By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    10 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    9 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    10 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    10 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    11 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    12 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુવતીઓની લગ્નની વયમર્યાદા 21 વર્ષ કરવાનો સરકારનો નિર્ણય સરાહનીય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > યુવતીઓની લગ્નની વયમર્યાદા 21 વર્ષ કરવાનો સરકારનો નિર્ણય સરાહનીય
રાષ્ટ્રીય

યુવતીઓની લગ્નની વયમર્યાદા 21 વર્ષ કરવાનો સરકારનો નિર્ણય સરાહનીય

Khaskhabar Editor
Last updated: 2021/12/17 at 12:02 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

સરકારના આ નિર્ણય અંગે ‘ખાસ-ખબર’ની વિવિધ ક્ષેત્રની મહિલાઓ સાથે ચર્ચા

– મીરા ભટ્ટ

માત્ર દીકરી જ નહીં આવનારી પેઢી માટે પણ આ નિર્ણય ખુબ જ ફાયદાકારક સાબિત થશે : દીકરીઓને લગ્ન બાદ પડતી મુશ્કેલીઓ મહદઅંશે દૂર થશે

- Advertisement -

કેબિનેટે મહિલાઓના લગ્નની ઉંમર 18થી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. પી.એમ. મોદી આ સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન જાહેરાતના એક વર્ષ બાદ કેન્દ્રિય મંત્રીમંડળે મહિલાઓ માટે લગ્ન કાયદાની ઉંમર 18થી 21 સુધી વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી છે ત્યારે હવે યુવતીઓના હિતમાં લેવાયેલા આ નિર્ણયથી યુવતીઓને ઘણી બાબતોથી પડતી મુશ્કેલીઓ દૂર કરશે. આ નિર્ણય માત્ર યુવતીઓ માટે નહીં પરંતુ આવનારી પેઢી માટે પણ ફાયદારૂપ સાબિત થશે.

નાની કુમળી વયમાં કરવામાં આવેલા લગ્ન આગળ જતાં ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓ પેદા કરી શકે છે. જેમ કે નાની વયની ઉંમરે લગ્ન થતાં બાળકીની માનસિકતા, વિચારસરણી, નિર્ણય શક્તિ હોતી નથી જેમ પરિવારના સભ્યો કહે તે યુવક સાથે લગ્ન કરી લેતી હોય છે. ભણવાની ઉંમરે લગ્નની મોહજાળમાં ફસાય જાય છે અને ત્યાંથી જ તેની સ્વતંત્રતા સહિત ઈચ્છાઓ મરી પરવારે છે. પરિવાર માટે જીવવું, તેનું કામકાજ ગણું બધું…. સ્ત્રી સાક્ષાત દેવીનું રૂપ છે. તેનામાં ઘણી શક્તિઓ, સહનશક્તિઓ પડેલી છે. સ્ત્રી સહનશીલતાની મૂર્તિ છે તેથી જ તે દરેક પરિસ્થિતિને કંટ્રોલ કરવાની તાકાત ધરાવે છે. પરંતુ આ સાથે સ્ત્રીઓની અણસમજની ઉંમરે કરાતા લગ્ન લાંબા સમય બાદ છૂટાછેડાનું પણ એક કારણ અચુકપણે બનતું હોય છે. કહેવાય છે ‘સોળે શાન વીસે વાન’ સોળ વર્ષની હોય ત્યારે જ્ઞાન આવે એ વાત તદ્દન ખોટી અત્યારના યુગમાં સાબિત થઈ છે. ઘણાં નિર્ણયો ખોટા લઈ લેતી હોય છે દીકરીઓ ત્યારે હવે 21 વર્ષની ઉંમરે થતાં લગ્ન દીકરીઓ માટે ઘણા ઘણા અંશે બહુ ફાયદાકારક સાબિત થશે. ખોટા લોકો તેને ભોળવી નહીં શકે, તે પોતાના નિર્ણય લઈ શકશે. શિક્ષણ મેળવી શકશે, સાચી સમજણ શક્તિ આવ્યા બાદ આ સાથે ખાસ મહત્ત્વની બાબત કે સ્વાસ્થ્ય સારૂં રહેશે. નાની ઉંમરે બનેલી ગર્ભવતી સ્ત્રીને આગળ જતાં કેન્સરનો ભોગ બનવું પડે છે. નાની ઉંમરે દીકરી છોકરાની ખોટી મોટી-મોટી વાતોમાં આવી જઈ ભાગી જતી હોય છે અને 19 વર્ષે લગ્ન કરી લે છે ત્યારે કે જ્યારે તેનામાં સાચી સમજણ હોતી નથી ત્યારે ઉતાવળે, વિના વિચાર્યે લીધેલા નિર્ણય યુવતી માટે, તેના પરિવારજનો માટે મુશ્કેલીઓ ઉભી કરે છે ત્યારે આ નિર્ણય કેટલો સરાહનીય છે તે અંગે અનેક ક્ષેત્રની મહિલાઓએ ‘ખાસ-ખબર’ સાથે વાત કરી હતી અને આ અંગે થતાં ફાયદાઓ જણાવ્યા હતા.

સરકારનો નિર્ણય આવનારી પેઢી માટે ફાયદારૂપ

- Advertisement -

રાજકોટમાં પ્રખ્યાત એવા ગાયનેકોલોજિસ્ટ ડૉ. દર્શના પંડ્યાએ ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે 18 વર્ષે દીકરીના હોર્મોન્સ ગર્ભ ધારણ કરવા માટે અને નવ મહિના ગર્ભ રાખવા માટે સક્ષમ હોતા નથી. આ ઉપરાંત દીકરીને શિક્ષણ મેળવવાનું પણ બાકી હોય છે. કરિયર બાકી હોય, આમ જો 21 વર્ષે અથવા તે પછી લગ્ન થાય તો તેનું શિક્ષણ પૂરૂં કરી શકે, તેના ભવિષ્ય વિશે સાચા નિર્ણયો લઈ શકે. આમ આ પણ ફાયદો છે. સ્ત્રી 21 વર્ષ પછી ગર્ભ ધારણ કરવામાં આવે તો શારીરિક સક્ષમ થાય, બાળક સાચવવામાં પણ સક્ષમ રહે અને બાળક પણ કુપોષણ ન જન્મે આમ આ નિર્ણયથી બાળક અને માતા બંનેને ફાયદો થશે. આમ મેડિકલી રીતે ઘણા ફાયદાઓ થતાં હોય છે તેવું અંતમાં ડૉ. દર્શના પંડ્યાએ જણાવ્યું હતું. – ડૉ. દર્શના પંડ્યા (ગાયનેકોલોજિસ્ટ )

નાની વયની ઉંમરે કરેલા લગ્ન વધુ ટકતા નથી

દીકરીના લગ્નના કરવામાં આવેલા 21 વર્ષના સરકારના આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે 12થી 18 વર્ષની ઉંમર તરૂણાવસ્થા નજીક હોય છે પરંતુ આ વર્ષની ઉંમરે લગ્ન કરવા યોગ્ય નથી. આ ઉંમરમાં કરેલા લગ્નો લાંબા ટકતા નથી. 18 વર્ષે કરેલા લગ્ન 28 વર્ષની ઉંમરે અચુક તૂટે છે એવા પણ દાખલા છે. 18 વર્ષમાં જો 1 દિવસની પણ વાર હોય તો અણસમજમાં દીકરી ભાગી જતી હોય છે અને 1 દિવસ પૂરો થતાં રજિસ્ટર્ડ મેરેજ કરી લે છે. આવા પણ બનાવ બન્યા છે. સરકારના આ નિર્ણયથી છૂટાછેડાના કેસો ઘટશે. આમ દીકરો હોય કે દીકરી હોય બંનેની ઉંમર 21 વર્ષની હોય ત્યારે કરેલા નિર્ણયો સાચા હોય છે. આમ સરકારના આ નિર્ણયથી અનેક છૂટાછેડાના કેસો ઘટશે અને દીકરી યોગ્ય પૂરૂં શિક્ષણ મેળવતી થશે. – ડૉ. ભાવના કમલેશ જોષીપુરા (રાજકોટ પ્રથમ મહિલા મેયર અને સિનિયર ધારાશાસ્ત્રી)

18થી 20 વર્ષ દરમિયાન માતા બનેલી યુવતીને ગર્ભાશયનું કેન્સરની શક્યતા વધુ

18 વર્ષે કરેલા લગ્નથી સ્ત્રીના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. બાળક કુપોષિત જન્મે છે. 18 વર્ષની વયે ગર્ભાશયનું મુખ મેચ્યોર ન થયું હોય ગર્ભાશયના કોષો બહારની અને અંદરની દિવાલને અલગ સેપરેટ કરે એ વખતે સેક્સ કરવામાં આવે અને પુરુષોના શુક્રાણુઓ અંદર જાય ત્યારે એની સાથે એચ.સી.વી. વાયરસ શરીરમાં જવાથી એનાથી ગર્ભાશયનું કેન્સર થાય છે ત્યારે 18થી 20 વર્ષની ઉંમર વચ્ચે સેક્સ કરવાથી ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા વધે છે. આમ 21 વર્ષ લગ્ન માટે અને ગર્ભવતી બનવા માટે યોગ્ય છે તેમજ 18 વર્ષથી 20 વર્ષ વચ્ચે માતા બને તો તે બાળક સંભાળવા માટે સક્ષમ પણ હોતી નથી. – ડૉ. દિપા મણીયાર (નિષ્ણાત ગાયનેક)

 

You Might Also Like

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાર એસો.ની ચૂંટણીમાં સમરસ પેનલના ઉમેદવારનો જંગી બહુમતીથી જીતવાનો દાવો
Next Article ભગવાન ભક્ત શ્ર્વાન: ભક્તિમાં તો પ્રહલાદને પણ પાછળ પાડે તેવો શ્ર્વાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?