By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    2 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    3 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    3 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    4 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    23 hours ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    2 days ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    2 days ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    2 days ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    2 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    2 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    3 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    3 days ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    2 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    3 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    4 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    5 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: LIC સલાહકાર પાસેથી 4 લાખનું 10% વ્યાજ પડાવ્યા બાદ વધુ રૂપિયા માંગી છરીથી હુમલો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > LIC સલાહકાર પાસેથી 4 લાખનું 10% વ્યાજ પડાવ્યા બાદ વધુ રૂપિયા માંગી છરીથી હુમલો
રાજકોટ

LIC સલાહકાર પાસેથી 4 લાખનું 10% વ્યાજ પડાવ્યા બાદ વધુ રૂપિયા માંગી છરીથી હુમલો

Khaskhabar Editor
Last updated: 2025/04/19 at 6:02 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

મનહરપુરના યુવાને પિતાની સારવાર માટે વ્યાજખોર પાસેથી લીધેલા 4 લાખના 6.80 લાખ ચૂકવી દીધાં

ચાર વ્યાજખોરો સામે યુનિવર્સિટી પોલીસમાં મનીલેન્ડ, મારકૂટ કરવા સહિતનો ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટમાં વ્યાજખોરોને પોઇસનો જરાપણ ભય જ ન હોય તેમ એલઆઇસી સલાહકાર પાસેથી 4 લાખનું 10 ટકા વ્યાજ પડાવ્યું છતાં વધું રૂપીયા પડાવવા છરીથી જીવલેણ હુમલો કરતાં યુની. પોલીસ મથકમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ચાર શખ્સો સામે ગુનો નોંધાયો હતો.
રાજકોટમાં જામનગર રોડ પર મનહરપુરમાં રહેતાં વિપુલભાઈ હીરાભાઈ ટોયટા ઉ.29એ દશરથ ઠુંગા, કરણ ફાંગલીયા, કિશન ઝાપડા અને કિશન બોળીયા સામે યુનિવર્સિટી પોલીસમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે જયુબેલી ચોક પાસે આવેલ એલઆઈસીની ઓફીસમા એડવાઈઝર તરીકે 2019થી ફરજ બજાવે છે દશેક માસ પહેલા તેમના પિતાને હૃદયમા નળી બ્લોકેઝ આવતા તેમજ ઘરની સંપૂર્ણ જવાબદારી હોય અને પિતાની સારવાર પેટે રૂપીયાની જરૂરીયાત ઉભી થતા મીત્ર વિશાલ બાંભવાને રૂપીયાની જરૂરીયાતની વાત કરતા તેણે પોતાના પરીચીત મીત્ર દશરથ ફૂંગા વ્યાજે પૈસા આપશે તેમ વાત કરતા થોડા દિવસો બાદ યાજ્ઞીક રોડ ઉપર જીલ્લા પંચાયત કચેરીની બહાર ચાની કેબીન પાસે મળેલ તેઓએ રૂ.4 લાખની જરૂરીયાતનું કહેતાં દશ ટકા લેખે પોતે વ્યાજ લેશે તેમ જણાવ્યું હતું તેઓને મજબુરીમાં રૂપીયાની જરૂર હોય જેથી હા પાડેલ તેમજ તેને રોકડા રૂ. 4 લાખ આપેલ જે બાદ સાત મહીના સુધી દશ ટાકા લેખે રૂ. 40 હજારનું કુલ રૂ. 2.80 લાખ વ્યાજ આપેલ હતું. જે બાદ ગાંધીનગર ફીરોઝપુર ખાતેની એક જમીનનો સોદો તેઓએ કરેલ હોય જેની દલાલી પેટે રૂ.2 લાખની આવક થતા દસરથને તે રૂપીયા વ્યાજ પેટે રોકડા આપેલ હતા. જેના મહીના બાદ સંબંધી બનેવી કરણ ફાંગલીયા પાસેથી રૂ. 1.50 લાખ રોકડા લઈ દશરથનો વહીવટ પુરો કરવા તેને આપ્યાં હતા.

તેમજ કટકે કટકે રૂ.50 હજાર જુદી જુદી જગ્યાએ તથા રૂ.24 હજારનું ગુગલ પે તેને કરેલ હતું. જે બાદ રૂપીયાની વ્યવસ્થા ન થતા આરોપી અવાર નવાર ફોન કરી વ્યાજની ઉઘરાણી કરી પોતાના કોઈ પરીચીત મીત્રોને જેમા બે દીવસ પહેલા કરણ ફાંગલીયા નામનો વ્યક્તિ મારીતેઓની ગેરહાજરીમા તેમના ઘરે જઈ દશરથભાઈનો વહિવટ કેદી પતાવાનો છે ? તેમ કહી જો વહીવટ પતશે નહી તો જોઈ લેશુ તેવી ધમકી આપેલનું તેમના પિતાએ બે દીવસ પહેલા જણાવેલ હતું જેમાં વ્યાજખોર દશરથ પાસેથી લીધેલ રૂ.4 લાખ ના દસ ટકા લેખે આજ સુધી રૂ. 6.80 લાખ વ્યાજ સહીત ચુકવી દિધા હોવા છતા હજુ રૂ.4 લાખની પઠાણી ઉઘરાણી કરતો હતો ગઈકાલે સાંજના પાંચેક વાગ્યે તેઓ મોટી ટાકી ચોક પાસે હતો ત્યારે કરણ ફાંગલીયાનો વોટસેપકોલ આવેલ અને કહેલ કે, તુ ક્યા છો, મારે ભેગુ થાવુ છે.,મારે દશરથ પાસેથી પૈસા લેવાના છે, તે તારુ નામ દે છે, જેથી તેઓએ તને ઓળખતો નથી, મારો વિહવટ તારી સાથે નથી, મને ફોન કરવો નહી કહી ફોન કાપી નાખેલો હતો. જે બાદ ફરીથી ફોન આવતા સમાજના હોવાનુ માની હું તથા મારોતેઓ મીત્ર તેજસ ઝાપડા સાથે નવી કોર્ટ બીલ્ડીંગની પાસે આવેલ ફુડ ઝોન પાસે કરણ ફાંગલીયાને મળવા જતા ત્યા અગાઉથી દશરથ તથા તેની સાથે આવેલ ત્રણ વ્યક્તિ જેઓએ એક પછી એક પોતાનો પરીચય કરણ ફાંગલીયા, કિશન ઝાપડા તથા કિશન બોળીયા તરીકે આપી દશરથએ ગાળો આપી વ્યાજની રકમ તો તારે આપવી જ પડશે તેમ કહી કિશન ઝાપડા અને કિશન બોળીયાએ તેમને પકડી રાખી ત્યા હાજર કરણ ફાંગલીયાએ પેન્ટના નેફામાથી છરી કાઢી ઘા ઝીંક્યો હતો તેઓએ છુટવાનો પ્રયાસ કરતા કરણ ફાંગલીયાએ માથાના ભાગે ઘા ઝીંકી દિધો હતો. તેઓનું માથુ ફુટી ગયેલ જે બાદ બીજો છરીનો ઘા સાથળના ભાગે મારતા મારા ખીસામા રહેલ પાકીટમા વાગતા જરૂરી ડોક્યુમેન્ટ ટુટી ગયેલ અને તેઓ ભાગવાનો પ્રયાસ કરતાં દશરથએ ત્યા પડેલ પથ્થર ઉપાડી પથ્થરનો છુટો ઘા ઝીંક્યો હતો.
જે બાદ તેઓ નજીકમાં આવેલ પરિચિતના ઘરે દોડી ગયાં બાદ તેમને લોહીલુહાણ હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય રસાયણ પરિસંવાદમાં અદ્યતન મેમરી ટેક્નોલોજીથી ફૂડ ઇનોવેશન સુધી વૈજ્ઞાનિક ચર્ચા

જિલ્લા પંચાયતની નવી ચૂંટાયેલી બોડીની પ્રથમ ખાસ સામાન્ય સભા : 8 સમિતિનાં ચેરમેન જાહેર

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ SOGએ 25 વર્ષથી પ્રેક્ટિસ કરતાં બોગસ તબીબને ઝડપી પાડ્યો
Next Article રાજકોટમાં GPSC દ્વારા યોજાનારી પરીક્ષા અંગે પ્રતિબંધાત્મક આદેશો જાહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા
રાજ્યમાં સિઝનનો સરેરાશ 24.63% વરસાદ : નર્મદા ડેમ 65% ભરાયો, 10 ડેમ હાઈ-એલર્ટ પર
ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો
શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘RASAYAN-23’નું સમાપન : વિજ્ઞાન, સંશોધન અને વૈશ્વિક સહયોગનો સર્જાયો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

એસ્ટ્રોન ચોક નજીક વિરમણી સ્વીટ્સમાંથી એક્સપાયરી મિલ્ક પાવડર, સડેલા બટેટા, પ્રતિબંધિત કલરનો જથ્થો મળી આવતા સીલ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
TALK OF THE TOWNરાજકોટ

સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?