By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    20 hours ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    20 hours ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    20 hours ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    20 hours ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિનામૂલ્યે ગાલપચોળીયા-ઓરી-નૂરબીબીની રસી તથા બાળરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વિનામૂલ્યે ગાલપચોળીયા-ઓરી-નૂરબીબીની રસી તથા બાળરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
રાજકોટ

વિનામૂલ્યે ગાલપચોળીયા-ઓરી-નૂરબીબીની રસી તથા બાળરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

Khaskhabar Editor
Last updated: 2024/04/23 at 6:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનનાં સંયુક્ત ઉપક્રમે

81 બાળકોને રસી મૂકવામાં આવી તથા 103 જેટલા બાળકોને અન્ય રોગનું નિદાન કરી દવા અપાઇ

- Advertisement -

ગાલપચોળિયાની રસી વિનામૂલ્યે મૂકવાનો કાર્યક્રમ એ સમાજ માટે અવેરનેસની મિશાલ છે: પરસોતમ રૂપાલા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23

તારીખ 21.4.2024 રવિવારના રોજ શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનનાં સંયુક્ત ઉપક્રમે ટ્રસ્ટના ભવન કિલ્લોલ, 1-મયુરનગર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વઝોન ઓફિસ સામે, ભાવનગર રોડ ખાતે હાલ ગાલપચોળિયાનું પ્રમાણ વધુ જોવા મળતું હોય 1 થી 12 વર્ષના બાળકોને વિનામૂલ્યે ગાલપચોળીયા-ઓરી-નૂરબીબીની રસી મૂકવાનો કેમ્પ અને સાથે સાથે બાળકોને થતા વિવિધ રોગોની તપાસ કરી જરૂરી દવા વિનામૂલ્યે આપવાનો કેમ્પ યોજાય ગયો.

- Advertisement -

આ કેમ્પના ઉદ્ઘાટક તરીકે કેન્દ્રીય મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરિયા, ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિનભાઈ મોલીયા, ટ્રસ્ટના ચેરમેન શ્રી વિજયભાઇ રૂપાણી, શ્રીમતી અંજલિબેન રૂપાણી, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. નયનભાઈ શાહ, ડો. વિભાકરભાઈ વચ્છરાજાની, બીપીનભાઈ વસા તથા કેમ્પમાં સેવા આપનાર ડો. નિખિલભાઈ શેઠ (બાળરોગ નિષ્ણાંત), ડો. નિલભાઈ વાછાણી (બાળરોગ નિષ્ણાંત) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મુકતા શ્રી પરસોતમ રૂપાલાજીએ જણાવ્યું હતું કે રૂપાણી દંપતીને પોતાના વહાલસોયા દીકરાના વિદાયની કઠોળ ક્ષણને ભૂલીને સમાજના બાળકોનું ઉત્કર્ષ કરવાની પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવો એ તેમને થયેલ પૂર્વ સંસ્કારનો એક ભાગ છે. ગાલપચોળિયા એક સામાન્ય રોગ ગણાય પણ આ રોગની અન્ય અસર બહુ ગંભીર હોય છે. આ રોગની રસીની કિંમત આશરે રૂ.700 જેટલી હોય છે જે આજના આ કેમ્પમાં બિલકુલ વિનામૂલ્યે આપવામાં આવેલ છે. આવું કરીને વિજયભાઈએ અવેરસની એક મિશાલ પ્રગટાવી છે તે ધન્યવાદને પાત્ર છે. લોકો વધુમાં વધુ જાગૃત થાય અને આજના આ કેમ્પનો ભરપૂર લાભ ઉઠાવે તેવી અપીલ કરી હતી.

કેમ્પના ઉદઘાટન કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટના ચેરમેન અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓનો ચીતાર રજૂ કરી સ્વાગત પ્રવચન કર્યું હતું. ટ્રસ્ટની તબીબી કમિટીના ડો.જૈમનભાઈ ઉપધ્યાયએ ગાલપચોળિયા રોગની ગંભીરતા અંગે જણાવ્યું હતું કે આ રોગની અવેરનેસ ઓછી છે. તેના કારણે બાળકોમાં વિવિધ તકલીફ ઊભી થઈ શકે છે જેવી કે દર્દીઓને ખોરાક લેવામાં તકલીફ પડે, જમવામાં અરુચિ થાય, મગજ પર સોજો આવી શકે અને વધુ અસર થાય તો દીકરાને ગોળી સંકોચાય છે અને સ્ત્રીઓને થાય તો તેના ગર્ભાશયમાં સંકોચન થાય છે પરિણામે વંધ્યત્વ (ઇનફર્ટીલીટી)ની શક્યતા વધી શકે છે. આ માહિતી આપી ટ્રસ્ટની તબીબી કમિટીના ડો.જૈમનભાઈ ઉપાધ્યાએ કાર્યક્રમની આભારવિધિ કરી હતી.

You Might Also Like

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

દેશભક્તિનાં રંગે રંગાયુ રાજકોટ : તિરંગા યાત્રામાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા

TAGGED: Free mumps, measles, noorbibi vaccine, Rajkot, treatment camp
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટૂંકમાં અમદાવાદ-સાળંગપુર હેલિકોપ્ટર રાઇડ થશે શરૂ
Next Article પોરબંદરમાં હનુમાન જયંતીની ઠેર-ઠેર ઉજવણી: લોકો ભક્તિમાં લિન થયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

દંડનો ડર નહીં, મોતનો વિચાર નહીં! : ગુજરાતમાં 48.7 ટકા માર્ગ અકસ્માતો `જીવલેણ’

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ
કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ
શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન
બેટ દ્વારકામાં સરકારી જમીન પર દબાણના આક્ષેપોઃ બે ટ્રસ્ટીઓ પાસે નગરપાલિકાએ પુરાવા માંગ્યા
મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિત્તે રાજકોટમાં ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?