By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    3 hours ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    3 hours ago
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    1 day ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામલીલા મેદાનની મહારેલી સ્થગિત કરોઃ દિલ્હીના વેપારીઓનો રાહુલને પત્ર
    3 hours ago
    PFમાં મર્યાદા વધારી પણ સરકારનો હિસ્સો રૂ.15 હજાર પૂરતો જ સીમિત રહેશે
    4 hours ago
    બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર, 26 ઓકટોબરે ત્રાટકશે વાવાઝોડું!
    1 day ago
    સ્પામ કોલથી મોબાઈલ યુઝર્સ ત્રાહિમામઃ દેશમાં 97% લોકોને રોજ વણમાગ્યા ફોન આવે છે
    1 day ago
    સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    4 hours ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમરેલી – ભુજ સહિતના 234 શહેરોમાં FM રેડિયો શરૂ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > અમરેલી – ભુજ સહિતના 234 શહેરોમાં FM રેડિયો શરૂ થશે
ખાસ-ખબરગુજરાત

અમરેલી – ભુજ સહિતના 234 શહેરોમાં FM રેડિયો શરૂ થશે

Khaskhabar Editor
Last updated: 2024/08/29 at 2:07 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

10 રાજયોમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરો વિકસાવાશે: ગુજરાતનું એક પણ નહિં

ત્રણ નવા રેલવે પ્રોજેકટોને કેન્દ્ર સરકારની મંજુરી: એગ્રી ઈન્ફ્રા ફંડનો વ્યાજ વધારાશે

- Advertisement -

કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં નવા 12 ઔદ્યોગીક સ્માર્ટ શહેરો વિકસાવવા ઉપરાંત 234 શહેરોમાં ખાનગી એફએમ રેડીઓ શરૂ કરવા નવી બે રેલ્વે લાઈન પ્રોજેકટ તથા એગ્રી ઈન્ફ્રા ફંડ સ્કીમનો વ્યાપ વધારવા સહીત શ્રેણીબદ્ધ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

કેન્દ્રીય કેબીનેટની બેઠક બાદ માહીતી-પ્રસારણ વિભાગનાં મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે 234 શહેરોમાં 730 એફએમ ચેનલો માટે ઈ-ઓકશન યોજવાને મંજુરી આપી છે.અંદાજીત 785 કરોડની રિઝર્વ પ્રાઈઝ નકકી કરવામાં આવી છે.એફએમ ચેનલ માટે લાયસન્સ ફી ગ્રોસ આવકની ચાર ટકા રહેશે ખાનગી એફએમ ચેનલની સુવિધા ન ધરાવતા 234 શહેરોને આવરી લેવામાં આવ્યા છે.

સ્થાનિક ભાષા તથા સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો ઉદેશ છે. આ કદમથી નવી રોજગારી સર્જાવા ઉપરાંત સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન મળવાનો દાવો ટવીટ દ્વારા વડાપ્રધાન મોદીએ કર્યો હતો. નવી ખાનગી એફએમ ચેનલોમાં જે શહેરોને આવરી લેવામાં આવ્યા છે તેમાં ગુજરાતનાં અમરેલી, તથા ભુજનો સમાવેશ થાય છે. હાલ 36 ખાનગી ખાનગી એફએમ બ્રોડ કાસ્ટરો 113 શહેરોમાં 388 એફએમ રેડીયો સ્ટેશન ચલાવે છે.

- Advertisement -

કેન્દ્ર સરકાર દ્વારા સ્વર્ણિમ ચતર્ભૂજ યોજનાના ધોરણે 10 રાજયોમાં 12 નવા ઔદ્યોગીક સ્માર્ટ સીટી વિકસાવવાનો પણ નિર્ણય લીધો છે દેશના છ મુખ્ય ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર નજીકનાં હશે અને તેમાં 28602 કરોડનું રોકાણ થવાનો અંદાજ છે. આ શહેરોમાં મેન્યુફેકચરીંગ એકમો સ્થપાશે. ઉપરાંત રેસીડેન્સીયલ ટાઉનશીપ પણ બનશે. 10 લાખનો સીધી રોજગારી મળવાનું અનુમાન છે. જયારે આ શહેરમાં ઉભી થનારી સુવિધા અંતર્ગત અન્ય 30 લાખ આડકતરી રોજગારીનું સર્જન થશે.

2027 સુધીમાં આ ઔદ્યોગીક સ્માર્ટ શહેરો વિકસીત કરવાની યોજના છે. વિજળી-પાણી સહીતની પાયાની સુવિધા સરકાર ઉભી કરી દેશે. પર્યાવરણ મંજુરી અગાઉથી જ મેળવી લેવામાં આવી હોવાથી ઉદ્યોગો સ્થાપવામાં ઉદ્યોગકારોને સરળતા રહેશે. કેન્દ્ર તથા રાજયોનાં સંયુકત રોકાણથી સ્માર્ટ શહેરો વિકસાવવામાં આવશે. વિકાસ માટે જમીન પેટે અર્ધુ રોકાણ રાજયનુ રહેશે જયારે બાકીનાં વિકાસના નાણા કેન્દ્ર સરકાર આપશે.બિહાર ઉતર પ્રદેશ, હરીયાણા, ઉતરાખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, તેલંગાણા તથા આંધ્રપ્રદેશના એક એક શહેરોનો સમાવેશ કરાયો છે ગુજરાતનું એકપણ શહેર નથી.

આ ઉપરાંત એક લાખ કરોડ રૂપિયાનાં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રકચર ફંડનો વ્યાપ વધારવાનો નિર્ણય લેવાયો હતો.6456 કરોડના ખર્ચે ત્રણ રેલવે પ્રોજેકટોને પણ મંજુરી આપવામાં આવી હતી.

You Might Also Like

રાજકોટ એઈમ્સ પાસે રૂ. ૬.૭૫ કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન બનશે

વધુ એમિશનવાળા ફટાકડાનું વેચાણ, ફોડવા પર પ્રતિબંધ : દિવાળીએ 2 કલાક ફટાકડા ફોડવાની છૂટ

રાજકોટ ડિવિઝનના તમામ 53 સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’: મુસાફરો પાસેથી ફીડબેક લેવાયો

બાલાજી હનુમાન દાદાને રજત વસ્ત્રોના દિવ્ય શણગાર : દર્શન માટે વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી

દ્વારકામાં દુષ્કાળ જેવી સ્થિતિ વચ્ચે તંત્ર નિષ્ક્રિયઃ 8થી 10 દિવસે પાણી અપાતાં લોકોમાં ઉગ્ર આક્રોશ

TAGGED: amreli, Ashwini Vaishan, bhuj, FM radio, Information and Broadcasting Minister Ashwini Vaishan
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશભરમાં 5 દિવસ માટે પાસપોર્ટ સેવા બંધ, નક્કી અપોઈન્ટમેન્ટ પણ થશે રીશેડ્યૂલ
Next Article રાજકોટમાં ચાર દિ’માં જ 32 ઇંચથી વધુ રેકોર્ડબ્રેક વરસાદ, નીચાણવાળા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ
ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
રાજકોટ એઈમ્સ પાસે રૂ. ૬.૭૫ કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન બનશે
શું પેરિસ બહુ ઝડપથી મુસ્લિમ શહેર બની જશે?
કંપનીઓની માતા : ઇસ્ટ ઇન્ડીયા કંપની
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટ એઈમ્સ પાસે રૂ. ૬.૭૫ કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન બનશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

વધુ એમિશનવાળા ફટાકડાનું વેચાણ, ફોડવા પર પ્રતિબંધ : દિવાળીએ 2 કલાક ફટાકડા ફોડવાની છૂટ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટ ડિવિઝનના તમામ 53 સ્ટેશનો પર ‘રેલ જન સંવાદ’: મુસાફરો પાસેથી ફીડબેક લેવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?