By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    1 day ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    1 day ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    2 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    3 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    1 day ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    1 day ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    2 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    2 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    3 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    4 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 day ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 day ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 day ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 day ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    2 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    3 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    4 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સર્જનાત્મકતા: વાત વિજ્ઞાનની, આવિષ્કારની અને ભવિષ્યની
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સર્જનાત્મકતા: વાત વિજ્ઞાનની, આવિષ્કારની અને ભવિષ્યની
Author

સર્જનાત્મકતા: વાત વિજ્ઞાનની, આવિષ્કારની અને ભવિષ્યની

Khaskhabar Editor
Last updated: 2024/09/30 at 11:25 AM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

પરિપ્રેક્ષ્ય: સિદ્ધાર્થ રાઠોડ

પ્રસ્થાન:
માનવીય બુદ્ધિક્ષમતાની તો હજીયે કોઈ સીમા છે પણ માનવીય મૂર્ખતાની તો કોઈ સીમા નથી.
-આલ્બર્ટ આઈન્સ્ટાઈન

- Advertisement -

આદિમાનવે આગની શોધ કરી તે કદાચ માનવ ઇતિહાસમાં તેની વિજ્ઞાન સાથેના સાક્ષાત્કારની પ્રથમ ઘટના હશે. તે પ્રાચીન અગ્નિથી લઈને આધુનિક કૃત્રિમ બુદ્ધિમતા સુધી આપણે કેટકેટલી શોધ કરી છે. શોધેલા સિદ્ધાંતો, નિયમોને અમલમાં મૂકીને આપણે કેટકેટલાય આવિષ્કાર પણ કર્યા છે. વિજ્ઞાનની મજા એ છે કે ક્યારેક તે હાથીની જેમ મંથર ગતિએ ચાલે છે તો અમુકવાર તે ચિત્તની જેમ ફ્લાંગો ભી છે. આપણે જી શકીએ તે પહેલાં તો તે ક્યાંય પહોંચી ચૂક્યું હોય છે. નવમા ધોરણમાં હતા ત્યારે એક ફિલ્મ આવેલી જેનું નામ હતું ’લવસ્ટોરી 2050’. તેમાં ઊડતી ગાડીઓ, વિચિત્ર પોશાકી અને એવી હેરસ્ટાઈલ ધરાવતા લોકો, આંખો આંજી દેતી જાહોજલાલીવાળી ઇમારતો ને એવું બધું ઘણું હતું. મુવીમાં તો કઈ દમ નહોતો પણ એ બધા વિઝ્યુઅલ્સે કિશોરવયના મનમાં ઉત્સુકતા જગાવી હતી. કટ ટુ 2024: એ સમય આવવાને હવે અઢી દશકા જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે ઘણી વાતો સ્પષ્ટ થતી જણાય છે. પરિવર્તન એ બહુ ઝડપથી પણ સૂક્ષ્મરીતે થાય છે. 2015માં વોડાફોનના 20 ળબ ડેટા વાળા વાઉચર બે ત્રણ દિવસ ચાલતા જયારે હવે રોજનું દોઢ લબ નેટ પૂરું પડતું નથી. સામાન્યરીતે એવો મનાય કે પરિવર્તન ધીમું હોય છે પણ એવું નથી. તે બિલ્લીની જેમ સિફતપૂર્વક આવે છે અને સસલાની ઝડપે છવાઈ જાય છે; ક્યારે રોજિંદા જીવનનો ભાગ બની જાય તે ખબર પડતી નથી. પણ પણ પણ બહુ ઓછા ફેરફાર એકદમ સ્પષ્ટ રહ્યા છે. બાકી, તેઓ સમરસતા સાથે જીવવનો ભાગ બની ગયા છે: ફેરીયાઓ પણ ઓનલાઇન પેમેન્ટ સ્વીકારે છે, સસ્તા નેટનાં પ્રતાપે સોશિયલ મીડિયા એક અલબત્ત ઇન્ફોર્મલ કરિયર પ્લેટફોર્મ તરીકે વિકસ્યું છે, પરંપરાઓ પણ ટેક્નોલોજી પ્રમાણે અનુસરવામાં આવે છે, રાજકીય તાકતો સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાની વગ વધારવા કરે છે. પ્રજાનો અભિપ્રાય બનાવવા, બદલવા કે બગાડવામાં આ માધ્યમોનો સિંહફાળો હોય છે. પ્રિન્ટ મીડિયાનું આધિપત્ય હવે સોશિયલ મીડિયા પાસે ટ્રાન્સફર થયું છે.

વિરામ:
બક્ષીએ કહેલું કે ફેશનની મજા એ છે કે તે બહુ ઝડપથી જૂની થતી જાય છે. લેટેસ્ટ ટેક્નોલોજીનું પણ એવું જ છે.

સાઈન્સ ફિક્શન એટલે કે વિજ્ઞાનકથા એ બહુ ફેવરિટ જોનર છે સાહિત્ય અને સિનેમામાં. શરૂઆતમાં લેખકોએ બહુ મોટીમોટી મહાન કલ્પનાઓ કરી જેમકે, એલિયન, અવકાશયાત્રા, ઊડતી ગાડીઓ, લેસરથી ચાલત હથિયારો પણ હવે એ બધું ક્લીશે થતું જાય છે. એક વાંચક તરીકે હું એવું માનું છું કે સાઈ-ફાઈ એટલે વિજ્ઞાને કેટલી પ્રગતિ કરી છે કે તકનીકી બાબતોમાં શું વિકાસ થયો છે એ નહિ પણ એ બધી પ્રગતિ અને સિદ્ધિઓની વચ્ચે માનવજીવનમાં શું પરિવર્તન આવ્યું છે. એ પ્રગતિનો માનવજીવનન પર કેટલો અને કેવો પ્રભાવ પડ્યો છે એ. હજી ફેસબુક શરૂ જ કર્યું હતું ત્યારે તેમાં ગમતા ક્વોટમાં મેં એક મારુ બનાવેલું મુકેલ: કોઈપણ માણસ પોતાના અનુભવથી આગળ વિચારી શકતો નથી. વિજ્ઞાનકથાઓ વિષે તો આ વાક્ય સાવ સાચું પડ્યું છે. મેં બ્લેડ રનર મુવી જોયું ત્યારે તેમાં બતાવેલી દુનિયામાં એકવાત નોટિસ કરી હતી કે તેમાં બતાવેલ ટીવી કે મોનિટર ફ્લેટ નતા. 2001 એ સ્પેસ ઓડીસીમાં પણ કોમ્પ્યુટર હાન ટિપિકલ ડબ્બો જ હોય છે. ગમે તેટલી અને ગમે તેવી કલ્પનાઓ કરો, તેનો કાચોમાલ તો હકીકત અને અનુભવ જ રહે છે. જુલે વર્ને કરેલી ઘણી બધી કલ્પનાઓ આજે સાચી પડી છે કારણ કે તેની કલ્પનાનો આધાર નક્કર વિજ્ઞાન હતું. હમણાં ક્રિસ્ટોફર નોલાનનો એક ઇન્ટરવ્યૂ જોયો તેમાં તેને પૂછવામાં આવ્યું કે ક્યારેય કલાના ક્ષેત્રમાં માનવનું સ્થાન અઈં લઈ શકે કે નહિ? તેને જવાબ આપ્યો કે, ” મેં ઘણા અઈં ક્ષેત્રના માણસો સાથે વાત કરી. તેમના માટે આ સમય ઓપનહાઈમર મોમેન્ટ છે (એટલે કે જ્યારે ઓપનહાઈમરે અણુબોમ્બનો પહેલો અખતરો કર્યો એ સમય.) અમે એક બહુ જ શક્તિશાળી હથિયાર વિશ્વની સામે લાવી રહ્યા છીએ. જોકે, મને લાગે છે આ ગમે તેટલી શક્તિશાળી તકનીક હોવા છતાં માણસોની સર્જનાત્મકતાનો કોઈ વિકલ્પ નથી. આ અઈં જે કંઇપણ કરે તેનો આધાર ભૂતકાળના કેટકેટલાય માણસોના સર્જનો જ હોય છે એટલે હાલ તો એવું કંઈ લાગતું નથી.

- Advertisement -

પૂર્ણાહુતિ:
એક વ્યકિતએ ટ્વીટ કરી હતી કે મારું જીવન ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મો જેવું બની ગયું છે. ખબર નથી પડતી કે હવે શું થશે?
આ ટ્વીટર નોલાને જોઈ તો તેને જવાબ આપ્યો જીવનને સમજવાનો પ્રયત્ન ન કરો પણ તેનો અનુભવ કરો.
-સિદ્ધાર્થ રાઠોડ

You Might Also Like

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

TAGGED: future, SCIENCE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એ ફોર એપલ, એ ફોર અમેરિકા
Next Article મારી ગલીમાં રોજ એ ભૂલા પડ્યા કરે, શ્વાસોની આવજાવને દંડવત પ્રણામ છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ
વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?