PI રવિ બારોટ તથા PI એસ.એમ.જાડેજા સહિત સ્ટાફ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
- Advertisement -
રાજકોટ A-ડિવિઝન તથા B-ડિવિઝન પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું જેમાં એ-ડિવિઝન વિસ્તારમાં આવતા રામનાથપરા, પેલેસ રોડ, કેનાલ રોડ, સોની બજાર તેમજ બી-ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં આવતા મનસાનગર, માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારમાં ટુકડીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.