By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    13 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    13 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    14 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 days ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 days ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    6 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    15 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દસ્તાવેજ નોંધણીમાં પાવર ઓફ એટર્ની આપનારનું સોગંદનામું ફરજીયાત: જમીન-મિલ્કત કૌભાંડો રોકવા મહત્વપૂર્ણ કદમ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > દસ્તાવેજ નોંધણીમાં પાવર ઓફ એટર્ની આપનારનું સોગંદનામું ફરજીયાત: જમીન-મિલ્કત કૌભાંડો રોકવા મહત્વપૂર્ણ કદમ
ખાસ-ખબરબિઝનેસ

દસ્તાવેજ નોંધણીમાં પાવર ઓફ એટર્ની આપનારનું સોગંદનામું ફરજીયાત: જમીન-મિલ્કત કૌભાંડો રોકવા મહત્વપૂર્ણ કદમ

Khaskhabar Editor
Last updated: 2023/01/10 at 12:00 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

અત્યાર સુધી કુલમુખત્યારનામું રજુ કરનારે સોગંદનામું રજુ કરવુ પડતું હતું

હવે પાવર ઓફ એટર્ની આપનારની હયાતી સાબીત કરવા તેનું ડેકલેરેશન અનિવાર્ય: સરકારનો પરિપત્ર

- Advertisement -

પાવર ઓફ એટર્નીના આધારે જમીન-મીલ્કતના કૌભાંડ તથા કાનુની વિવાદ રોકવા માટે રાજય સરકારે મહેસુલી કાયદા નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે જે અંતર્ગત પાવર ઓફ એટર્નીના આધારે થનારા મિલકત વ્યવહારમાં હવે તે આપનારનુ સોગંદનામું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. હવે અવસાન થયેલ વ્યકિતનાં નામે સાચી-ખોટી પાવર ઓફ એટર્નીના આધારે થતા વ્યવહારો અટકશે. રાજય સરકારની ગાંધીનગર સ્થિત નોંધણી સર નિરીક્ષક દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્ર પ્રમાણે અત્યાર સુધી પાવર ઓફ એટર્નીનાં આધારે થતા જમીન-મિલકત વ્યવહારોમાં પાવર ઓફ એટર્ની ધારકે સોગંદનામું કરવાનુ રહેતું નથી.પરંતુ હવે પાવર ઓફ એટર્ની આપનારે સોગંદનામું પેશ કરવાનું રહેશે.

જેના આધારે પાવર ઓફ એટર્ની આપનારની હયાતીની સાબીતી મળશે. પાવર ઓફ એટર્ની આપનાર વ્યકિત હયાત હોવાની સાબીતી-સોગંદનામારૂપે રજુ કરવામાં આવી ન હોય તો દસ્તાવેજ નોંધણી અર્થે સ્વીકારાશે નહિં. પરિપત્રમાં એવુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જમીન-મિલકત વ્યવહારમાં પાવર ઓફ એટર્ની રજુ કરનારને બદલે પાવર ઓફ એટર્ની આપનારનૂં સોગંદનામું અનિવાર્ય રહેશે અને તેના વિના દસ્તાવેજ નોંધણી નહિં થઈ શકે. કચેરી દ્વારા આ અંગેનો સોગંદનામાનો નિયત નમુનો પણ રજુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સરકાર દ્વારા 28-6-2022 નો પરિપત્ર પણ બદલાવવામાં આવ્યો છે. આ પરિપત્રમાં નોંધણી અર્થે રજુ થતાં લેખ કબુલાતના કારણ સિવાય મુલત્વી ન રાખવા જણાવવામાં આવ્યું હતું.

તેમાં વિદેશમાં એકઝીકયુટ કરાયેલા પાવર ઓફ એટર્નીનાં આધારે કોઈ લેખ નોંધણી અર્થે રજુ થાય ત્યારે પાવર ઓફ એટર્ની કરી આપનાર વ્યકિતનાં સોગંદનામા ન હોવાના કારણે મુલત્વી ન રાખવા સુચવાયું હતું. પરંતુ હવે લેખ સ્વીકાર્યાના એક મહિના સુધી મુલત્વી રાખી શકાશે. મહેસુલ ક્ષેત્રના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે નિયમના આ બદલાવથી પાવર ઓફ એટર્નીના આધારે જમીન પ્રોપર્ટીનાં કૌભાંડો અટકી શકશે એટલુંજ નહિં તેના આધારે સર્જાતા કાનુની વિવાદોમાં પણ લગામ આવશે. અનેક કિસ્સામાં પાવર ઓફ એટર્ની લખાવી આપનાર વ્યકિતની હયાતી હોય કે ન હોય, બારોબાર વ્યવહારો થઈ જતા હતા હવે દસ્તાવેજ નોંધણીમાં પાવર ઓફ એટર્ની આપનારનું હયાતીનું સોગંદનામું ફરજીયાત થયુ હોવાથી હયાત વ્યકિતનું જ પાવર ઓફ એટર્ની માન્ય રહેશે.

- Advertisement -

 

You Might Also Like

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

TAGGED: Affidavit, DocumentRegistration, LandOwnershipScams, PowerofAttorney
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફિલ્મ પઠાણનું ટ્રેલર રિલીઝ: જબરદસ્ત અંદાજમાં કિંગ ખાન SRKની એન્ટ્રી
Next Article દેશમાં આગામી ત્રણ માસમાં નવા ટોલપ્લાઝા નિયમો લાગુ થશે: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?