By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    8 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    10 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    7 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 day ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    8 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    11 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગઝવા-એ-હિંદનું સપનું જોતા મૌલાના અઝહરીના જૂનાં અનેક ભડકાઉ વિડીયો થયા વાયરલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગઝવા-એ-હિંદનું સપનું જોતા મૌલાના અઝહરીના જૂનાં અનેક ભડકાઉ વિડીયો થયા વાયરલ
ખાસ-ખબરગુજરાત

ગઝવા-એ-હિંદનું સપનું જોતા મૌલાના અઝહરીના જૂનાં અનેક ભડકાઉ વિડીયો થયા વાયરલ

Khaskhabar Editor
Last updated: 2024/02/06 at 4:49 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

‘ઔરંગઝેબે તેમને (હિંદુઓને) કેવી રીતે માર્યા હશે કે તેમને આજે પણ દુ:ખે છે’

મુફ્તી સલમાન અઝહરી એક વિડીયોમાં મુસ્લિમોને રાહ જોવાનું કહેતા કહે છે, કે જ્યારે સમય આવશે ત્યારે મસ્જિદો તોડીને બનાવેલા મંદિરોને મુસ્લિમો તોડી નાખશે અને ત્યાં ફરીથી નમાઝ અદા કરશે

- Advertisement -

સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના રહેવાસી મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ શબ્દો સાથેના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મૌલાના પોતાના હિંદુ વિરોધ, દ્વેષપૂર્ણ ભાષણો માટે કુખ્યાત છે. તાજેતરમાં તેણે હિંદુઓની સરખામણી કૂતરા સાથે કરી હતી, જે પછી તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. હાલ ગુજરાત પોલીસ દ્વારા મૌલાનાની ધરપકડ કરી લેવામાં આવી છે. અહેવાલો અનુસાર, જૂનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન ભડકાઉ ભાષણ આપનાર મૌલાના સલમાન અઝહરીની ગુજરાત અઝજ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ બાદ તેને સૌથી પહેલા મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. જે બાદ તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગુજરાત લઈ આવવામાં આવ્યો છે. આ દરમિયાન તેના સમર્થકોએ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ પહેલીવાર નથી કે, જ્યારે મૌલાના સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ આપ્યું હોય. આ મામલે તે કુખ્યાત છે. તેના ભડકાઉ ભાષણના ઘણા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં તે જેહાદની ધમકી આપી રહ્યો છે. તે કાયમ લોકોને હિંદુઓ અને દેશ વિરુદ્ધ ઉશ્ર્કેરતા જોવા મળતો રહે છે. આવ જ એક વાયરલ વિડીયોમાં અઝહરી કહે છે, અલ્લાહનો આભાર, કે અમે છાણ ખાનારા નથી. અલ્લાહનો ખૂબ ખૂબ આભાર કે અમે ગાયના છાણને કોહિનૂર કહેવાવાળા તો નથી. કરીમનો આભાર કે અલ્લાહે આપણને દૂધ પીનારી કોમમાં પેદા કર્યા છે. આપણે દુનિયામાં જોયું છે કે જે માંસ ખાય છે તે તો સિંહ છીએ પણ છાણ ખાય છે તે સુઅર તો નથીને.
આજ પ્રકારના એક વિડીયોમાં તે મુસ્લિમોને રાહ જોવાનું કહેતા કહે છે, કે જ્યારે સમય આવશે ત્યારે મસ્જિદો તોડીને બનાવેલા મંદિરોને મુસ્લિમો તોડી નાખશે અને ત્યાં ફરીથી નમાઝ અદા કરશે. વીડિયોમાં તે કહે છે, આજની જવાબદારી એટલી જ છે કે, પરિસ્થિતિ જોઈને બાળકોને એવું ના કહેતા કે બેટા, જે રીતે પરિસ્થિતિ ચાલી રહી છે તેમ ચાલતા રહો.
તેણે આગળ કહ્યું, ના, તમારા બાળકોને આ શીખવો, આજે આપણે કસોટીના સમયમાં છીએ, કાલે જો અલ્લાહ પરિસ્થિતિ સારી બનાવે તો યાદ રાખો, જે જગ્યાએ મસ્જિદો તોડીને મંદિરો બનાવવામાં આવ્યા છે, ત્યાંથી ઇન્શાઅલ્લાહ અઝાનનો અવાજ ફરીથી ગુંજશે. તમારા બાળકોને તમારી આજ સલાહ હોવી જોઈએ.
આ ઉપરાંત એક વાયરલ વિડીયોમાં સલમાન અઝહરી કહે છે, ખબર નહિ આજકાલ ઔરંગઝેબનું નામ લેતા જ લોકોને તકલીફ કેમ થવા લાગે છે. થાય છે ને? મને સમજાતું નથી કે ઔરંગઝેબે તેમને (હિંદુઓને) કેવી રીતે માર્યા હશે કે તેમને આટલા વર્ષોથી તકલીફ થઇ રહી છે. તેને શું કર્યું હશે કે, હજી દુ:ખ દૂર નથી થઈ રહ્યું
એક વિડીયોમાં મૌલાના અઝહરી ગઝવા-એ-હિંદ વિશે જણાવતો દેખાય છે. તે કહે છે, આ કયામતની નજીક થવાનું છે અને તેને શું કહેવામાં આવે છે? ગઝવા-એ-હિંદ. અને મેં તમને ગઝવાની વ્યાખ્યા વિશે શું કહ્યું? તેણે આગળ સમજાવ્યું કે તેને જંગ-એ-હિંદને બદલે ગઝવા-એ-હિંદ કેમ કહેવામાં આવે છે.
મૌલાના સલમાન અઝહરીના ભડકાઉ ભાષણો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેને જૂનાગઢના ખાતેના જે કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું, તે કાર્યક્રમના આયોજકો મુહમ્મદ યુસુફ મલેક અને અઝીમ હબીબ ઓડેદરાની સાથે મૌલાના સલમાન અઝહરીને પણ એફઆઈઆરમાં આરોપી બનાવવામાં આવ્યા છે. આ ત્રણેય વિરુદ્ધ આઈપીસીની કલમ 153 (સી), 505 (2), 188 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

You Might Also Like

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન

વિજય રૂપાણી મેમોરિયલની જનકલ્યાણકારી પહેલ : રાજકોટમાં 14 જૂને વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ

TAGGED: GhazwaeHind, junagadh, MaulanaAzhari, Videoviral
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિતેશ સાગરે રાજકોટના સોની વેપારી સાથે આચરી 3 કરોડની છેતરપિંડી
Next Article 53 વર્ષ બાદ કોર્ટના ચુકાદામાં હિંદુ પક્ષની મોટી જીત: મહાભારત કાલીન લાક્ષાગૃહ હિંદુઓને સોંપાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?