By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 minutes ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    2 days ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    2 days ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    4 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    1 day ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    4 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    5 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 hours ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    2 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    5 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    6 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    4 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    5 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    25 minutes ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    4 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    5 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    6 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ક્ષત્રિય આંદોલન, મોંઘવારી સહિતના મુદ્દા ભાજપને નડ્યા ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ક્ષત્રિય આંદોલન, મોંઘવારી સહિતના મુદ્દા ભાજપને નડ્યા ?
રાજકોટ

ક્ષત્રિય આંદોલન, મોંઘવારી સહિતના મુદ્દા ભાજપને નડ્યા ?

Khaskhabar Editor
Last updated: 2024/06/04 at 5:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

3થી 4 બેઠક સિવાય પાંચ લાખની લીડનું ભાજપનું સપનું રોળાયું !

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4

- Advertisement -

ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠકોની મત ગણતરી આજે સવારથી શરૂ થતા પ્રારંભિક બે કલાકમાં ભાજપ માટે થોડુ આંચકાજનક ચિત્ર ઉપસ્યુ છે. 10 વર્ષથી ગુજરાતમાં તમામ 26 બેઠક જીતવાનો રેકોર્ડ કરનાર ભાજપ હેટ્રીકની તક ચૂકી જતા ખળભાટ મચી જવા પામ્યો છે. બનાસકાંઠા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઇ છે.

સુરતની એક બેઠક બિનહરીફ જીત્યા બાદ બાકીની બેઠકોની મત ગણતરીમાં આજે બપોર સુધીની સ્થિતિએ સૌરાષ્ટ્રની જુનાગઢ, ગુજરાતની પાટણ અને બનાસકાંઠા સહિત ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર લીડમાં દેખાતા હતા. પરંતુ ત્યાં પણ ભાજપ આગળ ચાલી રહ્યું છે. આ આશ્ચર્યજનક ટ્રેન્ડે રાજકીય પંડિતોને પણ માથુ ખંજવાળતા કરી નાખ્યા છે.

જામનગર બેઠકની મત ગણતરીમાં સવારે પુનમબેન માડમ પાછળ રહી ગયા હતા પરંતુ બપોર સુધીમાં ભાજપના ઉમેદવાર લીડ કરી રહ્યા છે. શહેરી વિસ્તારના ઇવીએમ ખુલતા ભાજપને મત વધ્યા છે.

- Advertisement -

ચૂંટણી પહેલા સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી હતી. આ બાદ 25 બેઠક પર સરેરાશ 60.13 ટકા મતદાન થયું હતું. આજે સવારે મત ગણતરી શરૂ થતા સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની લોકસભાની બેઠક પર કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા કોંગ્રેસના પરેશ ધાનાણી કરતા એક લાખથી વધુ મતની લીડ પર આગળ છે. હવે કોંગ્રેસના સુધરેલા દેખાવની વાત કરીએ તો જામજોધપુર, કાલાવડ, જામનગર ગ્રામ્ય સહિતના જામનગર લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર પુનમબેન માડમ, કોંગ્રેસના જે.પી.મારવીયા કરતા સવારે પાછળ રહી ગયા હતા. આ બાદ પુનમબેન માડમ અંદાજે 2 લાખ લીડથી આગળ છે. 1 બેઠક પર કોંગ્રેસ સિવાય અન્ય 25 બેઠક પર ભાજપના ઉમેદવારો ખુબ આગળ નીકળી રહ્યા છે. જુનાગઢમાં ભાજપે ત્રીજી વખત રાજેશ ચુડાસમાને ટીકીટ આપી છે. કેટલાક વિવાદો વચ્ચે તેમણે ઉમેદવારી કરી હતી. રાજેશ ચુડાસમાં પણ 1.50 લાખ મતથી આગળ છે.

પાટણમાં પણ કોંગ્રેસનું ચિત્ર સવારે ઉજળુ દેખાયું હતું. કોંગ્રેસના ચંદનજી ઠાકોર, ભાજપના ભરતસિંહ ડાભી કરતા આગળ નીકળી ગયા છે. આ જ રીતે ખુબ ચર્ચામાં આવેલી બનાસકાંઠાની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પણ ભાજપના રેખાબેન ચૌધરી કરતા આગળ નીકળી ગયા હતા. અનેક બેઠક પર કોંગ્રેસ અને આપે સંયુકત રીતે ચૂંટણી લડી તે ઉલ્લેખનીય છે.

ચૂંટણી જાહેર થઇ ત્યારબાદથી ભાજપે ત્રીજી વખત તમામ 26 બેઠક જીતવા અને પાંચ લાખથી વધુ લીડ મેળવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો પરંતુ આજે સવારથી શરૂ થયેલી મત ગણતરીમાં લીડ તો ઠીક, તમામ બેઠકો જીતવી પણ ભાજપ માટે મુશ્કેલ બની ગઇ છે. રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનની પણ થોડી અસર દેખાઇ છે તો મોંઘવારી સહિતના કાયમી મુદ્દા અને સામસામી ગેરંટીની જાહેરાતો પણ મતદારોએ ધ્યાનમાં રાખ્યાનું દેખાયું છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ 5 લાખ મતથી આગળ હતા. તેઓ 10 લાખ મતની લીડથી જીતશે તેવો દાવો ભાજપે કર્યો છે. નવસારી બેઠકથી પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ કોંગ્રેસના નૈષધ દેસાઇ કરતા પાંચ લાખ મતે આગળ છે. સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી લડતા અન્ય કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા પોરબંદરમાં કોંગ્રેસના લલીત વસોયા કરતા 4 લાખ મતથી આગળ છે, કચ્છમાં ભાજપના વિનોદભાઇ ચાવડા ભરૂચમાં મનસુખભાઇ વસાવા, વલસાડમાં ધવલ પટેલ આગળ છે. વડોદરામાં હેમાંગ જોશીને ટીકીટ આપવામાં આવતા અને રંજનબેન ભટ્ટની ટીકીટ કાપવામાં આવતા મોટો વિરોધ ઉઠયો હતો. પરંતુ આ બેઠક પર પણ ભાજપ આગળ છે. આજે સવારની સ્થિતિ જોઇએ તો જયાં જયાં ભાજપ પાછળ છે ત્યાં મતોનો તફાવત ઓછો છે. આવી બેઠક પર પાતળી સરસાઇથી હારજીત થાય તેવું લાગી રહ્યું છે.

You Might Also Like

રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય

બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા

TAGGED: BJP, Kshatriya Movement, Lok Sabha Election 2024 Result
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેદારનાથ ધામમાં ભીડ વધતા હવે 12 વાગ્યે જ બાલભોગ ધરાવાશે
Next Article શહેરના 38 ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગની ટીમ ત્રાટકી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
મૌલેશ પટેલ સાથે પ્રદેશ ભાજપની મુલાકાત: પોઝિટિવ વિચારધારા ધરાવતાં અજાતશત્રુ સાથે મિલન
રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
ટ્રાફિક નિયમો ભંગ કરનારા સાવધાન : વર્ષમાં 5થી વધુ ચલણ થતાં જ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ
મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
રાજકોટ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ગુજરાતરાજકોટ

ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?