By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    27 minutes ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    52 minutes ago
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    1 day ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામલીલા મેદાનની મહારેલી સ્થગિત કરોઃ દિલ્હીના વેપારીઓનો રાહુલને પત્ર
    48 minutes ago
    PFમાં મર્યાદા વધારી પણ સરકારનો હિસ્સો રૂ.15 હજાર પૂરતો જ સીમિત રહેશે
    1 hour ago
    બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર, 26 ઓકટોબરે ત્રાટકશે વાવાઝોડું!
    24 hours ago
    સ્પામ કોલથી મોબાઈલ યુઝર્સ ત્રાહિમામઃ દેશમાં 97% લોકોને રોજ વણમાગ્યા ફોન આવે છે
    1 day ago
    સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    1 hour ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ એઈમ્સ પાસે રૂ. ૬.૭૫ કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન બનશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ એઈમ્સ પાસે રૂ. ૬.૭૫ કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન બનશે
રાજકોટ

રાજકોટ એઈમ્સ પાસે રૂ. ૬.૭૫ કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન બનશે

Khaskhabar Editor
Last updated: 2026/10/24 at 1:55 PM
Khaskhabar Editor 31 minutes ago
Share
2 Min Read
SHARE

ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન

સૌરાષ્ટ્રભરમાંથી સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ, સગાઓ અને મુસાફરો માટે પરિવહન વધુ સુગમ બનશે

- Advertisement -

૫,૦૦૦ ચો.મી. વિસ્તારમાં G+1 માળખું આકાર લેશે: ૫ પ્લેટફોર્મ, દિવ્યાંગ-મૈત્રીપૂર્ણ સુવિધાઓ અને બેબી ફીડિંગ રૂમની વ્યવસ્થા

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજકોટના પરાપીપળીયા સ્થિત એઈમ્સ (AIIMS) હોસ્પિટલ પરિસર નજીક અંદાજે રૂ. ૬.૭૫ કરોડ (રૂ. ૬૭૪.૭૭ લાખ)ના ખર્ચે નિર્માણ પામનારા અદ્યતન આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચરવાળા નવીન એસ.ટી. બસ સ્ટેશનનું વિધિવત્ ખાતમુહૂર્ત ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહના વરદ્ હસ્તે સંપન્ન થયું હતું.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા નિગમને ફાળવાયેલી વિશેષ ગ્રાન્ટ-સહાય અંતર્ગત ૫,૦૦૦ ચોરસ મીટરના વિશાળ પટાંગણમાં આ બસ સ્ટેશન તૈયાર કરવામાં આવશે, જેમાં ૧,૧૮૯.૦૯ ચોરસ મીટર ક્ષેત્રફળમાં સુવિધાસભર બાંધકામ હાથ ધરાશે. રાજકોટ એઈમ્સમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સારવાર અર્થે આવતા હજારો દર્દીઓ, તેમના પરિજનો, મુલાકાતીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફ માટે આ બસ સ્ટેશન આશીર્વાદરૂપ સાબિત થશે.આ બસ સ્ટેશન ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોર (G+1) ના માળખામાં બનશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ૫ બસ પ્લેટફોર્મ, વિશાળ વેઇટિંગ હોલ, વી.આઈ.પી. વેઇટિંગ લોન્જ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે પાસ રૂમ અને પાર્સલ રૂમની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત કેન્ટીન, આર.ઓ. વોટર પ્લાન્ટ તેમજ મહિલા મુસાફરો માટે ખાસ લેડીઝ રેસ્ટરૂમ સાથે બેબી ફીડિંગ રૂમ અને સંલગ્ન શૌચાલયની અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ બનશે.

૪,૦૦૦ ચોરસ મીટરના સર્ક્યુલેશન વિસ્તારમાં ટકાઉ સી.સી. ટ્રી-મિક્સ ફ્લોરિંગ કરાશે. ‘સુગમ્ય ભારત અભિયાન’ અંતર્ગત દિવ્યાંગ મુસાફરોની સરળતા માટે સ્લોપિંગ રેમ્પ, વ્હીલચેર, ટેક્ટાઇલ ટાઇલ્સ, બ્રેઇલ લિપિ સાઇનેજીસ, ગ્રેબ બાર અને વિશેષ શૌચાલયની વ્યવસ્થા ઊભી કરાશે.

ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, ગામના સરપંચ વિક્રમભાઈ હુંબલ, એઈમ્સ ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર પ્રતાપ સિંહ, એસ.ટી. વિભાગીય નિયામક એમ.પી. રાજ સહિતના વહીવટી અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ તેમજ નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



You Might Also Like

વધુ એમિશનવાળા ફટાકડાનું વેચાણ, ફોડવા પર પ્રતિબંધ : દિવાળીએ 2 કલાક ફટાકડા ફોડવાની છૂટ

રાજકોટ ડિવિઝનના તમામ 53 સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’: મુસાફરો પાસેથી ફીડબેક લેવાયો

બાલાજી હનુમાન દાદાને રજત વસ્ત્રોના દિવ્ય શણગાર : દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી

રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘ડ્રોન મેકિંગ’ પર પાંચ દિવસીય નિઃશુલ્ક તાલીમ અપાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે સેવાકીય ઉજવણી કરતા ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શું પેરિસ બહુ ઝડપથી મુસ્લિમ શહેર બની જશે?
Next Article ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ
ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
શું પેરિસ બહુ ઝડપથી મુસ્લિમ શહેર બની જશે?
કંપનીઓની માતા : ઇસ્ટ ઇન્ડીયા કંપની
રામલીલા મેદાનની મહારેલી સ્થગિત કરોઃ દિલ્હીના વેપારીઓનો રાહુલને પત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

વધુ એમિશનવાળા ફટાકડાનું વેચાણ, ફોડવા પર પ્રતિબંધ : દિવાળીએ 2 કલાક ફટાકડા ફોડવાની છૂટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટ ડિવિઝનના તમામ 53 સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’: મુસાફરો પાસેથી ફીડબેક લેવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

બાલાજી હનુમાન દાદાને રજત વસ્ત્રોના દિવ્ય શણગાર : દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?