By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    8 hours ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    9 hours ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    2 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    5 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    8 hours ago
    પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
    8 hours ago
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    2 days ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    2 days ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    9 hours ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    3 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    4 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    6 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    9 hours ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુવા વયે હૃદયરોગ તંબાકુના વ્યસન અને અસંતુલીત લાઈફ સ્ટાઈલ જવાબદાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > યુવા વયે હૃદયરોગ તંબાકુના વ્યસન અને અસંતુલીત લાઈફ સ્ટાઈલ જવાબદાર
લાઇફ સ્ટાઇલ

યુવા વયે હૃદયરોગ તંબાકુના વ્યસન અને અસંતુલીત લાઈફ સ્ટાઈલ જવાબદાર

Khaskhabar Editor
Last updated: 2023/11/06 at 4:54 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

લોહીમાં તરતા ‘સોફટ પ્લાંક’ લોહીના ગઠ્ઠા ઓચિંતા તૂટીને બ્લોક સર્જે છે: કાર્ડિયાક એરેસ્ટ માટે તે સ્થિતિ જવાબદાર

અમદાવાદની પ્રતિષ્ઠિત યુ.એન.મહેતા ઈન્સ્ટીટયુટ દ્વારા કોવિડ પછી 40 વર્ષથી નીચેના વયના હૃદયરોગ-મોતનો અભ્યાસ થશે

- Advertisement -

વ્યસનથી સ્નાયુ-રકતવાહિનીમાં સંકોચાઈ જાય છે જે હૃદયરોગને આમંત્રણ: સંતુલિત વજન અને તેવો જ આહાર-પર્યાપ્ત ઉંઘ અને ટેન્શનથી દુર રહેવું શ્રેષ્ઠ ઉપાય

ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત અને દેશમાં કોરોના કાળ બાદ હૃદયરોગના હુમલા અથવા તો કહો કે કાર્ડીયાક એરેસ્ટથી ફકત થોડી સેક્ધડમાંજ જે રીતે મૃત્યુ થઈ રહ્યા છે તે ચોકકસપણે ચિંતા સર્જે છે અને હવે ‘દિલ’ને કેમ સંભાળવું તે અંગે નિષ્ણાંતો પણ ચિંતા કરાવે છે તે વચ્ચે હવે જો હૃદયને સંભાળવું હોય તો ગુજજુ યુવાનોએ પાન-માવા-ફાકી-તંબાકુના દુષણને છોડીને અને શરીર પર જામતી ચરબીના થરને ઘટાડવા પડશે.
અગાઉ એક સમયે કહેવાતું કે, પ્રેમલગ્ન થનારનું દિલ તૂટી જાય છે પણ તેનો ઈલાજ થઈ શકે છે પરંતુ જો તમો તંબાકુના વ્યસનને જાળવી રાખો કે પછી શારીરિક શ્રમને ભુલી જશો તો દિલ કયારે દગો દેશે તે તમને પણ ખ્યાલ રહેશે નહી. હાલમાં જ અમદાવાદમાં યુ.એન.મહેતા ઈન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં આ પ્રકારે તારણો મળ્યા છે.
આ ઈન્સ્ટીટયુટમાં કોવિડ પછીના સમયની 40 વર્ષથી નીચેની વયના લોકોના હૃદયરોગના થયેલા મૃત્યુ કે હૃદયરોગના હુમલાના કેસોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં 31થી35% માં તંબાકુ કે ધુમ્રપાન સૌથી મોટુ જવાબદાર કારણ હોવાનું જાહેર થયું હતું. હોસ્પીટલના ડિરેકટર ડો. ચિરાગ દોશીએ જણાવ્યું કે, સૌથી મોટું કારણ હાયપરટેન્શન (હાઈબીપી) અને ડાયાબીટીક જે અનુક્રમે 15થી18% કેસોમાં જવાબદાર હતું.
જયારે હૃદયરોગના કૌટુંબિક ઈતિહાસ 12% તનાવ 7% જવાબદાર હતા. આ તમામ બીનચેપી રોગો પણ હૃદય સંબંધી સમસ્યા માટે જવાબદાર છે. ખાસ કરીને 40 વર્ષ કે તેથી ઓછી ઉમરના વ્યક્તિને તેની ધમનીઓમાં જ ‘સોફટ-પ્લાંક’ (ધમનીમાં લોહીની ગાઠો) જામી જવાનું કારણ સૌથી વધુ જવાબદાર છે.
મગજ ભણી જતી ધમનીમાં ‘પ્લાંક’ (લોહીના ગઠા) જામે અને તે વધું પડતા હોય તો બ્રેઈન સ્ટોક આવે છે પણ આ ‘સોફટ પ્લાંક’ એ હૃદયરોગ લાવે છે. શરીરમાં કોલેસ્ટોરલ અને ફેટી એસીડ આ માટે જવાબદાર છે. 50 વર્ષથી ઉપરની ઉમરના લોકોમાં ધમનીઓ સંકોચાઈ જવાની પણ આ સ્થિતિ બને છે. સોફટ પ્લાંક એ ચરબીની બને છે અને તે રકતમાં ફરતા હોય છે અને તે વધુ પડતા શારીરિક ક્ષય, ભારે તનાવ કે શરીરમાં તાણ ખેચે તેવી પ્રવૃતિ સમયે જે આ પ્રકારના સોફટ પ્લાંક તુટી છે જે લોહીના ભ્રમણમાં પહોંચતા જ બ્લોક સર્જે છે.
આ સ્થિતિમાં જે તે વ્યક્તિને બચાવવાનો સમય મળતો નથી. હૃદય ભણી જતો રકતનો પ્રવાહ રૂંધાઈ જાય છે. હૃદયના ધબકારા અનિયમીત થાય છે. જેને મેડીકલ ટર્મમાં ‘એરીથમિયા’ કરશે અને જો તમારા હૃદયની ધડકન વધુ પડતી ઝડપી કે ધીમી થાય તો તમો ચિંતા કરવા લાગશે. તનાવ, ચિંતા અને અતિશય શ્રમ સમયે તે બને છે.
હવે પરીસ્થિતિમાંથી બચવાના ઉપાયો છે. શારીરિક શ્રમ, નિયમિત બ્લડપ્રેસર ચેકીંગ અને સંતુલીત આહાર તમોને યુવા વયે આ સ્થિતિમાંથી બચાવે છે. આ માટે તમારા એસીડીટી કે દાંતની સમસ્યા હોય તો પણ હૃદયરોગનો હુમલો આવી શકે છે તેથી કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક નિદાન એ જ શ્રેષ્ઠ છે. મહિલાઓમાં પણ હૃદય સંબંધી રોગો ચિંતા કરાવે છે.
આ માટે તેના હોર્મોનનું અસંતુલીત તનાવ, દવાનું પ્રદુષણ મહિલા સંબંધીત રોગો, પણ તેને હૃદયરોગ ભણી લઈ શકે છે પણ તંબાકુ, ધુમ્રપાનના વ્યસન એ પણ તમારા માટે જોખમી છે. તંબાકુની ફાઈબ્રોસીસ જે તમારા ટીસ્યુને હાર્ડ બનાવે છે તે બાદમાં રકતવાહિનીઓને સંકોચનમાં બદલે છે અને તે સ્થિતિ હૃદયરોગ ને નોતરે છે.

 

- Advertisement -

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

TAGGED: Heartdisease, tobacco, unbalancedlifestyle, youngage
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઉત્તરાખંડનાં મદરેસાઓમાં 700 હિંદુ બાળકો લઇ રહ્યાં છે ઇસ્લામિક શિક્ષણ
Next Article આણંદમાં ભયંકર અકસ્માત: એક્ટિવા પર જતાં પરિવારને કારે ઉલાળ્યા, પિતા-પુત્રીનાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
ગુજરાતમાં વધુ એક પરીક્ષાના પેપર લીક ? : BAMS ત્રીજા વર્ષની પરીક્ષાના પ્રશ્નો વાયરલ થયાનો આક્ષેપ
રાજકોટમાં રવિવારે સઘન વાહન ચેકીંગમાં છરી સાથે 61, દારૂ ઢીંચેલી હાલતમાં 46 ઝડપાયા
પ્રદર્શન પર પોલીસની બર્બરતા અયોગ્ય : સુપ્રીમ કોર્ટ
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?