By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    50 minutes ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    23 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    24 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    6 minutes ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    23 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    24 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    3 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વેરાવળમાં સર્વ સમાજના અનુક્રમે ડૉ.અતુલ ચગની શોકસભા યોજાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વેરાવળમાં સર્વ સમાજના અનુક્રમે ડૉ.અતુલ ચગની શોકસભા યોજાઇ
ગુજરાતજુનાગઢ

વેરાવળમાં સર્વ સમાજના અનુક્રમે ડૉ.અતુલ ચગની શોકસભા યોજાઇ

Khaskhabar Editor
Last updated: 2023/02/23 at 5:02 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

સૌ આગેવાનોનો પરિવારને ન્યાય મળે તેવો સુર

ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ તેમજ સમગ્ર ગીર સોમનાથ જીલ્લાના સેવાના ભેખધારી અને ગરીબોના બેલી એવા હૃદયસ્થ ડો. અતુલભાઈ ચગ ના આપઘાતથી સમગ્ર ગીર સોમનાથ જીલ્લા એ ઉમદા સેવાભાવી ડોકટર ગુમાવેલ છે જે ઘણુ જ આઘાતજનક છે.હૃદયસ્થ સ્વ. ડો અતુલભાઈ ચગ ને પુષ્પો/શબ્દોથી શ્રદ્ધાંજલી અર્પવા ઇન્ડિયન મેડીકલ એસોસિએસન વેરાવળ તેમજ સર્વ સમાજની શોકસભા વેરાવળની શ્રી લોહાણા બોર્ડિંગ ખાતે યોજાઇ હતી. આ તકે સમાજના મોભીઓ, રાજકીય , સામાજિક અગ્રણીઓ અને તમામ સમાજના પટેલ અને હોદેદારોએ ડો.અતુલ ચગ ને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.નોંધનીય છે કે, વેરાવળના પ્રતિષ્ઠિત ડોક્ટરના આત્મહત્યાના ચકચારી બનાવનું હજુ સુધી તથ્ય બહાર આવ્યું નથી.ઉપરાંત પરિવારજનોએ આપેલ અરજી જે પરિવારે ફરિયાદ સ્વરૂપમાં જ આપી છે તે પણ એફઆઇઆર તરીકે નોંધાઈ નથી.પોલીસને આ બાબતે પૂછતા તપાસ ચાલી રહી છે તેવા જવાબનું જ રટણ કરવામાં આવી રહ્યું છે.જેથી બનાવના દસેક દિવસ બાદ પણ તથ્ય હજુ અકબંધ છે ! અંગે પ્રદેશ મંત્રી અને લોહાણા સમાજનાં અગ્રણી ઝવેરીભાઈ ઠકરારએ જણાવ્યું હતું કે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને જે કોઈ પણ જવાબદારો હોઈ તેમની સામે કડક માં કડક પગલાં લેવામાં આવે. પરિવારની હવે પરીક્ષા ન લેવામાં આવે,અન્યથા હવે આ પરીક્ષા અગ્નિપરીક્ષા માં પલટાતા વાર નહિ લાગે. ઉપરાંત એસપી પણ અચાનક રજા ઉપર જતા રહ્યા હોઈ તે બાબતે તેમને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઘણા ઉપરી પોલીસ અધિકારીઓની બદલીના ઓર્ડર કોઈ કારણોસર 8 દિવસ અગાઉ જ નીકળી ગયા હતા જે સંદર્ભે એસપી રજા ઉપર હોઈ પરંતુ જે પણ જવાબદાર હોઈ તેમની ઉપર યોગ્ય કાર્યવાહી થશે તેવી ખાતરી પણ તેઓએ આપી હતી.જિલ્લા પ્રમુખ માનસિંહ પરમારને ઉપરી લેવલે ભાજપ પાર્ટીમાં કોઈ અભિપ્રાય આપ્યો છે કે કેમ તે બાબતે પૂછતા તેમણ જણાવ્યું હતું કે હજુ સુધી એવું કંઈ આવ્યું નથી અને ઉપરી લેવલે અમારો અભિપ્રાય લેવામાં આવશે તો અમો ઉપર જણાવીશું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા એ આ અંગે જણાવ્યું હતું કે જે પ્રકારે ડોકટરની મરણ નોંધ મળી આવી છે તેને જોતા પોલીસે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને જવાબદારો સામે કડક માં કડક પગલાં લેવા જોઈએ જેથી આવા બનાવો ભવિષ્યમાં બનતા અટકી શકે.

- Advertisement -

You Might Also Like

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

રાજ્યભરમાં હવે ૧,૦૦૦ જનરક્ષક વાહન ૨૪ કલાક ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે

રક્ષાબંધન પર્વે રાજકોટની બજારોમાં રાખડીઓની રોનક : રૂ.10થી રૂ.600 સુધીની રાખડીઓની વિશાળ રેન્જ

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ

TAGGED: communities, DrAtulChag, junagadh, meeting, veraval
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગિર સોમનાથ સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા અનેરો ઉત્સાહ
Next Article મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ કરી સાધુ સંતો સોમનાથ ત્રિવેણી સંગમ પહોંચ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન
રાજ્યભરમાં હવે ૧,૦૦૦ જનરક્ષક વાહન ૨૪ કલાક ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટ

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
ગુજરાત

રાજ્યભરમાં હવે ૧,૦૦૦ જનરક્ષક વાહન ૨૪ કલાક ઇમરજન્સી રિસ્પોન્સ માટે તૈનાત રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 41 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?