By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    10 hours ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    11 hours ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    1 day ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    11 hours ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    11 hours ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    11 hours ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    12 hours ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બેરોજગારી ઘટાડવામાં ગુજરાત મોખરે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > બેરોજગારી ઘટાડવામાં ગુજરાત મોખરે
ગુજરાત

બેરોજગારી ઘટાડવામાં ગુજરાત મોખરે

Khaskhabar Editor
Last updated: 2026/03/13 at 4:25 PM
Khaskhabar Editor 6 months ago
Share
5 Min Read
SHARE

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે રૂ. 2,902 કરોડની જોગવાઈ

ગુજરાતનો બેરોજગારી દર માત્ર 1.1 ટકા હોવાનું મંત્રી કુંવરજી બાવળિયાનું નિવેદન

- Advertisement -

રાજ્યના શ્રમિકોને રૂ.5માં પૌષ્ટિક ભોજન મળે તે માટે 300 નવાં કેન્દ્રો અને 500 ’ધન્વંતરિ આરોગ્ય રથ’ કાર્યરત કરાશે

ઈંઝઈંમાં ભણતી દીકરીઓને રૂ.24,000 સુધીની સહાય આપવા માતબર રકમની ફાળવણી

ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર

- Advertisement -

વિધાનસભામાં રજૂ કરાયેલા બજેટ સંદર્ભે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ. 2,902 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે કુલ રૂ. 4,08,053 કરોડનું ઐતિહાસિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. મંત્રી બાવળિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં વધારાના આશરે 1 કરોડ કુશળ માનવબળની જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા સ્કિલિંગ, રિસ્કિલિંગ અને અપસ્કિલિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે જ શ્રમયોગીઓની સામાજિક સુરક્ષા અને કલ્યાણને ધ્યાનમાં રાખીને આ વર્ષનું બજેટ સમર્પિત કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત આજે દેશના આર્થિક વિકાસનું મોડેલ રાજ્ય બન્યું છે. ભારત સરકારના પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (ઙકઋજ) મુજબ દેશમાં સરેરાશ બેરોજગારી દર 3.2 ટકા છે, જ્યારે ગુજરાતમાં આ દર માત્ર 1.1 ટકા જેટલો નીચો છે, જે રાજ્ય સરકારના અસરકારક પ્રયાસોને દર્શાવે છે. મહિલા શ્રમિકોની ભાગીદારીમાં ગુજરાત દેશભરમાં બીજા ક્રમે છે, જ્યારે પુરુષ શ્રમિકોની ભાગીદારીમાં રાજ્ય પ્રથમ સ્થાને છે.
રાજ્યમાં 29 શ્રમ કાયદાઓને એકીકૃત કરીને 4 નવી શ્રમ સંહિતાઓ (લેબર કોડ્સ) તા. 21 નવેમ્બર 2025થી અમલમાં મૂકવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું. આ સુધારાઓથી શ્રમિકોના અધિકારોનું રક્ષણ મજબૂત બનશે અને ઉદ્યોગો માટે ‘ઊફતય જ્ઞર ઉજ્ઞશક્ષલ ઇીતશક્ષયતત’માં વધારો થશે. શ્રમયોગીઓના કલ્યાણ માટે વિવિધ બોર્ડ દ્વારા અનેક યોજનાઓ અમલમાં છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ હાલ 11.40 લાખથી વધુ શ્રમિકો નોંધાયેલા છે. બાંધકામ શ્રમિકોને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ની સંખ્યા આગામી વર્ષે 500 સુધી વધારવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેના માટે રૂ. 60 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ માત્ર રૂ. 5માં પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવવા માટે નવા 300 કેન્દ્રો શરૂ કરવાની યોજના છે, જેના માટે રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. યુવાધનને કૌશલ્ય આધારિત તાલીમ આપવા ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ માટે રૂ. 226 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે ઈંઝઈં સંસ્થાઓના આધુનિકીકરણ માટે ‘પી.એમ. સેતુ’ યોજના હેઠળ રૂ. 200 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ હેઠળ ઈંઝઈંમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને રૂ. 15,000 થી 24,000 સુધીની સહાય આપવામાં આવશે. આ યોજના માટે રૂ. 40 કરોડની જોગવાઈ કરવામાં આવી હોવાનું મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું.

શ્રમ અને રોજગાર વિભાગ માટે અન્ય મહત્વના નિર્ણયો લેવાયા

બજેટ ફાળવણી: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ. 2,902 કરોડની જોગવાઈ

‘ઈ-શ્રમ’ પોર્ટલ: રાજ્યમાં 1.23 કરોડથી વધુ અસંગઠિત શ્રમયોગીઓની ‘ઈ-શ્રમ’ પોર્ટલ પર નોંધણી

મહિલા ઉત્કર્ષ: મહિલા બાંધકામ શ્રમિકો માટે રૂ. 37,500ની પ્રસૂતિ સહાય યોજના

સિલિકોસીસ પીડિતોને સહાય: અકીક અને પથ્થરના વ્યવસાય સાથે સંકળાયેલા શ્રમિકોને ગંભીર સિલિકોસીસ રોગની સારવાર માટે રૂ. 3 લાખ અને મૃત્યુના કિસ્સામાં વારસદારોને રૂ. 4 લાખ ની સહાય આપવાની જોગવાઈ

અગરીયાઓ માટે આવાસ: કામના સ્થળે વિષમ પરિસ્થિતિમાં રહેતા 2500 મીઠા અગરીયાઓને સોલાર પેનલ અને પાણીના ટાંકા સાથેના પોર્ટેબલ આવાસ પૂરા પાડવાનું આયોજન

મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના: બાંધકામ શ્રમિકની દીકરીના નામે રૂ. 25,000 ના બોન્ડ (ઋઉ) 18 વર્ષની મુદત માટે આપવામાં આવે છે, જેના માટે બજેટમાં રૂ. 2 કરોડની જોગવાઈ

શ્રમિક પરિવહન યોજના: શ્રમિકોને કડિયાનાકાથી કામના સ્થળે જવા માટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં મ્યુનિસિપલ બસ પાસના ખર્ચમાં 80 ટકા સહાય

ઈંઝઈં ઈન્ફ્રાસ્ટ્રક્ચર: રાજ્યની 16 આઈ.ટી.આઈ. ની નવી બિલ્ડિંગના બાંધકામ માટે રૂ. 97 કરોડ અને માળખાકીય સુવિધાઓના મજબૂતીકરણ માટે રૂ. 64 કરોડની જોગવાઈ

શ્રમ સેતુ પોર્ટલ: શ્રમિકોની ગ્રેચ્યુઇટી અને ઔદ્યોગિક વિવાદોની અરજીઓ ઓનલાઈન ઉકેલવા માટે ’કેસ એન્ડ ક્લેઈમ મેનેજમેન્ટ મોડ્યુલ’ વિકસાવાયું

અંત્યેષ્ઠિ સહાય: અસંગઠિત ક્ષેત્રના શ્રમયોગીઓની મરણોત્તર ક્રિયા માટે રૂ. 10,000ની સહાયની જોગવાઈ

સામાજિક સુરક્ષા: અકસ્માત મૃત્યુ કે કાયમી અપંગતાના કિસ્સામાં અસંગઠિત શ્રમયોગીઓને રૂ. 4 લાખ સુધીની સહાય

You Might Also Like

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં બપોરે 1થી 4 વાગ્યા ટ્રાફિક સિગ્નલો બંધ
Next Article ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ કેશલેસ સારવારનો લાભ મળશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલનો ચકચારી રાજકુમાર જાટ કેસ : કેમેરામાં તે જાતે કપડાં ઉતારતાં હોવાનું દેખાયું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !
દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત
LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

શેરબજારમાં સક્રિય રોકાણકારોની સંખ્યામાં ગુજરાત સૌથી મોખરે !

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ગુજરાત

વધુ એક ડુપ્લીકેટ દારૂની ફેકટરી ઝડપાઈ, 600 બોટલ-કેમિકલ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?