By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    1 day ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    1 day ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    1 day ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    3 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    4 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    4 hours ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    4 hours ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    2 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    2 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    5 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    5 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    6 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    6 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    5 hours ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    5 hours ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    1 day ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: “કલીન ઇન્ડિયા” અભિયાન અનુસંધાને તા.૦૨/૧૦/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ દરમ્યાન વિવિધ જનસમુદાયને જોડી સ્વચ્છતા ઝુંબેશ યોજાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > “કલીન ઇન્ડિયા” અભિયાન અનુસંધાને તા.૦૨/૧૦/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ દરમ્યાન વિવિધ જનસમુદાયને જોડી સ્વચ્છતા ઝુંબેશ યોજાશે
રાજકોટ

“કલીન ઇન્ડિયા” અભિયાન અનુસંધાને તા.૦૨/૧૦/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ દરમ્યાન વિવિધ જનસમુદાયને જોડી સ્વચ્છતા ઝુંબેશ યોજાશે

Khaskhabar Editor
Last updated: 2021/09/30 at 2:13 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

મચ્છરજન્ય રોગ સામે જનજાગૃતિ કેળવવા મેલેરિયા વિભાગ દ્વારા એન્ટી લાર્વા સહિતની વિવિધ કામગીરી

મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા, સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ પાંભર અને આરોગ્ય ચેરમેન ડો. રાજેશ્વરીબેન ડોડીયાની સંયુક્ત જાહેરાત

ભારતના આઝાદીના ૭૫ વર્ષ નિમિતે ભારતના વિકાસ અને સિદ્વિની ઉજવણીના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે મિનિસ્ટ્રી ઓફ યુથ એફર્સ અને સ્પોર્ટસ દ્વારા કલીન ઇન્ડિયા અભિયાન અનુસંધાને જનજાગૃતિ અર્થે તા.૦૨/૧૦/૨૦૨૧ થી તા.૩૧/૧૦/૨૦૨૧ સુધી વિવિધ જનસમુદાયોને સાથે રાખી વિવિધ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. આ અન્વયે તમામ નાગરીકો સહભાગી થાય, લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવે અને સ્વચ્છતાની ટેવો કેળવાય તે માટે  શહેરમાં જુદીજુદી કામગીરીનું આયોજન કરવામાં આવશે તેમ મેયરશ્રી ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ પાંભર અને આરોગ્ય ચેરમેન ડો. રાજેશ્વરીબેન ડોડીયાએ સંયુક્ત યાદીમાં જણાવેલ છે.

- Advertisement -

એક માસ માટે યોજાનાર વિવિધ કાર્યક્રમોની વિગત નીચે મુજબ છે.

ક્રમકાર્યક્રમની તારીખકામગીરીની વિગતકામગીરીનું સ્થળ
૧૦૨/૧૦/૨૦૨૧·         પ્લોગીંગ રનરેસકોર્ષ ગ્રાઉન્ડ
૨૦૩/૧૦/૨૦૨૧·         ઘાર્મિક સંસ્થાના આગેવાનો તથા અનુઆયીઓ સાથે સફાઈ ઝુંબેશરેસકોર્ષ ગ્રાઉન્ડ
૩૦૫/૧૦/૨૦૨૧·         કોર્પોરેટ સેક્ટર સાથે સફાઈ ઝુંબેશવાવડી ઇન્ડસ્ટ્રીયલ  વોર્ડ નં.૧૨
૪૦૭/૧૦/૨૦૨૧·         સ્પોર્ટસ સાથે સંકળાયેલ વ્યક્તિઓ સાથે સફાઈ ઝુંબેશરેસકોર્ષ ગ્રાઉન્ડ
૫૦૯/૧૦/૨૦૨૧·         રેલ્વે ઓફીસ તથા સ્ટાફ દ્વારા સફાઈ ઝુંબેશજંકશન રેલ્વે સ્ટેશન
ક્રમકાર્યક્રમની તારીખકામગીરીની વિગતકામગીરીનું સ્થળ
૬૧૦/૧૦/૨૦૨૧·         પોલીસ ડીપાર્ટમેન્ટના કર્મચારી સાથે સફાઈ ઝુંબેશપોલીસ હેડ કવાર્ટસ ગ્રાઉન્ડ
૭૧૨/૧૦/૨૦૨૧·         રાજકીય આગેવાનો સાથે સફાઈ ઝુંબેશદરેક વોર્ડ ઓફીસ વિસ્તારમાં
૮૧૪/૧૦/૨૦૨૧·         NGO તથા SHG ગ્રુપ સાથે સફાઈ ઝુંબેશપ્રદ્યુમનપાર્ક તથા રાદરડા તળાવ
૯૧૯/૧૦/૨૦૨૧·         બિઝનેશ કોમ્યુનીટી / વેપાર મંડળ સાથે સફાઈ ઝુંબેશઆજી જી.આઈ.ડી.સી. વોર્ડ નં.૧૫
૧૦૨૧/૧૦/૨૦૨૧·         મહિલા મંડળો સાથે સફાઈ ઝુંબેશઆજી ડેમ વિસ્તાર
૧૧૨૩/૧૦/૨૦૨૧·         શિક્ષકો સાથે સફાઈ ઝુંબેશદરેક સ્કુલના કેમ્પસમાં
૧૨૨૪/૧૦/૨૦૨૧·         ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીઝનાં કલાકારો સાથે સફાઈ ઝુંબેશરેસકોર્ષ સંકુલમાં
૧૩૨૬/૧૦/૨૦૨૧·         ફોરેસ્ટ વિભાગ સાથે સફાઈ ઝુંબેશપ્રધ્યુમનપાર્ક વિસ્તાર
ક્રમકાર્યક્રમની તારીખકામગીરીની વિગતકામગીરીનું સ્થળ
૧૪૨૮/૧૦/૨૦૨૧·         ટેલીકોમ અને પોસ્ટ વિભાગ સાથે સફાઈ ઝુંબેશજયુબેલી શાકમાર્કેટ વિસ્તાર
૧૫૩૦/૧૦/૨૦૨૧·         પબ્લિક સેકટર યુનિટના સ્ટાફ સાથે સફાઈ ઝુંબેશજયુબેલી ગાર્ડન વિસ્તાર
૧૬૩૧/૧૦/૨૦૨૧·         NCC સાથે સફાઇ ઝુંબેશઆજી મેદાન

You Might Also Like

પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર

રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ

જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો

મનપાના ફૂડ વિભાગનો સપાટોઃ 518 કિલો વાસી જથ્થાનો નાશ, 79,500નો દંડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારે વરસાદની આગાહીના અનુસંધાને આજી નદી પાસેના નીચાણવાળા વિસ્તારની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર
Next Article જામનગર : રંગમતી નદીના પાણીમાં સમાયુ ખોડિયાર માતાજીનું મંદિર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર
કુવાડવા પાસે સવારે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?