By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    21 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    21 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    21 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    21 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    23 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    7 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    7 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પકડ્યો મૃત ગાયના ચામડાં ઉતારવાનો ગોરખધંધો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પકડ્યો મૃત ગાયના ચામડાં ઉતારવાનો ગોરખધંધો
ગુજરાતજુનાગઢ

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પકડ્યો મૃત ગાયના ચામડાં ઉતારવાનો ગોરખધંધો

Khaskhabar Editor
Last updated: 2023/01/10 at 5:23 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

મનપાના જવાબદાર અધિકારીઓની મિલીભગત હોવાની આશંકા

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ મૃત ગાયોના ચામડા ઉતારી પછી દફનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ અંગેની ઓડિયો ક્લિપ પણ જારી થઈ છે. જેમાં એક વ્યક્તિ સ્પષ્ટ એવું કહે છે કે મરેલી ગાયનું ચામડું ઉતર્યા પછી તેને નવાગામ દફનાવવા લઈ જવાય છે.

- Advertisement -

આ ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય સંજય કોરડિયા મનપાના એક અધિકારીને ફોન પર પૂછે છે કે ગૌવંશની અંતિમવિધિ કેવી રીતે કરાય છે, તેમાં અધિકારી કહે છે કે તેને ડમ્પિંગ સાઈટ પર લઈ જઈને દફનાવી દેવાય છે. જો કે આ ઘટનામાં ધારાસભ્યને કંઈક જુદું જ જાણવા મળ્યું હતું. તેઓએ લાઈન પર રહેલા એક કર્મચારીને પૂછયું કે શું કરવામાં આવે છે? તેમણે જવાબ આપ્યો હતો કે આપણે ચામડું ઉતારીને પછી 2 વાગ્યે નગરપાલિકાનો જે ડબ્બો આવે એમાં મોકલી દઈએ છીએ.

આ અંગે ધારાસભ્યે આક્ષેપ કર્યો છે કે જૂનાગઢ મનપાના અધિકારીઓ દ્વારા એક મોટું કૌભાંડ આકાર લઈ રહ્યું છે. વૃદ્ધ ગાય અથવા ગૌવંશના મૃત્યુ બાદ જમીનમાં દાટીને સન્માનપૂર્વક વિદાય આપવાની હોય છે. પણ કેટલાક લાલચુ અધિકારીઓ ગાયનું ચામડું ઉતારીને પછી તેનો નિકાલ કરવા દે છે. આથી દફનાવેલી ગાયોનું પોસ્ટમોર્ટમ કરી તેનો લેબોરેટરી રિપોર્ટ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે ઓડિયો ક્લિપમાં જે વાતનો ફોડ પડે છે તેની જુબાની લઈને તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓની મિલીભગત હોય તો સસ્પેન્ડ કરી, સખત સજા કરવામાં આવે. આ સાથે ગાયના ચામડાના વેપારીઓની ભૂમિકા જાણી નિયમ મુજબ ત્વરિત કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પણ ધારાસભ્યે કરી છે.

સંજય કોરડીયાએ જૂનાગઢ મનપાના અધિકારી સાથે કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ વાયરલ કરી
જૂનાગઢ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા શક્યત એક મોટું કૌભાંડ આકાર લઈ રહ્યું હોવાની પૂરી શક્યતા છે. વૃદ્ધ ગાય કે ગૌવંશના મૃત્યુ બાદ જમીનમાં દાટીને સન્માનજનક રીતે વિદાય આપવાની હોય છે પરંતુ આ સાથેની ઓડિયો ક્લિપ મુજબ કેટલાક લાલચું અધિકારીઓએ ગાયનું ચામડું ઉતારીને પછી તેનો નિકાલ કરવા દે છે. ટૂંકમાં મૃત્યુ પછી પણ ગાય માતાનો વેપાર. આ બાબતે ભારપૂર્વક અને દુ:ખ સાથે માંગ છે કે દાટેલી ગાયોનું પોસ્ટમોટમ કરી તેનો લેબોરેટરી રિપોર્ટ કરવામાં આવે. ઓડિયો ક્લિપમાં વાત કરેલ શખ્સની જુબાની લઈ તપાસ કરવામાં આવે તો જવાબદાર અધિકારીઓની મિલીભગત જાણી સસ્પેન્ડ કરી સખતમાં સખત સજા કરવામાં આવે તેમજ વેપારીઓની ભૂમિકા જાણીને નિયમ અનુસાર કડક અને ત્વરિત કાર્યવાહી કરવામાં આવે એ જરૂૂરી છે એવું સંજય કોરડીયાએ જૂનાગઢ કોર્પોરેશનના એક અધિકારી સાથે કરેલી વાતચીતની જાહેર ઓડિયો ક્લિપમાં જણાવ્યું હતું.

- Advertisement -

જૂનાગઢ ધારાસભ્ય કોરડિયાની મનપા અધિકારી અને અન્ય વ્યક્તિ સાથેની ઓડિયો ક્લિપ સાંભળવા અહીં ક્લિક કરો

You Might Also Like

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું

સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના

ગુજરાતમાં યોગનો મહાકુંભ : ૨૪ હજાર કાર્યક્રમ, ૧.૨૫ કરોડ લોકો કરશે યોગ

મનપાના નવા શાસકોનું 25મીએ પ્રથમ જનરલ બોર્ડ: રદ થયેલા કામો મુદ્દે હોબાળાના એંધાણ

TAGGED: junagadh, MLA, MUNICIPALITYOFFICER, sanjaykoradiya
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વ્યાજના વિષચક્રમાં ફસાયેલાને આગળ આવવા અપીલ કરતા S.P.
Next Article અટલ સરોવર પ્રોજકેટની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ગુજરાત

રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?