By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    2 hours ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    1 day ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    1 day ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
    2 hours ago
    તહેવારો પૂર્વે જ RBIનો ઝટકો : વ્યાજદરમાં વધારો, લોન મોંઘી થશે
    2 hours ago
    5 કરોડ લઇને પ્રેમાનંદ મહારાજને મળ્યાની વાત ખોટીઃ વિરાટ કોહલી
    2 hours ago
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    3 hours ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 hours ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 day ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: IPL 2024: ફાઇનલમાં એન્ટ્રી માટે આજે અમદાવાદમાં જામશે જંગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > IPL 2024: ફાઇનલમાં એન્ટ્રી માટે આજે અમદાવાદમાં જામશે જંગ
સ્પોર્ટ્સ

IPL 2024: ફાઇનલમાં એન્ટ્રી માટે આજે અમદાવાદમાં જામશે જંગ

Khaskhabar Editor
Last updated: 2024/05/21 at 1:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે પણ આજની મેચ પણ વરસાદને કારણે ધોવાઈ જશે તો..? જો આજે મેચ ન રમાય તો કઈ ટીમને ફાયદો થશે?

IPL 2024 સીઝન હવે પ્લેઓફ તબક્કામાં પહોંચી ગઈ છે અને આજે IPLના ક્વોલિફાયર 1માં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે શાનદાર મેચ રમાશે, જેને લઈને દર્શકો ભારે ઉત્સાહિત છે. કોલકાતા આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનાર પ્રથમ ટીમ હતી, તેનો સામનો હૈદરાબાદ સાથે થશે, જેણે પંજાબ કિંગ્સને ચાર વિકેટથી હરાવી પ્લેઓફમાં પ્રવેશ કર્યો હતો.

Contents
કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે પણ આજની મેચ પણ વરસાદને કારણે ધોવાઈ જશે તો..? જો આજે મેચ ન રમાય તો કઈ ટીમને ફાયદો થશે?આજની મેચ પણ વરસાદને કારણે ધોવાઈ જશે તો..?અમદાવાદમાં કેવું રહેશે હવામાન?મેચમાં વરસાદની શક્યતા ઓછી છે…

આજની મેચ પણ વરસાદને કારણે ધોવાઈ જશે તો..?

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જે ટીમ આ મેચ જીતશે તે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. હવે KKR IPLના ઈતિહાસમાં પ્રથમ વખત ટેબલમાં ટોચ પર છે, જ્યારે હૈદરાબાદની ટીમે પણ ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. એ તો જાણીતું જ છે કે આ સિઝનમાં કુલ ત્રણ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને લોકોને એ ચિંતા છે કે શું આજની મેચ પણ વરસાદને કારણે ધોવાઈ જશે તો..? એવામાં ચાલો જાણીએ કે આજે અમદાવાદમાં કેવું હવામાન રહેશે.

- Advertisement -

અમદાવાદમાં કેવું રહેશે હવામાન?

દર્શકો માટે રાહતની વાત છે કે હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે મંગળવારે રમાનારી ક્વોલિફાયર 1 મેચના દિવસે વરસાદની શક્યતા નહિવત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં આજે તડકો જ રહેશે અને જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ ગરમી વધશે અને વરસાદની કોઈ શક્યતા નથી. જોકે ભેજને કારણે બીજી ઇનિંગમાં ઝાકળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આવી સ્થિતિમાં ચાહકો 21 મેના રોજ કોઈપણ મુશ્કેલી વિના મેચનો આનંદ માણવાની તક મળશે.

મેચમાં વરસાદની શક્યતા ઓછી છે…

જો કે હૈદરાબાદ અને કોલકાતા વચ્ચેની મેચમાં વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ જો વરસાદને કારણે મેચમાં અવરોધ આવે અને મેચ ન રમાય તો કઈ ટીમને ફાયદો થશે? પ્લેઓફ મેચ દરમિયાન વરસાદના કિસ્સામાં ઓછામાં ઓછી 5-5 ઓવરની મેચો કરાવવાના પ્રયાસો કરવામાં આવશે અથવા તો સુપર ઓવર દ્વારા પરિણામ પણ નક્કી કરી શકાય છે. પરંતુ જો વરસાદના કારણે મેચ કટઓફ સમય સુધી શરૂ ન થાય અને રદ થાય તો કોલકાતાની ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. તેનું કારણ એ છે કે કોલકાતાની ટીમ ટેબલમાં ટોપ પર હતી અને તેનો ફાયદો તેને મળશે, જ્યારે આ સ્થિતિમાં હૈદરાબાદની ટીમે ક્વોલિફાયર 2 માટે ચેન્નાઈ જવું પડશે.

ત્રણ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી

- Advertisement -

દેશના ઘણા ભાગોમાં વરસાદે મેચની મજા બગાડી દીધી હતી. આ સિઝનમાં ત્રણ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી જ્યારે એક મેચમાં વરસાદને કારણે ઓવરની સંખ્યા ઘટાડવી પડી હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા વચ્ચેની મેચ વરસાદને કારણે 16-16 ઓવરની કરવામાં આવી હતી, જ્યારે 13 મેના રોજ યોજાનારી કોલકાતા અને ગુજરાત વચ્ચેની મેચ અને ગુરુવારે હૈદરાબાદ અને ગુજરાત વચ્ચેની મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. એટલું જ નહીં, રવિવારે ગુવાહાટીમાં કોલકાતા અને રાજસ્થાન વચ્ચે IPL 2024ના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ વરસાદના કારણે રમાઈ શકી ન હતી.

You Might Also Like

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે

ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી

TAGGED: IPL 2024, KKR vs SRH
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એવરેસ્ટના મસાલામાં ઉઠેલા વિવાદ બાદ સરકારે નિકાસ થતા મસાલાની તપાસ પ્રક્રિયા કડક કરી
Next Article ચાની લારી ચલાવતા યુવાનને 49 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વોટ ચોર ગદ્દી છોડનાં નારા સાથે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા જનજાગૃતિ રેલી યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
અમદાવાદની 10 સ્કૂલ અને મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવવાની ધમકી
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુકર્મો અને દુષ્કર્મોનો અખાડો
રમતનાં મેદાનમાં રાસની રમઝટ : 15 હજાર ખેલૈયાઓ એક જ ગ્રાઉન્ડ પર ગરબાના તાલે ઝૂમશે
ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
પાઇલટ સ્મિતની દુનિયામાં ચર્ચા, એક દિવસ મેડ ઇન ઈન્ડિયા પ્લેનની ચર્ચા થશે: PM મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

સ્પોર્ટ્સ

પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સ્પોર્ટ્સ

ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
સ્પોર્ટ્સ

પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?