તા.17/8/2021ના મધ રાત્રના એક વાગ્યાંના અર્ષામાં માનવ કલ્પેશભાઈ રાણપરીયા ઉં.5 વર્ષ રહે પેડકમાં રાતના સમયે તેમના પિતાને માતા સાથે રણછોડ વાળી કોમ્યુનિટી હોલમાં હોય કલ્પેશભાઈનો મોબાઈલ માનવ પાસે હોવાથી માનવ તેમના પિતાના મોબાઈલમાં ગેમ રમતો હોય તેમના પિતા યે ઠપકો આપતાં માનવ ત્યાંથી કીધા વિના નીકળી ગયેલ હોય તેમના પિતાને આ વાતની જાણ થતા તેમને રાજકોટ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં પોલીસ કંટ્રોલ રૂમે રાજકોટ બીડીવીઝન પોલીસ સ્ટેશનના પી આઈ સાહેબ ને જાણ કરી તેથી પી આઈ સાહેબે પોલીસ વાન પેટ્રોલિંગમાં હોય તેમના જાણ કરતાં માનવ પેડક રોડ પર સહી સલામત મળી ગયેલ હોવાથી તેથી તેમના પિતાને સહી સલામત સોંપેલ છે. કામગીરી કરનાર બી.ડીવી.પી.આઇ એમ.બી.ઐસુરા, પો.કોસ્ટેબલ હરપાલસિહ વાઘેલા, પો.કોન્ટેબલ મહીદીપસિહ જાડેજા આ કામગીરી કરેલ છે.



