By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    13 minutes ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    22 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    22 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    22 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    11 minutes ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    7 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલના ઉમેદવારનો જંગી બહુમતીથી જીતવાનો દાવો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલના ઉમેદવારનો જંગી બહુમતીથી જીતવાનો દાવો
રાજકોટ

બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલના ઉમેદવારનો જંગી બહુમતીથી જીતવાનો દાવો

Khaskhabar Editor
Last updated: 2021/12/16 at 4:40 PM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલને ઠેર-ઠેરથી સમર્થન મળી રહ્યું છે. આવતીકાલે યોજાનાર પૂર્વે આજે ખાસા-ખબરની મુલાકાત દરમ્યાન સમરસ પેનલના હોદેદારોએ પોતાનો પરિયચ આપ્યો હતો અને જંગી જીતનો દાવો કર્યો હતો.

સમરસ પેનલને જીત એ અભયભાઈને ઉત્તમ શ્રદ્ધાંજલિ ગણાશે
સ્વર્ગસ્થ અભય ભારદ્વાજની કલ્પના હતી કે, સમરસ પેનલ એવી હોવી જોઈએ કે, જેમાં દરેક વર્ગનાં- દરેક જ્ઞાતિનાં વકીલોને પ્રતિનિધિત્વ મળે. કોઈ ભેદભાવ વગર વકીલોનાં પ્રશ્ર્નો હલ થાય એ જ તેમની ભાવના હતી. સમરસ પેનલનો વિજય એ અભય ભારદ્વાજને સાચી શ્રદ્ધાંજલિ જ ગણાય. અભયભાઈનું સૂત્ર હતું, ‘હું જીતું છું, અમે જીતીએ છીએ, આપણે જીતીએ છીએ!’ આ સૂત્ર સાર્થક કરવા સમરસ પેનલ મેદાને પડી છે.

- Advertisement -

સમરસ પેનલના પાટીદાર વકીલોને જીતાડવા પાટીદારોનો કાલે હાંજા ગગડાવતી સંખ્યા પાટીદાર સંમેલનમાં
રાજકોટ શહેરમાં આવતી કાલે બાર એસો.ની ચૂંટણી યોજાઈ રહેલ છે ત્યારે પૂર્વસંધ્યાએ સમરસ પેનલના પાટીદાર વકીલોના સમર્થનમાં સાડા પાંચસોથી વધુ પટેલ વકીલ ભાઈ-બહેનો હાજર રહેલ અને આ મીટીંગમાં સમરસ પેનલના બાર કાઉન્સીલના મેમ્બર દિલીપભાઈ પટેલ, જો. સેક્રેટરીના ઉમેદવાર ધર્મેશભાઈ સખીયા, લાઈબ્રેરી સેક્રેટરી સુમીતભાઈ વોરા, કારોબારી અજય પીપળીયા તથા નૈમિષ પટેલે તેમને અને તેમની પેનલને જીતાડવા અપીલ કરેલ હતી. સમરસ પેનલના ઉમેદવારે પ્રમુખ અમીત ભગત, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી દિલીપ મહેતા, ખજાનચી જીતેન્દ્ર પારેખ તથા કારોબારી મેમ્બર નૃપેન ભાવસાર, સરજુદાસ દૂધરેજીયા, મનિષ પંડયા, કેતન મંડ, કિશન રાજાણી, વિવેક સાતા, કિશન વાલ્વાના સમર્થનમાં મતદાન કરવા સાડા છસોથી વધુ વકીલોએ સમર્થન આપેલ હતું.

સમરસ પેનલને જંગી બહુમતીથી જીતાડવા રેવન્યુ બાર એસો. મેદાને આગામી તા. 17-12-2021ના રાજકોટ બાર એસોસીએશનની કોરોના કાળ પછી ઘણી લાંબા સમય બાદ યોજાતી પ્રતિષ્ઠાસમી વકીલોની ચૂંટણીમાં બે પેનલો સામસામે લડી રહી છે ત્યારે બંને પેનલો આ પ્રતિષ્ઠાભરી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહી છે ત્યારે સમરસ પેનલને પ્રતિષ્ઠિત રાજકોટ રેવન્યુ બાર એસોસીએશને ટેકો જાહેર કરેલ છે અને સમરસ પેનલને જંગી લીડથી જીતાડવા માટે રાજકોટ રેવન્યુ બાર એસોસીએશનના હોદેદારો તથા સભ્યો મેદાને પડી ગયેલ છે અને સમરસ પેનલના ઉમેદવારોમાં પ્રમુખ તરીકે અમીતભાઈ ભગત, ઉપપ્રમુખ તરીકે સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી તરીકે દિલીપભાઈ મહેતા, જોઈન્ટ સેક્રેટરી તરીકે ધર્મેશભાઈ સખીયા, ટ્રેઝરર તરીકે જીતેન્દ્રભાઈ પારેખ તથા લાઈબ્રેરી સેક્રેટરી તરીકે સુમીતભાઈ વોરાએ ઉમેદવારી નોંધાવેલ છે તથા કારોબારી સભ્યો નૃપેનભાઈ ભાવસાર, સરજુદાસ દુધરેજીયા, કેતનભાઈ મંડ, મનીષભાઈ પંડ્યા, નૈમિષભાઈ પટેલ, અજયભાઈ પીપળીયા, કિશનભાઈ રાજાણી, વિવેકભાઈ સાતા તથા કિશનભાઈ વાલવાને જંગી લીડથી જીતાડવા તનતોડ મહેનત કરી રહ્યા છે અને સમરસ પેનલના ઉમેદવારો સાથે રેવન્યુ બાર એસોસીએશનના પ્રમુખ સી. એચ. પટેલ, ઉપપ્રમુખ એન. વી. પટેલ, નલીનભાઈ આહિયા, સેક્રેટરી ડી. ડી. મહેતા, જોઈન્ટ સેક્રેટરી વિરેનભાઈ વ્યાસ, ટ્રેઝરર જયેશભાઈ બોઘરા, સંગઠન મંત્રી આનંદભાઈ પરમાર, સહસંગઠન મંત્રી દિવ્યેશભાઈ છગ, મિડીયા ઈન્ચાર્જ શ્યામભાઈ પરમાર તથા કારોબારી સભ્યો એન્જલ સરધારા, મહેશભાઈ ચાવડા, વિજયભાઈ રૈયાણી, રાજેશભાઈ નસીત, સત્યેનભાઈ ચાંગેલા સહિતની ટીમ વકીલોની ઓફિસે એટલે કે ડોર ટુ ડોર રૂબરૂ મળી સમરસ પેનલને ઐતિહાસિક લીડથી જીતાડવા સંપર્ક કરી રહી છે અને સાથે સાથે મીટીંગોના દોર ચલાવી રહ્યા છે અને ઐતિહાસિક લીડની પ્રતિજ્ઞા સાથે તમામ રેવન્યુ બારના સભ્યો, ઈલેકટ્રોનિક મીડિયા, સોશ્યલ મીડિયા, પત્રિકા વગેરે માધ્યમથી પ્રચાર કરી રહ્યા છે તેથી વકીલ આલમમાં સમરસ પેનલની જંગી લીડથી જીત નિશ્ર્ચિત મનાય છે.

  • સમરસ પેનલનું વચન: નમૂનેદાર નવું કોર્ટ પરિસર
  • સમરસ પેનલનાં પ્રમુખપદનાં ઉમેદવાર અમિતભાઈ ભગત સહિતના ઉમેદવારોએ ‘ખાસ-ખબર’ સમક્ષ પોતાનાં મેનિફેસ્ટોનાં કેટલાંક મુદ્દાઓ વિશે વાત કરી હતી, જેનો સારાંશ નીચે મુજબ છે:
  • નવું કોર્ટ પરિસર એકદમ અફલાતૂન, સુવિધાસભર, નમૂનારૂપ બનાવવું.
  • નવું કોર્ટ પરિસર દૂર હોવાથી શહેર-કોર્ટ વચ્ચે સિટી બસની સુવિધા શરૂ કરાવવી.
  • નવી કોર્ટમાં અદ્યતન લાયબ્રેરીનું નિર્માણ.
  • મહિલાઓ માટે અલગ બાર-રૂમની વ્યવસ્થા- જેમાં વોશરૂમ, શુદ્ધ પાણી વગેરેની સુવિધા હોય.
  • સંતાનોને લઈને કોર્ટે આવતા મહિલા વકીલો માટે ઘોડિયાંઘરની વ્યવસ્થા.
  • મીટિંગ-સીટિંગ માટે આધુનિક હોલ.
  • કોર્ટ પોલીસ ચોકી.
  • ટિફિન લઈને આવતાં એડવોકેટ માટે ડાઈનિંગ રૂમ.
  • આધુનિક કેન્ટીન- જ્યાં વાજબી દરમાં ઉત્તમ ભોજન, નાસ્તો વગેરે મળી રહે.
  • પરિસરમાં અમૂલ પાર્લર.
  • હાઈકોર્ટની બેચ માટે તમામ પ્રયત્નો.

આ પણ વાંચો : સિપાઈ સમાજની વિધવા બહેનો માટે સહાય યોજનાની શરૂઆત
https://khaskhabarrajkot.com/2021/12/15/launch-of-assist…s-of-sepoy-samaj/

- Advertisement -

You Might Also Like

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા એલર્ટ મોડમાં

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાની મુખ્ય ફાયર સ્ટેશનની મુલાકાત : તમામ ફાયર સ્ટેશનને સ્ટેન્ડબાય રહેવા સૂચના

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના વધુ 10 વિદ્યાર્થીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં નોકરી મળી

92 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 3 એકમ સીલ, 179 કિલો અખાદ્ય જથ્થો નાશ, 33 વેપારીને નોટિસ, રૂ.51,500નો દંડ અને 15 નમૂના લેબમાં મોકલાયા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઠંડીમાં ઠૂંઠવાતું જનજીવન: નલિયામાં 3.8, રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન
Next Article યુવતીઓની લગ્નની વયમર્યાદા 21 વર્ષ કરવાનો સરકારનો નિર્ણય સરાહનીય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા એલર્ટ મોડમાં
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાની મુખ્ય ફાયર સ્ટેશનની મુલાકાત : તમામ ફાયર સ્ટેશનને સ્ટેન્ડબાય રહેવા સૂચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના વધુ 10 વિદ્યાર્થીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં નોકરી મળી
92 પેઢી-રેસ્ટોરન્ટમાં તપાસ, 3 એકમ સીલ, 179 કિલો અખાદ્ય જથ્થો નાશ, 33 વેપારીને નોટિસ, રૂ.51,500નો દંડ અને 15 નમૂના લેબમાં મોકલાયા
કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ઈશ્વરીયા પાર્કમાં મોર્નિંગ વોક-યોગા માટે સવારે 5થી 10 નિ:શુલ્ક પ્રવેશ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
રાજકોટ

ચાંદીપુરા વાયરસ સામે રાજકોટ મનપા એલર્ટ મોડમાં

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાજકોટ

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પીપળીયાની મુખ્ય ફાયર સ્ટેશનની મુલાકાત : તમામ ફાયર સ્ટેશનને સ્ટેન્ડબાય રહેવા સૂચના

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?