By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    1 day ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એ ફોર એપલ, એ ફોર અમેરિકા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > એ ફોર એપલ, એ ફોર અમેરિકા
Author

એ ફોર એપલ, એ ફોર અમેરિકા

Khaskhabar Editor
Last updated: 2024/09/30 at 11:21 AM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

કાર્તિકોલોજી: કાર્તિક મહેતા

ભારતમાં એપલનું નવું ફોન મોડેલ લોન્ચ થયું અને એને ખરીદવા લાઈનો લાગી. તુલના કરીને જુઓ તો ભારતની ટોચની પચાસ કંપનીઓની નેટવર્થનો સરવાળો કરવામાં આવે તો પણ એ એપલની એકલાની નેટવર્થ કરતા ઓછો છે. ભારત અને અમેરિકા બેયના શેર બજાર નવી નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. વળી સોના અને ચાંદીના ભાવ પણ એના ઐતિહાસિક સર્વોચ્ચ સ્તર ઉપર છે. સરકારો પાસે નાણાભંડોળ પણ મબલખ છે.જગતની વસ્તી પણ ઇતિહાસમાં એના સર્વોચ્ચ શિખર ઉપર છે.વેપાર ધન્ધામાં એક્ધદરે બરકત છે. આવી તેજી , આવી બરકત આમતો આનંદનો વિષય છે છતાં અમેરિકન અર્થશાસ્ત્રીઓ ડરી રહ્યા છે અને આ આગઝરતી તેજી અને એકદમ હિટ પકડેલી ઇકોનોમીને તેઓ ઠંડી પાડવા ટ્રાય કરી રહ્યા છે. એમનો અભ્યાસ કહે છે કે અતિ તેજી પછી કપરી મંદી આવે છે જેને જીરવવી અઘરી હોય છે. આથી તેઓ વ્યાજ દરો સાથે રમત કરીને , વ્યાજદરો માં વધઘટ કરીને આવતી મંદીની ઘાતક અસરો ઘટાડવા પ્રયાસ કરે છે. આખા જગતનું અર્થતંત્ર આજે અમેરિકા ઉપર આધારિત છે. આજની બધી બરકત અને આ પ્રચંડ ટેક્નોલોજિકલ વિકાસ, સુખસુવિધા ની સગવડો પાછળ પણ અમેરિકન અર્થનીતિ જવાબદાર છે. આદમ સ્મિથ નામ જાણીતું છે જેણે મુક્ત અર્થતંત્રની ભલામણ કરી હતી. આદમ સ્મિથે કહેલું કે નાણાં (ચલણ)ને ગોલ્ડના પીઠબળની જરૂર નથી.એમની આ વાત આજે ખરેખર સાકાર થઈ છે.

- Advertisement -

આજે જે ચલણી નોટો છપાય છે એને સોનાનું પીઠબળ નથી. આઈન રેન્ડ નામની અમેરિકન વિચારક એટલી હદે ભલામણ કરતી ગઈ કે જગતને સરકારોની જરૂર જ નથી. મુક્ત અર્થતંત્ર વડે આખું જગત ચાલી શકે એમ છે.અમેરિકનો હાડોહાડ વેપારીઓ છે. અમેરિકન ફેડરલ રિઝર્વના એક નિર્ણયની અસર જગતના તમામ દેશોને થાય છે એ હદે આપણે અમેરિકન અર્થતંત્ર સાથે મુશ્કેટાટ જોડાયેલા (કે ફસાયેલા?? ) છીએ. આજે સરેરાશ ભારતીયને અમેરિકન પ્રોડક્ટ વિના નથી ચાલતું. ચીન કે રશિયા જેવા કડક દેશમાં પણ ઠેર ઠેર મેક ડોનાલ્ડ અને એપ્પલ સ્ટોર્સના ભવ્ય સ્થાપત્યો છે. બ્રશ કરવા કોલગેટ જોઈએ છે, નાસ્તો કરવા કેલોગ્સ કે નેસ્લે ની મેગી જોઈએ છે, નાહવા જાવ તો યુનિલીવર અને પ્રોક્ટર ગેમ્બલના સાબુ શેમ્પુ વિના નથી ચાલતું તો પીઝા પાસ્તા અને મેક્સિકન ફૂડના અમેરિકન આઉટલેટ પણ ઠેર ઠેર છે. પાણી નથી આવતું ત્યાં કોકાકોલા અને પેપ્સી મળે છે. અરે સ્કેચર્સ કે નાઇકીના શૂઝ પાછળ ભારત સહિત આખું જગત ઘેલું છે. અમેરિકન ફેડરલ રિઝર્વ નામની બેન્ક અમેરિકાની સેન્ટ્રલ બેન્ક છે જેમ ભારતમાં રિઝર્વ બેન્ક છે. આ અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં વધઘટ કરીને અમેરિકન અર્થતંત્રને ગરમ કે ઠંડુ પાડે છે. ભારતીય બુદ્ધિ બળ ઉપર ઘણે અંશે નિર્ભર એવી અમેરિકાની ટેક્નોલોજિકલ કોર્પોરેશન્સ જેમકે ફેસબુક (મેટા) , ટ્વીટર , એપ્પલ , ગુગલ ,માઈક્રોસોફ્ટ, ઇન્ટેલ ,આઈ બી એમ , એમેઝોન ઇત્યાદિ ને કારણે અમેરિકન બજાર સખ્ત રીતે તેજી અનુભવે છે. આ ઉપરાંત કોકાકોલા પેપ્સી , યુનીલુવ્ર , પ્રોક્ટર ગેમ્બલ , કોલગેટ ,નેસ્લે જેવી અનેક મળતી નેશનલ કમ્પનીઓ આખા વિશ્વમાં પોતાની ઇંદ્રજાળ ધરાવે છે. અમેરિકન ફેડરલ રિઝર્વ એક અતિ-શક્તિશાળી સંસ્થા છે. દેખીતી રીતે ભલે વિશ્વ ઉપર વિવિધ સરકારો રાજ કરતી દેખાય પણ વાસ્તવમાં આખા જગતના વ્યાપારોને અમેરિકન ફેડરલ રિઝર્વ નિયંત્રિત કરે છે. ભારતીય શેર બજારની લાલચોળ તેજી પણ અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજદરોના નિર્ણયને આભારી છે. અમેરિકામાં સ્થપાયેલી જંગી મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ પણ આડકતરી રીતે ફેડરલ રિઝર્વની માનસ સંતાનો છે. કેમ ભારત આવી મલ્ટી નેશનલ બનાવી શક્યું નહિ ? કેમ અમેરિકાની સેન્ટ્રલ બેન્ક એવી ફેડરલ રિઝર્વનો એક નિર્ણય આખા જગતને અસર કરે છે ? કેમ અમેરિકન ડોલર વૈશ્વિક કરન્સી છે ?કેમ ભારતીય બનાવટના ફોન લેવા કે જુતા લેવા લાઈનો નથી લાગતી ?કેમ ભારતની ટૂથપેસ્ટ કે ભારતના પગરખાં પાછળ દુનિયા ઘેલી નથી?

આજે સરેરાશ ભારતીયને અમેરિકન પ્રોડક્ટ વિના નથી ચાલતું, ચીન કે રશિયા જેવા કડક દેશમાં પણ ઠેર ઠેર મેક ડોનાલ્ડ અને એપલ સ્ટોર્સના ભવ્ય સ્થાપત્યો છે

You Might Also Like

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

TAGGED: america, apple
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિશ્વપર્યટન દિવસે રિલીઝ થઈ ગુજરાતી ફિલ્મ રણભૂમિ
Next Article સર્જનાત્મકતા: વાત વિજ્ઞાનની, આવિષ્કારની અને ભવિષ્યની

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?