ, 2015માં 07 ઓગસ્ટને “રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત થઈ હતી. જે અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચેન્નાઈમાં કોલેજ ઓફ મદ્રાસના શતાબ્દી કોરિડોર ખાતે સૌ પ્રથમ વાર ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી દર વર્ષે આ દિવસ ઉજવાય છે.

- Advertisement -

આ વર્ષે ગુજરાતમાં હાથશાળ-હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહિત કરવા વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે “રાજ્ય એવોર્ડ વિતરણ સમારંભ”તેમજ “One District One Product”(ODOP) અંતર્ગત હાથશાળ-હસ્તકલા પ્રદર્શન-સહ વેચાણ મેળો પણ યોજાશે. હાથશાળ અને હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત હાથ બનાવટની વસ્તુઓના વેચાણમાં વધારો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ તરીકે આગામી સમયમાં ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ (GSHHDC) ગુજરાત સહિત દેશભરમાં નવા 18 “ગરવી-ગુર્જરી” એમ્પોરિયમ શરૂ કરાશે. જેમાં ગુજરાતમાં સુરત, પાલનપુર, પાલિતાણા,જામનગર, વલસાડ, વાપી, દ્વારકા, ડાકોર, સોમનાથ, અંબાજી, નવસારી, મોરબી અને પાવાગઢ સહિતના ધાર્મિક અને પ્રવાસન સ્થળોનો સમાવેશ થાય છે.

હેન્ડલૂમ સેક્ટર સમયાંતરે ભારતમાં સૌથી મહત્વપૂર્ણ કુટીર ઉદ્યોગ તરીકે ઉભરી આવ્યું છે. હેન્ડલૂમ વણકરો કપાસ, રેશમ અને ઊન જેવા શુદ્ધ રેસાનો ઉપયોગ કરીને પોતાનું ઉત્પાદન બનાવે છે. હેન્ડલૂમ સમુદાયનું સન્માન કરવા સરકાર દ્વારા સમયાંતરે વણકરોને કામના વિકલ્પો વિશે માહિતગાર કરવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. હેન્ડલૂમ ઉદ્યોગએ મહિલાઓ માટે આજીવિકાનો આવશ્યક સ્ત્રોત છે. હેન્ડલૂમ ઉદ્યોગમાંથી ઉત્પાદિત ચીજવસ્તુઓની વિદેશમાં પણ મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવે છે.

- Advertisement -

ભારતનું હેન્ડલૂમ ક્ષેત્ર આપણા સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાની પ્રતીતિની સાથે અસંખ્ય વણકરો અને કારીગરોની કુશળતા દર્શાવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પુરી પાડવા તથા સારી ગુણવત્તા ધરાવતા હેન્ડલૂમ ઉત્પાદનોને પ્રમોટ કરવા માટે “ઈન્ડિયા હેન્ડલુમ” બ્રાન્ડ પણ બનાવવામાં આવી છે. આ બ્રાન્ડ દ્વારા ઘરેલુ બજારની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી ચીજ-વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.

આત્મનિર્ભર ભારતના નિર્માણમાં હેન્ડલૂમ ક્ષેત્રનો પણ મહત્વનો ફાળો રહેશે. આપણા દેશના ગ્રામીણ અને અર્ધ-ગ્રામીણ વિસ્તારોમાં આજીવિકાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ એવું ક્ષેત્ર છે જેમાં લાખો મહિલાઓ-વણકરો-શિલ્પીઓ જોડાયેલાં છે. આજે દેશમાં ખાદીનું વેચાણ અનેક ગણું વધી ગયું છે.

કારીગરોના કૌશલ્યમાં સુધારો, વ્યક્તિગત વર્ક શેડનું નિર્માણ, ડિઝાઇન અને ઉત્પાદનનો વિકાસ, કોમન ફેસિલિટી સેન્ટર્સની રચના વગેરે જેવા વિવિધ પ્રકલ્પો મારફત હાથવણાટ ઉદ્યોગનો સંકલિત અને સંપૂર્ણ વિકાસ “બ્લોક લેવલ ક્લસ્ટર” યોજના હેઠળ થઈ રહ્યો છે. આપણા દેશના સ્થાનિક વેપારીઓ, કલાકારો, શિલ્પકારો, વણકરોનું સમર્થન કરવા “વોકલ ફૉર લોકલ” અપનાવી રોજનું કામકાજ કરતા કરતા પણ રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થઈ શકે છે. આપણા હેન્ડલૂમ વારસાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવા અને આપણા હેન્ડલૂમ વણકરોને, ખાસ કરીને મહિલાઓને સશક્ત કરવાના સરકારના સંકલ્પને આગળ ધપાવવા કટિબદ્ધ બની સ્થાનિક હેન્ડલૂમ ઉત્પાદનોનું સમર્થન કરીએ.

You Might Also Like

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

TAGGED: AKOTASTADIUM, Gujarat, HANDICRAFTEXHIBITION, NATIONALHANDLOOMDAY, vadodara
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ: બીજા વિકેન્ડમાં કરી આટલી કમાણી
Next Article “નારી વંદન ઉત્સવ” સાપ્તાહિક ઉજવણી અંતર્ગત રાજકોટ ખાતે “મહિલા જાગૃતિ શિબિર”નું આયોજન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?