By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    1 day ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    1 day ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    2 days ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    2 days ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન
    29 minutes ago
    ગાઢ ધુમ્મસના કારણે નોઈડા એક્સપ્રેસ વે પર અનેક વાહનો અથડાયા, ઘણા ઘાયલ
    54 minutes ago
    કેબિનેટે સિવિલ પરમાણુ ઊર્જા ક્ષેત્રને પરિવર્તન માટે ખોલવા માટે SHANTI બિલને રંગ આપ્યો
    1 hour ago
    મોદી-ટ્રમ્પની “ફોન પે ચર્ચા”
    22 hours ago
    સી-વીડ ઉત્પાદનમાં ગુજરાતની સિદ્ધિ, ગત વર્ષે કચ્છમાં સી-વીડની 14 ટન ખેતી કરાઇ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    1 hour ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    1 hour ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    22 hours ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    24 hours ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    23 hours ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    5 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં બોગસ ડૉક્ટરોની બાળ તસ્કરી: 1.20થી 7 લાખ સુધી બાળકોનો સોદો કરાતો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગુજરાતમાં બોગસ ડૉક્ટરોની બાળ તસ્કરી: 1.20થી 7 લાખ સુધી બાળકોનો સોદો કરાતો
TALK OF THE TOWNરાજકોટ

ગુજરાતમાં બોગસ ડૉક્ટરોની બાળ તસ્કરી: 1.20થી 7 લાખ સુધી બાળકોનો સોદો કરાતો

Khaskhabar Editor
Last updated: 2024/12/02 at 5:27 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

મહિલાઓની નકલી હોસ્પિટલમાં ડિલિવરી થતી, હેલ્ધી-નબળાં બાળકો માટે અલગ-અલગ કોડ

અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાધનપુર બાળતસ્કરીમાં આરોપી નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર રિમાન્ડ પર છે. ત્યારે વધુ એક બાળકના વેચાણનો ખુલાસો થયો છે. જોકે, પોલીસ રિમાન્ડ દરમિયાન ખૂલેલી હકીકત બાદ બાળકીની લાશની બનાસ નદીના તટમાં શોધખોળ કરાઈ હતી. જોકે, કચ્છના આડેસરના બોગસ ડોક્ટરે વેચેલી એ બાળકી ક્યાંય મળી ન હતી અને માત્ર મીઠું જ મળ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લાજ બચાવવા ડોક્ટરના હવાલે કરી ગયેલી માતા લોકલાજથી બચી ગઈ પણ એ માસૂમ દીકરીને મોતને હવાલે કરી ગઈ એ એને પણ ખબર નહીં હોય…તો આવો પાટણના બે કેસથી સમજીએ ગુજરાતમાં બોગસ ડોક્ટર દ્વારા ચાલતા બાળતસ્કરીના ખેલને…

રાધનપુર આસપાસમાં બાળતસ્કરીના નેટવર્કના એક બાદ એક પત્તાં ખૂલી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પહેલા એક બાળકનું બનાસકાંઠાના થરાની હોસ્પિટલથી બાળકની ડિલિવરી કરી વેચાયાનું ખૂલ્યું હતું. ત્યારબાદ બીજા એક જિલ્લા એવા કચ્છમાંથી પણ બાળતસ્કરી ખૂલી છે. કચ્છના આડેસરથી બોગસ ડોક્ટરે એક લોકલાજથી બચવા માગતી મહિલાની ડિલિવરી કરીને બાળકીને વેચી દીધી હતી. પરંતુ એ બાળકી કોઈના ઘરે કિલકિલાટ કરે એ પહેલાં જ 7 લાખમાં થનારો સોદો ફોક થતાં પાટણના દવાખાનેથી નાસેલા નકલી ડોક્ટરની બેદરકારીને કારણે મરી ગઈ હતી. જોકે, તેને મારી નખાઈ હતી કે મરી ગઈ તે પોલીસ તપાસ કરી રહી છે. જોકે, 1 ડિસેમ્બરે પોલીસે આરોપીઓને સાથે રાખીને બાળકીની લાશ બનાસ નદીના પટમાં શોધવા પ્રયાસ કર્યા હતા. મળતી માહિતી મુજબ બાળકી મરી જતાં તેનો નિકાલ નકલી ડોક્ટર સુરેશ અને શિલ્પા ઠાકોરે કર્યો હતો. આડેસરની બોગસ ક્લિનિકમાં નરેશ દેસાઈએ બાળકીની ડિલિવરી કરાવી હતી. તેની જાણ ધીરેન ઠાકોરને કરી હતી. જેથી સુરેશ અને નરેશ બંને વચ્ચે ધીરેને કોન્ટેક્ટ તેણે કરાવ્યો હતો. નરેશે ધીરેન ઠાકોરને કહ્યું કે એક બાળક બે નંબરિયું આવ્યું છે. બે નંબરિયું હોય તો બે નંબરિયું કોડ હતો, બે નંબરની વસ્તુ આવી છે. એમના કોડ હતો, મરેલા બાળકને બગડી ગયું એમ કહેતા.

બે નંબરિયું બાળક આવ્યું એટલે સુરેશ, શિલ્પા અને ધીરેન ગાડી લઇને આડેસર પહોંચ્યાં હતાં. બાળકીને લઈને રાત્રે પાટણમાં દાખલ કર્યું હતું. સવારે જે પાર્ટીને આપવાનું હતું. તેને ડાઉટ પડ્યો કે પાર્ટી કંઈક જાણ કરશે કે નહીં લે. પાંચેક લાખનો સોદો થયો હતો, પણ પોલ ખૂલે એવો ડર હતો. એટલે બાળક લઈ આ ભાગી ગયો હતો અને જતી વખતે બાળકી મરી ગઈ. અહીંયાં એવું કહ્યું કે, ડોક્ટરે રજા આપી એટલે રાધનપુર હોસ્પિટલમાં દાખલ કરવાનું છે. ત્યાંથી અહીં લાવ્યો હતો અને પાછો ત્યાં દાખલ કરવા જાય છે. એટલે શંકા તો જાય. બાળક પણ હેલ્ધી હતું, રાત્રે કોઈ હતું નહીં. એટલે સુરેશ પાટણથી નીકળી ગયો, પછી મારી નાખ્યું હોય કે મરી ગયું હોય એ તપાસ પોલીસ કરી રહી છે. બાળકીને કોઈ લેવાનું ન હતું, એનો 7 લાખમાં સોદો થયો તે કેન્સલ થયો એટલે આ બાળકી કોને આપવી એટલે એને પતાવી દઈએ દફનાવી દીધું હોવાની શક્યતા છે. આ બાળકી દિવાળી પહેલાની હોવાનું જાણવા મળ્યું છે, જેને અંદાજિત દોઢ-બે મહિના થયા હશે.

- Advertisement -

આ એક દિવસની બાળકીને લઈ દિવ્યેશ શાહના ત્યાં લાવ્યો હતો. બે નંબરવાળી મહિલાઓ ડિલિવરી માટે ડોક્ટર પાસે જાય તો બે લાખ ખર્ચ થાય પણ આવા નકલી ડોક્ટરો પાસે જાય તો આબરૂ ના જાય અને બાળક પણ આપી દે. આમ આવી રીતે બે નંબરવાળા લોકો આવા ડોક્ટરની મુલાકાત લેતા હોય છે. મોટી હોસ્પિટલના કોઈ રોલ આમાં હોતા નથી. આ બાળકીને પણ દિવ્યેશ શાહના ત્યાં લઈને આવ્યો હતો, પણ ડોક્ટરને શંકા જતાં આ સુરેશ ઠાકોર રાત્રે બાળકી લઈને ભાગ્યો હતો. રાત્રે બાળકી લઈને આવ્યા હતા.

બાળક તસ્કરી કેસમાં અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. કેસની તપાસ કરી રહેલી પાટણ એસ ઓ જી પોલીસે અત્યાર સુધીમાં સૌ પ્રથમ સુરેશ ઠાકોર, તે બાદ શિલ્પા ઠાકોર અને તે બાદ રૂપસિંહ ઠાકોરની ધરપકડ કરવામાં આવી હતી અને તે તમામને અત્યારે રિમાન્ડ ઉપર લેવામાં આવ્યાં છે, તો બીજી તરફ આ જ કેસમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી નરેશ દેસાઈ આડેસરમાં નકલી હોસ્પિટલ ચલાવે છે અને ધીરેન ઠાકોર રાધનપુરવાળાની ધરપકડ કરી લેવામાં આવી છે. વધુ બે આરોપીઓની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરી 5 દિવસ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટે 4 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે આ બાળ તસ્કરીમાં વધુ નામ ખૂલે તેવી સંભાવના સેવાઈ રહી છે. બાળક કોનું હતું? આવા બીજા કોઈ બાળક આપેલાં છે કે કેમ? બાળક હાલ ક્યાં અને કેવી પરિસ્થિતિ છે તે બાબતે પોલીસ દ્વારા 5 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટે 4 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

You Might Also Like

છખઈ ફૂડ વિભાગની ઝુંબેશ: અટલ સરોવર ફૂડ કોર્ટમાં વાસી અને લેબલ વગરનો જથ્થો ઝડપાયો

રિઅલ વેલનેસ સ્પામાં ધમધમતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો

પાંચ વર્ષ જૂની અદાવતમાં પરપ્રાંતીય શ્રમિક ઉપર ચાર શખ્સોનો હુમલો

રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં જછઙ જવાનનો છાતીમાં ગોળી ધરબી આપઘાત

‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ 10 લાખથી વધુ વિદ્યાર્થિનીને રૂ.1000 કરોડની સહાય ચૂકવાઈ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગિરનાર 7.3 ડિગ્રી સાથે ટાઢોબોળ
Next Article 7 લાખ જેટલાં વિદેશી વિદ્યાર્થીઓનાં માથે મોટું ધર્મસંકટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અમદાવાદ પ્લેન ક્રેશ બાબતે અમેરિકન વકીલને વિમાનમાં ગરબડની આશંકા

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન
ગાઢ ધુમ્મસના કારણે નોઈડા એક્સપ્રેસ વે પર અનેક વાહનો અથડાયા, ઘણા ઘાયલ
કેબિનેટે સિવિલ પરમાણુ ઊર્જા ક્ષેત્રને પરિવર્તન માટે ખોલવા માટે SHANTI બિલને રંગ આપ્યો
વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

છખઈ ફૂડ વિભાગની ઝુંબેશ: અટલ સરોવર ફૂડ કોર્ટમાં વાસી અને લેબલ વગરનો જથ્થો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

રિઅલ વેલનેસ સ્પામાં ધમધમતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

પાંચ વર્ષ જૂની અદાવતમાં પરપ્રાંતીય શ્રમિક ઉપર ચાર શખ્સોનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?