By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    2 minutes ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    11 minutes ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    20 minutes ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    1 day ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    1 hour ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    1 day ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    1 day ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    1 day ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એવરેસ્ટના મસાલામાં ઉઠેલા વિવાદ બાદ સરકારે નિકાસ થતા મસાલાની તપાસ પ્રક્રિયા કડક કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > એવરેસ્ટના મસાલામાં ઉઠેલા વિવાદ બાદ સરકારે નિકાસ થતા મસાલાની તપાસ પ્રક્રિયા કડક કરી
ખાસ-ખબરરાષ્ટ્રીય

એવરેસ્ટના મસાલામાં ઉઠેલા વિવાદ બાદ સરકારે નિકાસ થતા મસાલાની તપાસ પ્રક્રિયા કડક કરી

Khaskhabar Editor
Last updated: 2024/05/21 at 12:41 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

મસાલા બનાવનારી કંપનીઓ પાસેથી સેમ્પલ લેવાયા 

એમડીએચ અને એવરેસ્ટ જેવી મોટી કંપનીઓના મસાલા હોંગકોંગ અને સિંગાપોરે રિજેકટ કરતા ભારતે લીધા પગલાં

- Advertisement -

સિંગાપોર અને હોંગકોંગમાં એમડીએચ અને એવરેસ્ટના મસાલામાં ઉઠેલા વિવાદ બાદ સરકારે નિકાસ થતા મસાલાની તપાસ પ્રક્રિયા કડક કરી દીધી છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, આ કંપનીઓની ચાર પ્રોડકટસમાં એથિલીન ઓકસાઈડ હોવાને લઈને સવાલો ઉઠયા બાદ મસાલા બનાવનારી કંપનીઓ પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેથી ભારતીય મસાલાના બારામાં ઉઠેલી ચિંતાઓ દુર કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, સિંગાપોર અને હોંગકોંગે કથીત રીતે કિટનાશક એથિલીન ઓકસાઈડની માત્રા નિશ્ચિત ધોરણથી વધુ હોવાનો હવાલો આપીને એમડીએચ અને એવરેસ્ટની ચાર પ્રોડકટ્સને બજારમાંથી હટાવી લેવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યાર બાદ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડમાં પણ ઉત્પાદનો પર દેખરેખ વધારવામાં આવી. એમડીએચ અને એવરેસ્ટનું કહેવું છે કે તેમના ઉત્પાદનોની કવોલિટી ઠીક છે. સરકારી અધિકારીએ કહ્યું હતું કે, વિવાદ ઉઠયા બાદ હોંગકોંગ અને સિંગાપોર નિકાસ કરવામાં આવતા મસાલાની તપાસ અનિવાર્ય કરવા જેવા પગલા ઉઠાવવામાં આવ્યા.

તેમણે જણાવ્યું હતું કે બધા નિકાસકારો માટે ગાઈડલાઈન જાહેર કરાઈ છે કે તેઓ જે દેશોમાં નિકાસ કરે છે ત્યાં એથિલીન ઓકસાઈડના બારામાં જે પણ ધોરણો છે તેના હિસાબે પૂરી તપાસ માલ મોકલતા પહેલા કરાવી લે.

- Advertisement -

શાખનો મામલો, કડકાઈ જરૂરી
નાણાકીય વર્ષ 2024માં 1.4 કરોડ ટન મસાલાની નિકાસ કરનાર ભારત માટે આ મહત્વનો મામલો છે. સિંગાપોર અને હોંગકોંગે ભલે બાનના બદલે રિકોલનો આદેશ આવ્યો પણ આથી ભારતીય મસાલા પર ગંભીર સવાલ ઉભા થયા છે. કંપનીઓ જરૂરી તપાસ કરે અને સ્પાઈસેજ બોર્ડ તેમને સર્ટીફિકેટ આપવાની પ્રક્રિયા પણ કડક કરે કારણ કે આ શાખનો મામલો છે.

You Might Also Like

ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા

દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!

કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ

રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!

કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી

TAGGED: Everest spices, MDH, MDH spices
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article CAની હવેથી આઠ નહીં, ચાર વિષયની લેવાશે ઓનલાઈન Exam
Next Article IPL 2024: ફાઇનલમાં એન્ટ્રી માટે આજે અમદાવાદમાં જામશે જંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા રથયાત્રા સ્વાગત સમિતિની નિમણૂક
ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
રાજકોટમાં 76 વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરી, હત્યા નિપજાવનાર 33 વર્ષીય રેપિસ્ટ કિલર રમેશની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?