By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 hour ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    1 hour ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રથયાત્રામાં ભક્તોનો જય જગન્નાથનો ઘોષ ગુંજ્યો, પૂરજોશમાં કરતબ દેખાડતા અખાડા પહોંચ્યા ઢાળની પોળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > રથયાત્રામાં ભક્તોનો જય જગન્નાથનો ઘોષ ગુંજ્યો, પૂરજોશમાં કરતબ દેખાડતા અખાડા પહોંચ્યા ઢાળની પોળ
ખાસ-ખબરગુજરાત

રથયાત્રામાં ભક્તોનો જય જગન્નાથનો ઘોષ ગુંજ્યો, પૂરજોશમાં કરતબ દેખાડતા અખાડા પહોંચ્યા ઢાળની પોળ

Khaskhabar Editor
Last updated: 2022/07/01 at 10:45 AM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

 

અમદાવાદમાં ભગવાન જગન્નાથની આજે 145મી રથયાત્રા નિમિત્તે જગન્નાથ આજે નગરચર્યાએ નીકળશે. 2 વર્ષ બાદ રથયાત્રાનો લાભ મળતા ભક્તોમાં દર્શનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

લઠ્ઠબાજી અને ચક્ર કરતબ સાથે અખાડાના ટ્રકો ધીરે-ધીરે આગળ વધી રહ્યાં છે

રથયાત્રામાં લઠ્ઠબાજી અને ચક્ર કરતબ સાથે અખાડાના ટ્રકો ધીરે-ધીરે આગળ વધી રહ્યાં છે. પૂરજોશમાં કરતબ સાથે અખાડાના ટ્રકો આગળ પસાર થઇ રહ્યાં છે. રથયાત્રામાં વિવિધ થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર ઠેર-ઠેર મગની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે આદિવાસી નૃત્ય અને ઢોલ-નગારા સાથે ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો…#RathaYatra2022 #RathaYatra pic.twitter.com/0ukfwyDsBl

- Advertisement -

— Gujarat Information (@InfoGujarat) July 1, 2022

ગજરાજ પહોંચ્યા રાયપુર ચકલા સર્કલે

2 વર્ષ બાદ જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળતા ભક્તોમાં દર્શનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં ગજરાજ રાયપુર ચકલા સર્કલે પહોંચ્યા છે.

જગન્નાથજીના આંખેથી પાટા ખોલવામાં આવતા દર્શન કરીને ભક્તો ઝૂમી ઉઠ્યા

ઠાકોર પરિવારે ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કર્યું

છેલ્લાં 7 વર્ષથી યજમાન પરિવાર જેની રાહ જોઈ રહ્યો હતો તેઓની તે ઇચ્છા આજે ભગવાને પૂરી કરી છે. ઠાકોર પરિવારે ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કર્યું છે. યજમાન પરિવાર અત્યારે સરસપુર મંદિર પહોંચ્યો છે. મહત્વનું છે કે, ભગવાનના મોસાળા માટે વર્ષોવર્ષથી રાહ જોવાતી હોય છે.

145મી રથયાત્રા પૂર્વે આદિવાસી નૃત્ય અને ઢોલ-નગારા સાથે ભક્તોમાં ભારે ઉત્સાહ
ભગવાન સ્વામિનારાયણ પણ રથયાત્રામાં સવાર થયા

ગજરાજ પહોંચ્યા ઢાળની પોળ

અમદાવાદમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાનની નગરચર્યા ધીરે-ધીરે આગળ વધી રહી છે. ગજરાજો ઢાળની પોળ પહોંચ્યા છે. ભગવાનના દર્શનની તાલાવેલી હોવાના કારણે ભક્તોની પણ ધીરે-ધીરે ભીડ જામી રહી છે.

ભગવાન સમયસર મંદિરે પહોંચે તે માટે સમગ્ર વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરી દેવાઇ: હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, ‘લોકોને દર્શન આપવા માટે શાહી અંદાજમાં ભગવાનની યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. યાત્રા સમયસર શરૂ થાય અને ભગવાન સમયસર મંદિરમાં પહોંચે તે માટે સમગ્ર વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની યાત્રા એ આસ્થા અને વ્યવસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આ વખતે ખૂબ નવી ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે ડ્રોન અને હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.’

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અલગ-અલગ કોમ્યુનિટીના લોકોએ જે આરતી ઉતારી છે તેનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.

CM ભૂપેન્દ્ર પટેલે દોરડાથી રથ ખેંચ્યો, ભક્તોમાં અનેરો ઉત્સાહ

CM ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી રથ ખેંચી પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી વિધિવત રીતે રથયાત્રાનો શુભારંભ કરાવ્યો છે. જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું. મુખ્યમંત્રીએ રથ ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો.

સૌ ગુજરાતીઓના સુખ-સમૃદ્ધિમાં ભગવાન વધારો કરે: CM ભૂપેન્દ્ર પટેલ

ભગવાન જગન્નાથ, શુભદ્રાજી અને બલભદ્રજીની રથયાત્રા નગરચર્ચાએ નીકળી ગઈ છે. ભગવાનના નગરચર્યાએ નીકળ્યા પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. જ્યાર બાદ મુખ્યમંત્રીએ રથયાત્રાને લઇ કચ્છી ભાઈ-બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે ભગવાન પાસે ગુજરાતના લોકોની શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા નિજ મંદિર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિજ મંદિર પહોંચ્યા છે. જ્યાં તેઓ થોડી જ વારમાં પહિંદવિધિ કરી રથયાત્રાનો વિધિવત રીતે પ્રારંભ કરાવશે.

રથ ખેંચવા માટે ખલાસીઓ મંદિર પહોંચ્યા

રથ ખેંચવા માટે ખલાસીઓ મંદિર પહોંચ્યા છે. રથ ખેંચવા માટે ખલાસીઓમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામ ખંભાળિયાથી બહેનો ગરબી લઇને આવી છે. થોડીવારમાં ભગવાન રથ પર નીકળવા સવાર થશે. હાલ ભગવાનને રથમાં લઇ જવાઇ રહ્યાં છે.

Amazing All community Aarti Programme at ' Gandhi Ni Pol ' Saraspur , Ahmedabad .@sanghaviharsh @InfoGujarat #રથયાત્રાઅમદાવાદપોલીસ @AjayChoudharyIN pic.twitter.com/SRLc6fsxWA

— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 1, 2022

નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે પ્રકારે સુરક્ષા વ્યવસ્થા કરાઈ

આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા લોખંડી બંદોબસ્ત વચ્ચે યોજાશે. ત્યારે અમદાવાદના ટ્રાફિક JCPએ કહ્યું- નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે પ્રકારની પહેલાથી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

બહેન સુભદ્રા કલ્પ ધ્વજ રથમાં થયા બિરાજમાન

ભગવાન જગન્નાથ બાદ મંદિર પરિસર બહેન સુભદ્રાને કલ્પ ધ્વજ રથમાં બિરાજમાન થયા હતાં. તે દરમિયાન મોટી સંખ્યામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું

 

You Might Also Like

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

ગુજરાતની 17 હજારથી વધુ સ્વનિર્ભર શાળાઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સંચાલક મંડળની સરકાર સમક્ષ રજૂઆત

રાજકોટ NIFDના વિદ્યાર્થીઓએ ખાદીને આપ્યો આધુનિક ટચ : મેયર, કમિશનર અને દિવ્યાંગ બાળકોએ કર્યું રેમ્પ વોક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ભાગ લીધો, આરતી બાદ ખીચડીનો ભોગ ધરાવાયો
Next Article રાજકોટમાં ભગવાન જગન્નાથનો જયઘોષ ગુંજ્યો, રથયાત્રા જોવા લોકો ઉમટયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?